17 જાન્યુઆરી 2021 રાશિફળ: આજે સૂર્યદેવ આ રાશિના જાતકોની બદલી દેશે કિસ્મત, જાણો કેવો રહેશો તમારો દિવસ

રવિ એટલે સૂર્ય… જ્યોતિષમાં સૂર્યને ગ્રહોના રાજા માનવામાં આવે છે. તેમજ કુંડળીમાં પણ સૂર્ય આત્માના કારક મનાવામાં આવ્યાં છે. આ એકમાત્ર એવો ગ્રહ છે જે કયારેય વક્રી નથી કરતો. તેમનો રંગ કેસરિયા અને રત્ન માણક્ય છે. આ દિવનસનાં કારક દેવ સ્વયં સૂર્યદેવ છે. જાણો આજે 17 જાન્યુઆરી રાશિનુસાર કેવો રહેશો તમારો દિવસ…

મેષ રાશિ
પોતાની ભૂલની ટેવના કારણે તમને પોતાનો ગુસ્સો સહન કરવો પડશે. વિદેશ જવાનો અવસર મળશે. વ્યવસાયિક નવા કાર્ય શરૂ કરવાનું મન બનશે. યાત્રા-રોકાણ તેમજ નોકરી લાભદાયી રહેશે.

વૃષભ રાશિ
કોઈ પણ કિંમત પર પોતાનું અટેકલું કામ કરવાની જિદ રહેશે. ખર્ચ વધવાથી અર્થવ્યવસ્થા બગડશે. વ્યવસાય વિસ્તાર માટે લોન લેવું પડી શકે છે. પરિવારથી અપેક્ષા પૂરી ન થવા પર તણાવ રહેશે. જીવનસાથી સાથે વિવાદ ન કરો.

મિથુન રાશિ
વાત વાત પર ક્રોધ આવવો સારી વાત નથી. સમય પર સાચવીને રહવું પરિવાર માટે શ્રેષ્ઠ રહેશે. કોઈ મોટા સંત સાધુઓનું સાનિધ્ય મળશે. ધન કોષ વૃદ્ધિ થશે.

કર્ક રાશિ
દિનચર્ચમાં પરિવર્તન આવવાથી રહાત અનુભવશો. તમારા અંગત જીવનની સમસ્યાને બધાંને ન કહો. ભવન નિર્માણના અટકેલા કાર્ય ગતિ કરશે. જાહેર સમારોહમાં સન્માન મળી શકે છે.

સિંહ રાશિ
તમે સ્વયંને યોગ્ય સાબિત કરવા પડશે. અધ્યન અને આધ્યાત્મિકમાં રૂચિ વધશે. કોઈ ચોકાવનારા સમાચાર મળી શકે છે, રાજકીય સહયોગ મળવાથી કાર્ય પૂર્ણ થશે અને લાભનો અવસર પ્રાપ્ત થશે.

કન્યા રાશિ
આજે વાહન, મશીનરીના પ્રયોગમાં સાવધાની રાખો. પરિવાર લોકોથી વિવાદ ન કરો. કોઈને ઉધાર પૈસા ન આપો. અજાણ વ્યક્તિ પર વધું વિશ્વાસ નુકસાન આપશે, શ્રેષ્ઠ પરિણામ માટે ધીરજ રાખો.

તુલા રાશિ
તમારી મહેનતનું ફળ મળશે. જીવનસાથીથી મદદ મળશે. બિઝનેસ રોકાણ અને નોકરી લાભની સ્થિતિ બનશે. તબિયત ખરાબ થઈ શકે છે. કાર્યની અડચણ દૂર થશે. કામને ટાળવાનો પ્રયત્ન ન કરો. આજે કોઈ ભૂખ્યાને અવશ્ય ખવડાવો.

વૃશ્ચિક રાશિ
દિવસની શરૂઆત ખુશ મનથી થશે. સંતાનથી શુભ સમાચાર મળશે. કોઈ સ્વાગત સમારોહમાં સામેલ થઈ શકો છો. સંપત્તિનો વિવાદ યથાવત્ત રહેશે. આર્થિક લાભ થશે. હરીફ પરેશાન કરી શકે છે. સાવચેત રહો.

ધન રાશિ
તમારી માનસિકતા દિવસે દિવસે નકાત્મક થતી જઈ રહી છે. સમય પર સાવચેત રહો. તંત્ર-મંત્રથી રૂચિ રહેશે. મિત્રોની મદદથી કામ પૂર્ણ થશે. રાજનીતિમાં તમારૂ કદ વધી શકે છે.

મકર રાશિ
તમારા કરિયર પ્રત્યે ઈમાનદારી રહેશે. વ્યવસાયમાં આર્થિક સંકટનો સામનો કરવો પડી શકે છે. ભવન જમીનના કાર્યોમાં કાનૂની અડચણ આવશે. ઝંઝટ-ઝઘડાને વધવાના ન દો. તમારા સગા દ્વારા કાર્યોમાં અવરોધ સંભવ છે.

કુંભ રાશિ
સંતાનના આરોગ્યની ચિંતા રહેશે. પરિવાર લોકો દ્વારા તમારી ભાવનાઓને નજરઅંદાજ કરવામાં આવશે. માતા પિતા સાથે સમય વિતાવશો. નોકરીમાં પ્રયત્ન સફળ રહેશે. કાર્યસ્થળ પર સુખ-સુવિધા મળી શકે છે.

મીન રાશિ
સમયનો દુરઉપયોગ ન કરો. તમારો વ્યવહાસ અને દિનચર્યામાં બદલાવ લાઓ. શુભ સમાચાર મળશે. ચોરી વગેરેથી નુકાસાન શકય છે. રોકાણ શુભ રહેશે. ચિંતા- તણાવ સતાવશે.


Posted

in

by

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *