19 જાન્યુઆરી 2021 રાશિફળ : આજે સંકટમોચન હરી લેશે તમારા બધાં સંકટ, જાણો તમારા માટે શું ખાસ છે

જ્યોતિષમાં મંગળના દેવતાઓના સેનાપતિ એટલે દેવસેનાપતિનો દરજ્જો મળ્યો છે. તેમજ કુંડળીમાં મંગળને પરાક્રમના કારક માનવામાં આવે છે. જ્યારે શરીરમાં આ લોહીના કારક માનવામાં આવે છે. તેમનો રંગ લાલ તેમજ રત્ન મૂંગા છે. આ દિવસના કારક દેવ શ્રી હનુમાનજી છે. તેમજ શક્તિનો દિવસ હોવાના કારણ દેવી માતા દુર્ગાની પૂજાનું પણ વિધાન છે. જાણો આજે 19 જાન્યુઆરી રાશિનુસા કેવો રહેશે તમારો દિવસ…

મેષ રાશિ
લગ્ન યોગ્ય જાતકો માટે સમય શુભ છે. જૂના અટકેલા કાર્ય પૂર્ણ થઈ શકશે. ગૃહસ્થ જીવન શાંતિમય રહેશે. પરિશ્રમનું પૂર્ણ ફળ આજે તમને મળશે. જોખમ-જવાદારીના કાર્યોથી દૂર રહો.

વૃષભ રાશિ
આજીવિકામાં વૃદ્ધિ થશે. વ્યાપારિક કાર્યથી કરવામાં આવેલી યાત્રા લાભદાયી રહેશે. પારિવારિક સ્થિતિ સંતોષપ્રદ રહેશે. વિરોધીઓથી સાવધાન રહો. નકામા ખર્ચથી બચવું જોઈએ.

મેષ રાશિ
જીવનસાથીના આરોગ્યની ચિંતા બની રહેશે. ભાઈઓથી મદભેત રહી શકે છે. વિદ્યાર્થીઓને સંઘર્ષથી સારૂ ફળ મળવાની અપેક્ષા છે. અટકેલા કાર્ય પૂર્ણ કરવામાં આવશે.

કર્ક રાશિ
સમજીને નિર્ણય લો તમારી ભૂલ કરિયરને ખતમ કરી શકે છે. નવા કાર્યોમાં સફળતા મળવાની સંપૂર્ણ સંભાવાના છે. પારિવારિક સંબંધ પ્રબળ રહેશે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. રાજનીતિમાં વિચારીને નિર્ણય લો.

સિંહ રાશિ
દિવસ ઉત્તમ રહેશે. આત્મવિશ્વાસ વધશે. મનગમતું ભોજન મળશે. કામકાજ, વ્યવસાય યોગ્ય ચાલશે. સહયોગીથી મદદ મળશે. ભાગ્યોદયના કારણ લાભનો સારો અવસર પ્રાપ્ત થશે.

કન્યા રાશિ
દિવસ મંગલમય રહેશે. તમારી સલાહને સ્વીકાર કરવામાં આવશે. સંતાન પક્ષથી શુભ સમાચાર મળશે. તમારી વસ્તુઓને સાચવીને રાખવી જરૂરી છે.

તુલા રાશિ
આર્થિક પરેશાનીનો સામનો કરવો પડશે. તકનો લાભ ઉઠાવી શકશો. વધું ઉત્સાહથી નુકસાન થવાની આશંકા છે. ઘરમાં કોઈથી વિવાદ થશે. વ્યાપારમાં નિર્ણય સમજી-વિચારીને લો.

વૃશ્ચિક રાશિ
આર્થિક રોકાણ લાભદાયી રહેશે. મોટો લોકોથી મુલાકાતનો અવસર મળશે, જેનો લાભ ભવિષ્યમાં મળશે. તમારી ખરાબ આદતો પર નિયંત્રણ રાખવું પડશે.

ધન રાશિ
રાજકાર્યમાં લાભ મળી શકે છે. મધુર સંબંધ બનશે, જે લાભદાયી રહેશે. વ્યાપારમાં નવી યોજનાઓનો અમલ થશે. સંતાનથી સુખ મળશે. જરૂરીયાતથી વધું સંગ્રહ ન કરો.

મકર રાશિ
સંતાનની ચિંતાથી તણાવ વધશે. કુટુંબીક સમસ્યા હલ થશે. સામાજિક આયોજનોમાં રૂચિ લાગશે. ભાગીદારીમાં નવા કરાર લાભકારી થશે.

કુંભ રાશિ
નવી ભાગીદારીથી લાભ સંભવ છે. વ્યાપાર-વ્યવસાયમાં વધારો થશે. પરિવારના સભ્યોની પ્રગતિ થશે. કોર્ટ-કચેરીના કામોમાં મુશ્કેલીનો સામનો કરવો પડશે. કરજથી દૂર રહો.

મીન રાશિ
અવસર વારંવાર હાથમાં નથી આવતો, તકનો લાભ ઉઠાવો. વ્યાવસાયિક દ્રષ્ટિથી લાભદાયી સમય રહેશે. કાર્યસ્થળ પર અનુકૂળ સંયોગ પ્રાપ્ત થશે. મોકાનો ફાયદો લેવો તમારા હાથમાં છે.


Posted

in

by

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *