રિપોર્ટ: સાવધાન ! સ્માર્ટ ફોનની લત લોકોને કરી રહી છે બિમાર..આ ગંભીર બિમારી થઈ શકે છે…

સ્મોર્ટ ફોનની લત લોકોને બીમારીની ઝપેટમાં લઈ રહી છે. કોઈ પણ ચીજ-વસ્તુનો વધું પ્રમાણાં ઉપયોગ અંતે નુકસાનકારક છે. આ વાત સ્માર્ટ ફોન પર પણ લાગૂ પડે છે. કોઈ પણ આ તથ્યને ઈનકાર નહી શકે કે સ્માર્ટ ફોન આપણાં માટે ખૂબ ઉપયોગી છે પરંતુ આ પણ ખરાબ ટેવ અને આશા છે કે તમે આ જાણકારીને ધ્યાનથી વાંચશો અને સ્માર્ટ ફોન અંગે જાણશો. તો આવો જાણીએ આખરે સ્માર્ટ ફોનનો ઉપયોગ કેટલો કરવો જોઈએ.

કનાડાઈ યૂનિવર્સિટી ઓફ બ્રિટિશ કોલંબિયાની શોધમાં આ વાત સામે આવી છે કે જ્યારે લોકોને ભોજન લેતા સમય સ્માર્ટ ફોનની અનુમતી આપવામાં આવી, તો જાણવા મળ્યું કે ખાવામાં તેની ઈચ્છા ખોવાઈ ગઈ છે. તેજ વિશ્વવિદ્યાલયના શોધકર્તા રેયાન ડાયરનું કહેવું છે કે દાયકાના અધ્યયનથી જાણકારી મળી છે કે આપણાં ભલા માટે અન્ય લોકો સાથે સમય વિતાવવાની જરૂરીયા છે, પરંતુ આધુનિક ટેકનોલોજી તેનાથી દૂર ખેચી રહી છે.

નિષ્ણાંતોએ અધ્યયન માટે બે દ્રષ્ટિકોણ અપનાવ્યાં. એક તે હોટલ ગયા અને એક ક્ષેત્ર પરીક્ષણ કર્યું, અને બીજુ સર્વેક્ષણ કરવામાં આવ્યું. હોટલ અનુસંધાનમાં 300થી વધારે પુખ્ત વયના લોકો અને વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થીઓને ભાગ લીધો. હોટલમાં અધ્યયન દરમિયાન, એ જાણકારી મળી કે ભોજન દરમિયાન સ્માર્ટ ફોન સાથે ભોજનનો શોખ અને આનંદ સમાપ્ત થઈ જાય છે.

એક અન્ય અધ્યયનથી એ પણ જાણકારી મળી કે કેટલાક લોકો સોશિયલ મીડિયા પર ઓછો સમય પસાર કરે છે. ઓટિજ્મથી પીડિત લોકો જ સોશિયલ મીડિયા પર વધું સક્રિય રહે છે .અમેરિકામાં ઈન્ડિયાન વિશ્વવિદ્યાલયના સારા કોનરાએ કહ્યું કે જે લોકો પોતાની ભાવનાઓ સાથે પોતે વધારે અનુભવ નથી કરતો અને અન્ય લોકો ઓનલાઈન વધારે અનુભવ કરે છે.


Posted

in

by

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *