ITની નોકરી છોડી શરૂ કર્યું આ કામ, આજે આટલી રેસ્ટોરન્ટની છે માલકીન અને કરે છે લાખોની કમાણી

(Infosys Limited) ઈન્ફોસિસ લિમિટેડ જેવી મોટી કંપનીમાં નોકરી માટે લોકો તરસતા હોય છે, પરંતુ આ ઘણીવાર ઘણીં ડિગ્રી અને અુભવ હોવા છતાંય તેને આ અવરસ નથી મળતો, એક આવી જ મહિલા છે તેમણે Infosysની નોકરી છોડી રસોઈનું કામ શરૂ કર્યુ અને આજે તે 14 રેસ્ટોરન્ટની માલકીન છે. અમે વાત કરી રહ્યાં છે જંયતી કઠાલેની, જે મહારાષ્ટ્રિયન વ્યંજનના બિઝનેસથી લાખોની કમાણી કરી છે.

Infosysની નોકરી છોડી શરૂ કર્યો બિઝનેસટ
સોફ્ટવેર એન્જીનિયર જયંતી IT કંપની Infosysમાં પ્રોજેક્ટ મેનેજરનું કામ કરતી હતીં. તેમણે ફ્ક્ત ઈન્ફોસિસ જ નહીં પણ ઓસ્ટેલિયમ ITની નોકરીને પણ ઠોકર મારી દીધી. ઈન્ફોસિસમાં કામ કરતા વિદેશમાં ફરવાનો મોકો મળ્યો, પરંતુ વિદેશ પ્રવાસ દરમિયાન તેમણે જે વસ્તુને સૌથી વધું યાદ કરી તે હતું તેમના ઘરનું ખાવાનુ. તેના પતિ પણ જ્યારે પેરિસમાં કામ કરવા ગયાં તો તેન દેસી ભોજન મળવામાં ખૂબ તકલીફ પડતી હતી.

પતિના એક લેટરે બદલી દીધું જીવન

જયંતીએ પોતાના એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે તેના પતિએ પેરિસથી એક વાર લવ લેટર લખતા કહ્યું ક તે તેને ખૂબ યાદ કરે છે અને તે ખૂબ ભૂખ્યાં છે. લેટર પર તેના પતિના આંસૂની એક બુંદ પડેલી હતી. પછી શું જયંતીએ પોતાના વિસ્તાર એટલે મહાષ્ટ્રના પારંપરિક ખાવાનું વધારવાનો વિચાર કર્યો.

એક કિસ્સો શેર કર્તા જયંતીએ જણાવ્યું કે તે ઓસ્ટ્રેલિયા જઈ રહી હતી ત્યારે તેના પતિને ફ્લાઈટમાં કઈ પણ વેજીટેરિયન ખાવાનું ન મળ્યું. જે બાદ તેમણે દેસી વાનગીને વિદેશોમાં ઓળખ આપવાનો નિર્ણય કરી લીધો. જે બાદ તે ઓસ્ટેલિયામાં કરી રહેલી 2 વર્ષની નોકરી છોડી બેંગલુરૂમાં ”પૂર્ણબ્રહ્મા”ની સ્થાપના કરી, જેમાં મહારાષ્ટ્ર શાકાહારી વ્યંજન પરસોવામાં આવે છે. ”પૂર્ણબ્રહ્મા”માં તમે શ્રીખંડ પૂરીથી લઈ પૂરણ પોલી અને પારંપારિક મરાઠી ભોજનનો પણ સ્વાદ માણી શકાય છે. આજે તે 14 રેસ્ટોરન્ટની ગ્લોબલ ચેન ખુલી ચલાવી ચુકી છે.

દરેક કર્મચારીને આપે છે સરખો પગાર
જંયતીએ પોતાના બિઝનેસની શરૂઆતમાં ઘરના મોદકથી કરી હતી. તેમણે મોદકનો ઓર્ડર લેવાનો શરૂ કર્યો પરંતુ તેને આર્થિક મુશ્કેલીનો સામનો કરવા પડ્યો પરંતુ તે પીછે ન કરી. આજે અમરાવતી, મુંબઈ, પૂળેના ઉપરાંત ઓસ્ટ્રેલિયના બ્રિસબેનમાં પણ પોતાના રેસ્ટોરન્ટની બ્રાંચ છે. ખાસ વાત તો એ છે કે તેની રેસ્ટોરન્ટમાં કામ કરનારા દરેક કર્મચારીને એક સરખો પગાર આપવામાં આવે છે.

રેસ્ટોરન્ટનું ખાવાનું વેસ્ટ ન થાય એટલા માટે…
એજ નહીં, તેમની કંપનીનો નિયમ છે કે કર્મચારીને દર કલાકે વોટર થેરેપી જેમ પાણી પીવું પડશે અને વાનગી આપ્યાં પહેલા તેને પણ ખાવું પડશે. એટલું નહીં, બધું ભોજન પૂરૂ કર્યાં બાદ કસ્ટમરને 5 ટકા ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવે છે પરંતુ ખાવાનું છોડવા પર 2 ટકા ચાર્જ પણ લગાવે છે. આવું એટલા માટે જેથી લોકો ભોજન વેસ્ટ ના કરે. જણવી દઈએ કે જંયતી હોમ શેક મોદકના પણ 18 સેન્ટર ખુલી ચુકી છે.


Posted

in

by

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *