Mahindra Thar 2020 ભારતમાં લોન્ચ, ગજબ છે તેની સ્ટાઈલ, કિંમત અને ફીચર

મહિંદ્રા એન્ડ મહિંદ્રાએ પોતાની પોપ્યૂલ ઓફ-રોડ એસયૂવી મહિંદ્રા થાર 2020 ભારતમાં લોન્ચ કરી દીધી છે. 2 ઓક્ટમ્બર એટલે કે મહાત્માગાંધી જ્યંતી અવસર પર સેકેન્ડ જનરેશન મહિન્દ્રરા થાર 2020 9.8 લાખ રૂપિયા પ્રાઈસના સાથે લોન્ચ કરી છે. તેમજ એલએક્સ ટ્રિમના ટોપ મોડલની કિંમત 12.95 લાખ રૂપિયા રાખી છે. તેના સાથે જ મહિન્દ્ર થારની બુકિંગ શરૂ થઈ ગઈ છે. એક નંબરથી થારની ડિલિવરી શરૂ થશે. નવીમહિંદ્રા થારમાંમહિંદ્રા થારની અપેક્ષા ઘણી કોસ્મેટિક બદલાવ કરવામાં આવ્યાં છે, જેથી આ લુકના મામલામાં વધારે પાવરફૂલ દેધાય છે. કસ્ટમરની પસંદગી અનુસાર તેને પેટ્રોલ અને ડીઝલ એન્જીન ઓપ્શન સાથે ખરીદી શકાય છે. ભારતમાં મહિંદ્રા થાર 4 સીટર અને 6 સીટર સીટિંગ લેઆઉટ ઓપ્શન સાથે લોન્ચ કરવામાં આવી છે.

મહિન્દ્ર થાર 2020 3 ટ્રિમ સાથે ઉપલબ્ધ હશે, જેમ કે LX, AX AX(O) છે. પહેલા જાણકારી આપવામાં આવી હતી કે મહિન્દ્ર થાર ફક્ત LXઅને AX ટ્રિમ સાથે આવશે. AX(O) વેરિએન્ટ પેટ્રોલ અને ડીઝલ પાવરટ્રેન ઓપ્શનના સાથે છે. સેકેન્ડ જનરેશનમહિંદ્રા થાપ પેટ્રોલ સાથે જ ડીઝલ એન્જીન ઓપ્શન સાથે પણ લોન્સ કરવામાં આવી છે, જેમાં 2.0 લીટર 4 સિલિન્ડર પેટ્રોલ એન્જીન 150 બીએચપીની પાવર અને 300 એન.એમ ટોર્ક જેનરેટ કરે છે. તેમજ 2.2 લીટર જ ડીઝન એન્જીન 130 બીએચપીની પાવર અને 300 એનએમ ટોર્ક જેનરેટ કરે છે. બંને બીએસ6 એન્જીન છે અને કારનું બંને એન્જીન 6 સ્પીડ મૈનુઅલ અને ઓટોમેટિક ગિયરબોક્સ ઓપ્શન સાથે છે.

સેકેન્ડ જનરેશન મહિંદ્રા થારમાં ફીચર્સની ભરમાર

સેકેન્ડ જનરેશનમહિંદ્રા થારની ફિચર્સની વાત કરીએ તો તેમાં 9 વૈરિએન્ટસ અને રેડ રેજ, ગેલક્સી ગ્રે, મિસ્ટિક કોપર, રોકી બેજ, નેપોલી બ્લેક અને એક્વામરીન કલર ઓપ્શન સાથે લોન્ચ કરવામાં આવી છે. નવી મહિન્દ્ર થારમાં mHAWK 130 સાઈડ બેજ જોવામાં જબરદસ્ત છે. જોકે, mHAWK એન્જીન કેપિસિટી છે, જેથી આ ઓફ-રોડ એસયૂવીની પાવરનું જાણકારી મળે છે.મહિંદ્રા થાર 2020માં 7 ઈચ ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ, એડજસ્ટેબવ સીટ, રૂફ માન્ઉટેડ સ્પીકર, ક્રૂજ કંટ્રોલ, ડુઅર એયરબેગ્સ,સ્ટીયરિંગ, માઉન્ટેડ કંટ્રોલ, એબીએસ, ઈબીડ, હિલ કંટ્રોલ, ડિજિટલ ઓડોમીટર, ઈલેક્ટ્રોનિક મલ્ટી ટ્રિપ મીટર સહિત ઘણાં આકર્ષિત ફીચર્સ છે.

મહિન્દ્રન થારમાં સ્ક્વોયર એલઈડી ટેલ લાઈટ્સ, 5 સ્પોક અલોય વીલ્સ સહિત અન્ય ફીચર્સ છે, જે તેના એક્સટીરિયરને ખૂબ શ્રેષ્ઠ બનાવે છે. વર્ષ 2022-23 સુધી મહિન્દ્ર થારને 5 ડોર ઓપ્શન પણ માર્કેટમાં આવી જશે, જેને ખાસકરીને ભારતીય બજાર માટે લોન્ચ કરવાની સંભાવના છે. ભારતમાં મહિન્દ્રૈ થારની ટક્કર ફોર્સ ગુરખા જેવી ઓફ રોડ એસયૂવીથી થશે. લોન્ચના સાથે જમહિંદ્રા થારની પહેલી યૂનિટ દિલ્હીના આકાશ મિંડાના સોપી દીધી છે. આકાશ મિંડાએમહિંદ્રા થારની પહેલી યૂનિટ 1.11 કરોડ રૂપિયાની બોલી લગાવી પોતાના નામે કરી હતી.


Posted

in

by

Comments

 1. Hi, its good piece of writing concerning media
  print, we all know media is a wonderful source of facts.

 2. Yes! Finally something about website.

 3. This piece of writing provides clear idea in favor of the new people ofblogging, that truly how to do running a blog.

 4. I was wondering if you ever thought of changing the structure of your
  site? Its very well written; I love what youve got to say.
  But maybe you could a little more in the way of content so people could connect with it better.

  Youve got an awful lot of text for only having one or two images.
  Maybe you could space it out better?

 5. I really like what you guys are up too. This sort of clever work and coverage!Keep up the fantastic works guys I’ve included you guys to blogroll.

 6. Amazing blog! Do you have any recommendations for aspiring
  writers? I’m hoping to start my own blog soon but I’m a little lost on everything.
  Would you suggest starting with a free platform like WordPress or go for
  a paid option? There are so many options out there that I’m totally overwhelmed
  .. Any suggestions? Many thanks!

 7. Hello, I enjoy reading all of your article post.

  I wanted to write a little comment to support you.

 8. Thanks for finally talking about > Mahindra Thar 2020
  ભારતમાં લોન્ચ, ગજબ છે તેની સ્ટાઈલ, કિંમત અને ફીચર
  < Loved it!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *