આ 5 કારણોથી મોમાંથી આવવા લાગે છે દુર્ગંધ, જાણો કઈ રીતે છુટકારો મળવશો

પોતાનું વ્યક્તિત્વ બનાવવા માટે લોકો તમામ રીત અપનાવી જુએ છે. પરંતુ ઘણી વાર નાની નાની વસ્તુ તેમાં અડચણ પેદા કરે છે. મોની દુર્ગંધ ઘણીવાર શરમીંદગીનુ કારણ બને છે. હંમેશા જે લોકોને મોમાંથી દુર્ગધ આવે છે. અન્ય લોકોથી અંતર બનાવી રાખે છે. સામાન્ય રીતે લોકો આ મુશ્કેલીને ગંભીરતાથી નથી લેતા, પરંતુ અમુક વાતોનું ધ્યાન રાખી તમે આ સમસ્યાથી છુટકારો મળી શકાય છે. એટલા માટે સૌથી પહેલા તે વસ્તુ વિશે જાણવું જરૂરી છે જેના કારણે મોમાં અથવા શ્વાસથી દુર્ગંધ આવવા લાગે છે. શ્વાસની દુર્ગધ જેને છે લિટોસિસના નામથી પણ ઓળખાય છે. ત્યારે આ સમસ્યાના પાછળ એ કારણ હોય છે.

કેટોન્સ છે કારણ
શ્વાસમાં દુર્ગંધ સલ્ફર અને કેટોન્સ જેવા મોલેક્યૂલના કારણે થાય છે. જણાવી દઈએ કે જ્યારે લોકો ડાયટમાં પ્રોટીન વધું ખાય છે અને કાર્બ્સની માત્રા ઓછી કરી દે છે તો જેથી શરીરમાં ઉર્જાની ઉણપ થઈ જાય છે. કાર્બોહાઈડ્રેટ્સ જ એનર્જીનો મેન સોર્સ હોય છે, આવામાં ઉર્જા પ્રાપ્ત કરવા માટે શરીર ફેટ બર્ન કરવા લાગે છે. આ પ્રક્રિામાં કેન્ટોન્સ બને છે.

આ બીમારીઓ પણ છે કારણ
મોમાંથી દુર્ગધ આવવી ડાયાબિટીસનું એક લક્ષણ હોય શકે છે, કારણ કે જ્યારે બ્લડ શુગર વધવા લાગે છે ત્યારે દાંત અને મસૂડોના વચ્ચે બેક્ટેરીયા પેદા થાય છે. આ ઉપરાંત કિડની અને લિવર રોગમાં પણ આ દુર્ગધ લોકોનો પીછો નથી છોડતી. તેમજ જો તમને કફ અથવા શરદીથી પીડિત છે તો પણ તમને આ સમસ્યા થઈ શકે છે. આ ઉપરાંત અમુક દવાઓના સેવનથી પણ મોંમાં વાસ આવે છે.

દાંતોની સાફ-સફાઈ
ભોજન લીધા બાદ દાંતો અથવા મોમાં જે ખાદ્ય પદાર્થ રહી જાય છે, તેના પર બેક્ટરીયા બેસી જાય છે. આથી પણ મોમાંથી વાસ આવવા લાગે છે. આ ઉપરાંત જીભની સાફ-સફાઈ પણ જરૂરી છે.

વાસ આવતું ફૂડ
ખાવામાં ડુંગળીમાં અથવા લસણ જેવા તેજ સુગંધ વાળી વસ્તુ ઉપયોગ કરવાથી પણ આ સમસ્યાઓ થાય છે.

દારૂ અને સિગરેટ
દારૂ અથવા સિગરેટ પીવાથી પણ લોકોને બેડ બ્રેથની પરેશાની થઈ શકે છે. તેના ઉપયોગથી મોમાંથી દુર્ગધ આવવી સ્વાભાવિક છે, સાથે જ આ ડિહાઈડ્રેશનનું કારણ પણ બને છે. જેથી આ વાસ વધું ફેલાય છે.

આ વાતનું ખાસ ધ્યાન રાખો
મોની વાસથી પરેશાન લોકોએ ખૂબ પાણી પીવું જોઈએ, મોમાં ઉપણના કારણ લાર નથી જેથી મોમાં બેક્ટેરીયા બનવા લાગે છે. આ ઉપરાંત, ભૂખ્યા રહેવાથી પણ મોમાંથી દુર્ગંધ આવવા લાગે છે, આવામાં કઈં ખાતા-પીતા રહવું જોઈએ. બ્રશ કરતા સમય જીભને સાફ કરવી પણ ખૂબ જરૂરી હોય છે.


Posted

in

by

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *