ઔષધીય ગુણોથી ભરપૂર છે ”ભાંગ” માથાની પીડાથી લઈ, ઘુટણ,અસ્થમાં જેવા રોગોથી અપાવશે છુટકારો

જ્યારે પણ કોઈ ભારતીય ભાંગ શબ્દ સાંભળે છે , તો તેના મગજમાં નશીલો પદાર્થ જ આવS છે. હિન્દુ ધર્મમાં સૌથી મોટા તહેવારમાંથી એક મહાશિવરાત્રિ દરમિયાન ભાંગને ભગવાન શિવના પ્રસાદ રૂપમાં અર્પણ કરવામાં આવે છે, જ્યારે હોળીના તહેવાર દરમિયાન આ ભાંગનો ઉપયગો થાય છે. ભાંગના કારણે થનારો નશા અત્યંત લોકોને આકર્ષિત કરે છે, પરંતુ થોડા લોકો જ જાણે છે કે આ પારંપરિક નશીલો પદાર્થમાં કઈંક સારી ગુણવત્તા પણ છે. ભાંગ અથવા કેનબિસ અથવા મારિજુઆના એક એવો પદાર્થ છે જે વ્યાપક રીતે પોતાની ઔષધીય મહત્વ માટે પણ ઓળખાય છે. તેમાં કન્નાબિનોઈડ નામનું તત્વ મળી આવે છે, જે કફ અને પિત્ત જેવી સમસ્યોથી છુટકારો આપે છે. myUpcharથી જોડાયેલી લક્ષ્મીદત્તા શુક્લાનું કહેવું છે કે આમની તાસી ગરમ હોય છે. તેનું સેવન કરવાથી પાચન ક્રિયા સારૂ રહે છે, સારૂ ઉંઘમાં મદદ મળે છે અને ગળાનો અવાજ પણ ચોખા આવે છે.

જોકે સતત તેમનું સેવન વ્યસની બનાવી દે છે, એટલા માટે સખત અને વધુ પ્રમાણમાં સેવન ન કરવું જોઈએ. સાથે જ ગર્ભવતી મહિલાઓ અને બાળકોએ તેનુ સેવન ન કરવું જોઈએ. પુરૂષ પણ જો વધુ પ્રમાણાં સેવન કરે છે તો તે તેને નપુંસક બનાવી શકે છે.

ત્વચાની સમસ્યા
ભાંગના પાનને નાના ક્રસ કરી લો પછી પેસ્ટને ઘાવ અથવા ઈજા વાળી ત્વચા પર લગાવો. તેમાં સામેલ ઔષધીય ગુણો લીધે ઘાવ જલદી મટી જશે. ભાંગ ત્વચાને તુરંત ઠંડક પહોચાડે છે, એટલા માટે માનવામાં આવે છે કે તડકાના ઈલાજ સમયે આ એક સારો વિકલ્પ છે.

માથામાં પીડાથી આરામ
ઔષધીય ગુણથી ભરપૂર માથાના દર્દમાં આરામ આપે છે. 25 ગ્રામ પીસેલી ભાંગને દૂધ અથવા પાણીના સાથે સવારે અને સાંજે લેવાથી ઉંઘની મુશ્કેલીઓ દૂર થાય છે અને માથાની પાડામાં પણ રાહત મળે છે. અનિદ્રાની ફરિયાદ હોય તો તેને દૂર કરવા માટે ભાંગ મદદ કરી શકે છે. ઉંઘ ન આવવાની સમસ્યા હોવા પર ભાંગનું તેલથી પગના તળીયા નીચે માલિશ કરો. આ સારી ઉંઘ લાવવામાં મદદ કરશે.

ઘુટણમાં પીડા
ઘુટણમાં પીડા અને સોજા રોજિંદા જીવનમાં મુશ્કેલી ઉભી કરે છે. ભાંગના બીજનું તેલની માલિશ કરવાથી ઘુટણની સમસ્યામાં આરામ મળે છે.

અસ્થમામાં આરામ
અસ્થમાથી છુટકારો મેળવવા માટે ભાંગ અસકારક સાબિત થાય છે. myUpchar અનુસાર, અસ્થમામાં શ્વાસ નળીઓમાં સોજા આવે છે., જેના કારણે શ્વસન માર્ગ સંકોચાય જાય છે. આના સંકોચવાના કાણે શ્વાસ લેતા સમય, શ્વાસની ઉણપ, માથામાં પીડા અને ઉધરસ જેવી સમસ્યાઓ થવા લાગે છે. 125 મિલીગ્રામ ભાંગ સાથે 2 મિલીગ્રામ કાળા મરી અને 2 ગ્રામ સુગર કેન્ડી મિક્સ કરીને ખાવાથી આરામ મળે છે. ભાંગને સળગાવી તેનો ઘુમાળો સંઘવાથી પણ સમસ્યાંમા લાભ મળે છે.

કાન દર્દથી છુટકારો
કાનની પીડાથી છુટાકરો મેળવવા માટે પણ ભાંગનો ઉપયોગ કરી શકાય છે. ભાંગના રસના 8-10 ટીપા કાનમાં નાંખવાથી બધા જ જીવ-જંતુ મરી જાય છે. કાન પીડા દૂર થઈ જાય છે. એટલા માટે ભાંગ પીસી લો અને તેમાં સરસોનું તેલ નાંખી પકાવી લો. જે બાદ તેલને છાણીને કાનમાં નાંખો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *