રોગપ્રતિકારક શક્તિ વધાવા માટે આ તાજા ફળ અને શાકભાજીને ડાયટમાં કરો સામેલ

કોરોના વાયરસ મહામારીના વચ્ચે ઈમ્યૂનિટી એટલે કે રોગપ્રતિકારક શક્તિ વધારવા પર ભાર આપવામા આવે છે. રોગોથી લડવાની ક્ષમતા વાયરસ અને અન્ય બીમારીઓને દૂર રાખી શકાય છે. તેને મેળવવાની રીત એક છે સ્વસ્થ અને ઈનમ્યૂનિટી વધારનારા ખાદ્ય પદાર્થોનું સેવન. ડો. આકાંક્ષા મિશ્રાનું કહેવું છે કે શરરીની રોગપ્રતિકારક ક્ષમતા વધારવા માટે તાજા ફળ અને શાકભાજીનું સેવન કરવું જોઈએ, કારણ કે તેમાં ભરપૂર પ્રમાણમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે તો અલગ-અલગ રોગોથી બચાવે છે. વિટામીન સી થી સમૃદ્ધ ખાદ્ય પદાર્થ ઈમ્યૂનિટીનું સ્તર સુધારે છે. ભારત સરકારના વિભાગ ફૂટ સેફ્ટી એન્ડ સ્ટેન્ડર્ડ એર્થોરિટી ઓફ, એફ.એસ.એસ. આઈએ હાલમાં જ કેટલાક ઝાડ આધારિત ખાદ્ય પદાર્થોની સલાહ આપી છે, જેને ભોજનમાં સામેલ કરી શકાય છે. જેમાં આંબળા, સંતરા, પપૈયું, શિમલા મર્ચુ, જામફળ અને લીબું સામેલ છે. વિટામીન સી હોવા ઉપરાંત અન્ય રીતે આ ફળ ફાયદાકારક છે.

આંબળા
myUpchaથી જોડાયેલ ડો. લક્ષ્મીદત્તા શુક્લાનું કહેવું છે કે ઈમ્યૂનીટી સિસ્ટમ નુકસાનકારક સંક્રમણથી લડે છે અને શરરીને રોગ યુક્ત રાખવામાં મુખ્ય ભૂમિકા નીભાવે છે. વિટામીન સી થી ભરપૂર હોવાના કારણે આંબળુ સિસ્ટમને મજબૂત કરે છે અને રોગોના વિરૂધ લડવા માટે પૂરતી ક્ષમાત આપે છે. આડધો કપ ગરમ પાણીમાં બરાબર માત્રામાં આંબળાનો રસ મિક્સ કરી રોજ સેવન કરો.

સંતરા
ખાટું ફળ હોવાના લીધે સંતરા વિટામિન સીથી ભરપૂર છે, જોકે રોગપ્રતિકારક ક્ષમતાને મજબૂત કરવા માટે જરૂરી છે. વિટામીન સી બેક્ટરિયા અને વાયરસથી લડનારા શ્વેત રક્ત કોશિકાઓના ઉત્પાદનને પ્રોત્સાહન આપે છે. આ ઉપરાંત સંતરામાં ઘણાં બધા પોલીફેનોલ હોય છે જે વાયરસ સંક્રમણોથી બચાવે છે. એટલું જ નહી, વિટામીન એ, ફોલેટ જેવા પોષક તત્વ પણ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ખાસ ભૂમિકા નીભાવે છે.

પપૈયું
પપૈયામાં વિટામીન સી હોવાથી સફેદ રક્ત કોશિકાઓને વધારવામાં મદદ મળે છે અને કોશિકાઓને ફ્રી રેડિકલ નુકસારનથી બચાવે છે. પપૈયામાં અન્ય શક્તિશાળી રોગપ્રતિકારક પ્રોટીન, એન્ટી ઓક્સીડેન્ટ, વિટામિન એ અને ઈ પણ છે. વિટામીન એ અને ઈ બંને એક સ્વસ્થ રોગપ્રકારક સિસ્ટમને મજબૂત કામ માટે જરૂરી છે. પપૈયાને તે લોકો માટે ખૂબ સારૂ માનવામાં આવે છે, જે હંમેશા શરદી, ફ્લૂ અને ઉધરસથી પીડિત થયા કરે છે.

શિમલા મરચું
શિમલા મરચું ઘણાં મહત્વપૂર્ણ પોષક તત્વો જેવા વિટામીન સી, ફાઈબર અને એન્ટીઓક્સીડેન્ટથી ભરપુર હોય છે. અધ્યનમાં જાણકારી મળી છે કે આ એન્ડીઓક્સીડેન્ટના કારણે આંખોના સ્વાસ્થ્યમાં સુધારો કરે છે અને એનીમોનિયાને રોકે છે.

જામફળ
જામફ પોટેશિય અને ફાયબરથી પણ ભરપૂર હોય છે. અધ્યયથી જાણકારી મળી છે કે તે લોહી શુગર સ્તરમાં સુધારો કરે છે અને હૃદય તંદુરસ્તને વધારી દે છે અને એન્ઠન જેવા માસિક ધર્મના પીડાદાયક લક્ષણોન્ દૂર કરવામાં પણ મદદ કરે છે. આ ફ્લૂ અને ડેન્યૂ તાવથી લડવામાં પણ એક સારો ઉપાય છે.

લીબું
લીબું વજન ઘટાડવું, હૃદય અને પાચન ક્રિયમાં મજબૂત બનાવે છે. લીબુંમાં સાઈટ્રિક એસિડ પેસાબનું પ્રમાણ અને શરીરમં પીએચ સ્તરને વધારી કિડનીની પથરીને રોકવમાં મદદ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *