ભૈરવજીના આ ઉપાય રાતોરાત બદલી શકે છે તમારી કિસ્મત

પ્રાચીન ભારતીય જ્યોતિષમાં કેટલાક એવા ઉપાય જણાવવામાં આવ્યાં છે જે મુશ્કેથી મુશ્કેલ સમયમાં પણ દુર્ભાગ્યને બદલવાની ક્ષમતા રાખે છે. આવા જ ઉપાયોમાં ભગવાન ભૈરવના ઉપાયોને ખૂબ જ વિશેષ માનવામાં આવ્યાં છે. આ ઉપાયોને કરવા જેટલા સરળ છે, તેમની અસર પણ એટલી જ તીવ્ર અને પ્રભાવશાળી હોય છે. જાણો આવા જ કેટલાક ઉપાયો વિશે…

-રવિવારના દિવસથી પ્રારંભ કરીને આગલા 40 દિવસો સુધી ભૈરવ ચાલિસાનો સતત પાઠ કરો. આ સાથે જ નિયમિત રૂપથી કોઈ શ્વાનને ખવાડાવી દો. આ ઉપાય કરવાથી તમારી તમામ સમસ્યાઓ શીઘ્ર ટળી જશે અને તમારૂ દુર્ભાગ્ય દૂર થઈ જશે.

-શુભ રવિવાર શરૂ કરીને ભગવાન શિવને ગંગા જગળથી અભિષેક કરો. આ બાદ શિવ તાંડવ સ્ત્રોતનો પાઠ કરો. આ પ્રકારે નિયમિત રૂપથી કરવા પર અકાળ મૃત્યુનો ભય દૂર થાય છે અને બધી જ બીમારીઓ દૂર થાય છે.

-ભગવાન સૂર્યદેવની આરાધના કરવાથી પણ દુખો દૂર થાય છે. એટલા માટે રવિવારના દિવસથી જ આરંભ કરો રોજ ગાયત્રી મંત્રનો ઓછામાં ઓછા 108 વાર જાપ કરો. આ આખા સમયમાં સંપૂર્ણ રીતે બ્રહ્મચર્ય સાથે રહો. સ્ત્રીઓ, વિકલાંગો, બાળકા વગેરેનું અપમાન ન કરો અને યથાશક્ય બીજાની મદદ કરો.

-ભગવાન ભૈરવના નિમિત્ત કોઈ ભીખારીને ભોજનનું દાન કરો અને મને મન ભગવાનથી પોતાના કષ્ટોના નિવારણની પ્રાર્થના કરો.

-કોઈ ગાયને નિયમિત ગોળ ખવાડાવોય આથી પણ તમામ તકલીફ દૂર થશે.


Posted

in

by

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *