શિવસેનાએ કહ્યું-‘ચારિત્રહીન’ હતો સુશાંત સિંહ, એટલા માટે કર્યો ખુદને ખતમ

બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે સતત પોતાની પ્રતિક્રિયા આપી રહેલી શિવસેનાએ આ વખત તમામ હદો પાર કરી દીધી. પાર્ટીનએ AIIMSની રિપોર્ટને આધાર બનાવી સુશાંત સિંહને ચરિત્રહીન કહી દીધો. શિવસેનાના આ નિવેદનનો જોરદાર વિરોધ કરવામાં આવી રહ્યો છે.

શિવસેનના મુખ્યપત્ર સામનામાં લખ્યું છે કે સુશાંત વિફલતા અને નિરાશાથી ગ્રસ્ત હતો, જીવનમાં અસફળતાથી તે પોતાને સંભાળી ન શક્યો આ નીરાસામાં તેમણે માદક પર્દાર્થોનું સેવન શરૂ કરી દીધું અને એક દિવસ ફાંસી લગાવી પોતાની જીવન સમાપ્ત કરી લીધું. એટલું નહીં પાર્ટીએ આગળ લખ્યું કે સીબીઆઈ તપાસમાં સામે આવ્યું છે કે સુશાંત સિંહ એક ચરિત્રહીન અને ચંચળ કલાકાર હતો.

શિવસેનાએ આગળ કહ્યું કે સુશાંત મુદ્દાની રાજનીતિકરણ પર કહેવામાં આવ્યું કે બિહાર ચૂંટણીમાં પ્રચાર માટે મુદ્દા ન હોવાના કારણે નીતીકુમાર અને ત્યાનાં નેતાઓએ આ મુદાને ઉઠાવ્યો હતો. એટલા માટે રાજ્યના પોલિસ મહાનિદેશનક ગુપ્તેશ્વરને વર્દીમાં નચાવ્યાં અને અંતે આ મહાશય નીતીશ કુમારની પાર્ટીમાં સામેલ થઈ ગયાં, જેથી તેની ખાકી વર્દીનું વસ્ત્રહરણ થઈ ગયું.

સામનાના સંપાદકીયમાં કંગના રનૌતને પણ નિશાન બનાવવામાં આવી. કંગનાનું નામ લીધા વગર લખ્યું કે સુશાંતની મોતને તેમણે છુટકારો મેળવ્યાં, મુંબઈને પાકિસ્તાન અને બાબરની ઉપમાં દી, તે અભિનેત્રી હવે કયાં બિલમાં છુપાયી છે? હાથરસમાં એક યુવતીને બળાત્કાર કરી મારી નાંથી. ત્યાંની પોલિસે તે યુવતીના શરીરનું અપમાન કરી અંધરી રાતમાં જ લાશ સળગાવી દીધી. આ પર તે અભિનેત્રી આંખોમાં ગ્લિસરીન નાંખીને પણ બેં આંસુ ન વહાવ્યાં.


Posted

in

by

Comments

  1. Wow that was strange. I just wrote an very long comment but after I clicked submit my comment didn’t appear. Grrrr… well I’m not writing all that over again. Anyhow, just wanted to say excellent blog!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *