50 હજાર રૂપિયામાં ઓનલાઈન વેચાઈ રહ્યું છે કાળા રંગનું ફ્રોક, કેમ છે આટલી કિંમત જાણીને ચોંકી જશો..

આજનો જમાનો ફેસનો છે. લોકો પોતાની ફેશન સ્ટાઈલને અપ ટૂ ડેટ રાખે છે. જે પણ માર્કેટનું ટ્રેન્ડ હોય છે, તેને લોકો ફોલો કરવા ઈચ્છે, જેથી તેની ફેશન સ્ટેટમેન્ટ અપડેટ રહે. પરંતુ ઘણીવાર ફેશન દુનિયામાં ખરાબ વસ્તુ પણ વાયરલ થઈ જતી હોય છે. કયારેક ખરાબ વસ્તુ બજારમાં ફેશન સ્ટેમેન્ટ બની જાય છે તો કયારેક પહેરેલા શૂઝની ફેશન આવી જાય છે. હાલના દિવસોમાં ટ્રેન્ડી બ્રાન્ડ Nuની એક ડ્રેસ સેલ કરવામાં આવી રહ્યો છે. કાળા રંગના ડ્રેસની કિંમત તો 50 હજાર છે, પરંતુ તેમનો લુક તમને ટ્રેન્ડી બનાવવાની જગ્યાએ મજાકનું પાત્ર બનાવી દેશે.

ટ્રેન્ડી બ્રાન્ડ Nuની હાલના દિવસોમાં એક ખાસ ડ્રેસના કારણથી ચર્ચમાં છે. તેણે એક કાળા રંગનો ફ્રોકને બજારમાં ઉતાર્યો, જેની કિંમત રાખવામાં આવી છે 50 હજાર રૂપિયા. આ બેલૂન શર્ટને સેલમાં પચાસ હજારમાં ખરીદી શકાય છે.

<p>लोगों ने इसके कमेंट बॉक्स में जमकर ड्रेस का मजाक उड़ाया।  ऑनलाइन मिलने के अलावा ये ड्रेस आपको लंदन, चेल्सा और मैरीलेबॉन में भी मिल जाएगा। </p>

ઓનલાઈન સેલ વાળી વેબસાઈટે લખ્યું કે આ ડ્રેસ 100 ટકા પોલીસ્ટરથી બનેલી છે. સાથે જ તેના આગળ અને સાઈડમાં ઘણી પોકેટ્સ પણ લાગેલી છે. આ ડ્રેસના જોઈને લોકોએ તેને કચરામાં ઉડી રહેલા પ્લાસ્ટિક જણાવ્યાં. લોકોએ તેની કોમેન્ટ બોક્સમાં જોરદાર ડ્રેસની મજાક ઉડાવી. ઓનલાઈન મળવા ઉપરાંત આ ડ્રેસ તમને લંડન, ચેલ્સા અને મૈરીલેબોનમાં પણ મળી જશે.

સોશિયલ મીડિયા પર ડ્રેસની મજાક ઉડાવવામાં આવી રહી છે. ઘણાં લોકોએ તેને બીન બેગ કહ્યું. અત્યાર સુધીમાં આ પોસ્ટને ઘણાંએ શેર કરી છે. ન ફક્ત આ ડ્રેસ બૈલૂન સ્ટાઈલમાં ઉપલબ્ધ છે પરંતુ સ્કિન ટાઈટ ડ્રેસ પણ વેચાય રહ્યાં છે.

<p>ना सिर्फ ये ड्रेस बैलून स्टाइल में अवेलेबल है बल्कि स्किन टाइट ड्रेस में भी बिक रहा है। लोगों ने फैशन के नाम पर इसे मजाक बताया। साथ ही लिखा कि आखिर कौन इस ड्रेस पर इतना पैसा खर्च करेगा। <br />
 </p>

લોકોએ ફેશનના નામ પર તેને મજાક બતાવી. સાથે જ લખ્યું કે છેવટે કોણ આ ડ્રેસમાં આટલા પૈસા ખર્ચ કરશે. પરંતુ તમને જાણીને હેરાની થશે કે Nuએ તેને પોતાનું બેસ્ટ કલેક્શન જણાવ્યું છે. અત્યા સુધીમાં ઘણાં લોકોએ આ ડ્રેસ ખરીદી છે. સાથે જ ઘણાં લોકોએ તેની એડવાન્સ બુકિંગ પણ કરાવી રાખી છે.


Posted

in

by

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *