જે લોકો પોષ પૂર્ણિમાનું વ્રત રાખશે તેમની સૂર્યદેવ સાથે ભગવાન શિવ અવશ્ય મનોકામના પૂર્ણ કરશે, જાણો કયારે છે પોષ પૂનમનું વ્રત,

સનાતન હિન્દુ ધર્મમાં પોષ માસને ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેમજ તેમાં આવી રહેલી પૂર્ણિમા એટલે પૂનમ તિથિનું પણ આગવું મહત્વ છે. પોષ પૂનમને હિન્દુ કેલેન્ડરમાં સૌથી પવિત્ર દિવસમાંથી એક માનવામાં આવે છે. મોક્ષની કામના રાખી રહેલા માટે આ દિવસ વિશેષ માનવામાં આવે છે. આ તિથિને સૂર્ય અને ચંદ્રમાનું સંગમ પણ કહેવામાં આવે છે, કારણ કે પોષ માસ સૂર્યદેવનો મહિનો હોય છે અને પૂર્ણિમા ચંદ્રમાની તિથિ છે.

જે બાદ માગશર મહિનાની શરૂઆત થાય છે. માગશર મહિનામાં કરવા આવતા સ્નાનની શરૂઆત પણ પોષ પૂનમથી જ થાય છે. માન્યતા છે કે જે વ્યક્તિ આ દિવસ વિધિપૂર્વક સવારે સ્નાન કરે છે તે મોક્ષના અધિકારી હોય છે. તેને જન્મ-મૃત્યુના ચક્કરથી છુટકારો મળે છે. પોષ પૂનમથી લગભગ 4 દિવસ પહેલા જ પુત્રદા એકાદશી વ્રતનો દિવસ ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે.

આ વર્ષે એટલે 2021માં પોષ પૂનમ 28 જાન્યુઆરી 2021, ગુરૂવારના રોજ છે.

પોષ પૂનમ વ્રત મુહૂર્ત 2021…
જાન્યુઆરી 28, 2021ઓ 01: 18: 48થી પૂનમ આરંભ
જાન્યુઆરી 29, 2021એ 00: 47 : 17 પર પૂનમ સમાપ્ત

પોષ પૂનમ વ્રત પૂજા વિધિ
પોષ પૂર્ણિમાના દિવસ સવારે સ્નાનથી પહેલા વ્રતનો સંકલ્પ કરો.
સ્નાન પહેલા વરૂણ દેવને પ્રણામ કરો અને પવિત્ર નદી અથવા કુંડમાં સ્નાન કરો.
સ્નાન પછી સૂર્ય મંત્રનું ઉચ્ચારણ કરીને સૂર્યદેવને અધ્ય આપવું જોઈએ.
સ્નાન કર્યા બાદ ભગવાન મધુસૂદનની પૂજા કરવી જોઈએ.
કોઈ ગરીબ વ્યક્તિ અથવા બ્રહ્મણને ભોજન કરાવી દાન-દક્ષિણા આપો.
દાનમાં તલ, ગોળ, ધાબળા અને ઉંનના કપડા આપો.

પોષ પૂર્ણિમા આ નામથી પણ ઓળખવામાં આવે છે…
પોષ પૂર્ણિમાને શાકંભરી જયંતી માનવામાં આવે છે.
પોષ પૂર્ણિમા પર જૈન ધર્મના લોકો પુષ્પભિષેક યાત્રા નિકાળે છે.
પોષ પૂર્ણિઓ છત્તીસગઢમાં આદિવાસી ગ્રામીણ છેરતા પર્વ મનાવે છે.

પોષ પૂર્ણિમાનું મહત્વ
વૈદિક જ્યોતિષ અને હિન્દુ ધર્મ અનુસાર, પોષ સૂર્યદેવનો માસ કહેવાય છે. માન્યતા છે કે આ માસમાં સૂર્યદેવની આરાધનાથી મનુષ્યને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ માટે પોષ પૂર્ણિમાના દિવસ પવિત્ર નદીઓમાં સ્નાન અને સૂર્યદેવને અધ્ય આપવાની પરંપરા છે. પોષ પૂર્ણિમાના દિવસ કાશી, પ્રયાગરાજ અને હરિદ્વારમાં ગંગા સ્નાનનું મોટું મહત્વ હોય છે. સૂર્ય અને ચંદ્રમાનો અલૌકિક સંગમ પોષ પૂર્ણિમાની તિથિનો જ હોય છે. આ દિવસ સૂર્ય અને ચંદ્રમા બંનેના પૂજનથી મનોકામના પૂર્ણ થાય છે અને જીવમાં આવી રહેલી બાધાઓ દૂર થાય છે.

પોષ પૂર્ણિમા વ્રત કથા/ પૂર્ણમાસી વ્રતની કથા
કહેવામાં આવે છે કે એક દિવસ શ્રીકૃષ્ણજીએ તેમના માતાથી કહ્યું કે આ ભૂમણ્ડલ પર એક અત્યંત પ્રસિદ્ધ રાજા ચંદ્રહાસથી પાલીત ઘણાં પ્રકારના રત્નોથી સંપૂર્ણ ‘કાતિકા’ નામની નગરી હતી. ત્યાં ધનેશ્વર નામનો એક બ્રાહ્મણ હતો અને તેમની પત્ની અતિ સુશીલા રૂપવતી હતી. બંને જ તે નગરીમાં ખૂબ પ્રેમ સાથે રહેતા હતાં. ઘરમા ધન-ધાન્યની કોઈ કમી નથી. તેમને એક મોટું દુખ હતું કે તેને કોઈ સંતાન નહતું, આ દુખથી તે અત્યંત દુખી રહેતા હતાં.

એક સમય એક મોટા તપસ્વી યોગી તે નગરીમાં આવ્યાં. તે યોગી તે બ્રાહ્મણના ઘરને છોડીને અન્ય બધાં ઘરોથી ભિક્ષા લઈને ભોજન કરતાં હતાં. રૂપવતીથી તે ભિક્ષા લેવા નહતો જતાં. તે યોગીએ એક દિવસ રૂપવતી પાસેથી ભિક્ષા ન લઈને કોઈ અન્ય ઘરથી ભિક્ષા લઈને ગંગા કાંઠે જઈને, ભિક્ષાને પ્રેમપૂર્વક ખાઈ રહ્યો હતો કે ધનેશ્વરે યોગીનું આ બધું કાર્ય કોઈ પ્રકારથી જોઈ લીધું.

તેમની ભિક્ષાના અનાદરથી દુખી થઈને ધનેશ્વર યોગી સામે બોલ્યા- મહાત્મન્ ! તમે તમામ ઘરોથી ભિક્ષ લઈ રહ્યાં છે પરંતુ મારા ઘરની ભિક્ષા કયારેય પણ નથી લેતા, તેનું કારણ શું છે?, યોગીએ કહ્યું કે નિ:સંતાનાના ઘરની ભીખ પતિતોના અન્નના સમાન હોય છે તે પણ પતિત થઈ જાય છે, કારણ કે તુ નિસંતાન છો, અંતમાં પતિત થઈ જવાની ભયથી હું તમારા ઘરની ભિક્ષા નથી લઈ રહ્યો.

ધનેશ્વર આ વાત સાંભળીને પોતાના મનમાં ખૂબ દુખી થઈ અને હાથ જોડીને યોગીના પગ પર પડી ગયાં અને અંતરભાવથી કહેવા લાગ્યાં- હે મહારાજ ! જો આવું છે તો તમે મને પુત્ર પ્રાપ્તિનો ઉપાય કહો. તમે સર્વજ્ઞ છો, મારા પર અવશ્ય જ આ કૃપા કરો. ધનની મારા ઘરમાં કોઈ કમી નથી, પરંતુ હું પુત્ર ન હોવાના કારણ અત્યંત દુખી છું.

તમે મારા આ દુખને હરી લો, તમે સામર્થ્યવાન છો. આ સાંભળ યોગી કહેવા લાગ્યા- હે બ્રાહ્મણ ! તમે ચણ્ડીની આરાધના કરો. ઘરે આવીને તેમણે પોતાના પત્નીને બધું કહ્યું અને સ્વયં તપના નિમિત્ત વનમાં ચાલ્યાં ગયાં. વનમાં જઈને તેમણે ચણ્ડીની આરાધના કરી અને ઉપવાસ કર્યા.

ચણ્ડીએ સોળમાં દિવસે તેમને સ્વપ્નમાં દર્શન આપ્યાં અને કહ્યું-હે ધનેશ્વર ! જા તને પુત્ર થશે, પરંતુ તે સોળ વર્ષના આયુષ્યમાં જ મૃત્ય પામશે. જો તમે બંને સ્ત્રી-પુરૂષ બત્રીસ પૂર્ણમાસીઓનું વ્રત વિધિપૂર્વક કરશો તો તે ધાર્યું હશે. જેટલો તમારા ક્ષમતા હોય લોટના દિવા બનાવી શિવજીની પૂજા કરવી, પરંતુ પૂર્ણમાસીએ બત્રીસ થઈ જવા જોઈએ. સાવર પડવા પર આ સ્થાન નજીક જ તમને એક આંબાનું વૃક્ષ જોવા મળશે, તેના પર તમે ચડીને એક ફળ તોડીને શીઘ્ર પોતાના ઘરે જતું રહેવાનું, તારી પત્નીથી બધું ઘટના કહેવું.

તઋતુ-સ્નાન પછી તે સ્વચ્છ થઈને, મહાદેવનું ધ્યાન કરીને તે ફળને ખાઈ લો. ત્યારે ભગવાન શંકરની કૃપાથી તમનો ગર્ભ રહી જશે. જ્યારે તે બ્રાહ્મણ સવારે ઉઠ્યાં તો તેમણે તે સ્થાન નજીક જ એક આંબાનું વૃક્ષ જોયું જેના પર એક અત્યંત સુંદર કેરીનું ફળ હતું. તે બ્રાહ્મણે તે આંબાના વૃક્ષ પર ચડીને તે ફળને તોડવાનો પ્રયત્ન કર્યો, પરંતુ વૃક્ષ પર વારંવાર પ્રયત્ન કરવા છતાં તે ચડી ન શક્યાં.

ત્યારે તો તે બ્રાહ્મણને ખૂબ ચિંતા થઈ અને વિધ્ન-વિનાશક શ્રીગણેશજીને વંદન કરવા લાગ્યાં. હે દયાનિધે ! પોતાના ભક્તોના વિઘ્નોના નાશ કરીને તેના મંગલ કાર્યને કરવવા, દુષ્ટોનો નાશ કરનારા, રિદ્ધ-સિદ્ધ આપનારા, તમે મારા પર કૃપા કરીને એટલું બળ આપો કે મનોરથને પૂર્ણ કરી શકું. આ પ્રકાર ગણેશજીની પ્રાર્થા કરવા પર તેમની કૃપાથી ધનેશ્વર વૃક્ષ પર ચડી ગયો અને તેમણે એક અતિ સુંદર કેરીનું ફળ જોયું. તેમણે વિચાર કર્યો કે જે વરદાનથી ફળ મળ્યું હતું કે તે આ છે, અને કોઈ ફળ જોવા નહી મળે, તે ધનેશ્વર બ્રાહ્મણે જલ્દીથી તે ફળને તોડીને પોતાની પત્નીને લઈને આપ્યું અને તેની પત્નીએ પોતાના પતિના કથાનાનુસાર તે ફળને ખાઈ લધી અને તે ગર્ભવતી થઈ ગયાં.

દેવીજીની અસીમ કૃપાથી તેને એક અતિ સુંદર પુત્ર જન્મ્યો, જેમનું નામ તેમણે દેવીદાસ રાખ્યું. માતા-પિતાએ હર્ષ અને સાથે તે બાળક શુક્લ પક્ષના ચંદ્રમાની જેમ પોતાના ઘરમાં વધવા લાગ્યો. ભવાનીની કૃપાથી તે બાળક ખૂબ જ સુંદર, સુશીલ અને વિદ્યા વાંચવામાં ખૂબ જ નિપુણ થઈ ગયો. દુર્ગાજીની આજ્ઞાનુસાર તેમની માતાએ બત્રીસ પૂર્ણમાસીનું વ્રત રાખવાનો પ્રારંભ કર્યો હતો. જેથી તેમનો પુત્ર લાંબી આયુષ્ય વાળા થઈ જાય.

સોળ વર્ષ લાગતા જ દેવીદાસના માતા-પિતાને ખૂબ ચિંતા થવા લાગી કે કયાક તેના પુત્રની આ વર્ષ મૃત્યુ ન થઈ જાય. આ માટે તેમણે પોતાના મનમાં વિચાર્ય કર્યો કે જો આ દુર્ઘટના તેના સામે થઈ ગઈ તો તે કેમ સહન કરી શકશે? તેમણે દેવીદાસના મામાને બોલાવ્યાં અને કહ્યું કે અમારી ઈચ્છા છે કે દેવીદાસ એક વર્ષ સુધી કાશીમાં જઈને વિદ્યાધ્યયન કરે અને તેમને એકલો પણ ન છોડવો જોઈએ. આ માટે સાથમાં તમે ચાલ્યાં જાઓ અને એક વર્ષ પથી તેમને પરત લેતા આવજો. બધી સગવડ કરીને તેના માતા-પિતાએ કાશી જવા માટે દેવીદાસને એક ઘોડા પર બેસાડી તેમના મામાને તેમના સાથે મોકલ્યાં, પરંતુ આ વાત તેમના મામા અથવા કોઈ અન્યને ન કહી.

ધનેશ્વર-પત્નીએ પોતાના પુત્રની મંગલકામના તથા દીર્ધાયુ માટે ભગવતી દુર્ગાની આરાધના અને પૂર્ણમાસિઓનું વ્રત કરવાનો આરંભ કર્યો. આ પ્રકાર બરાબર બત્રીસ પૂર્ણમાસીનું વ્રત પૂર્ણ કર્યું. થોડા સમય પછી એક દિવસ બંને મામા અને ભાણેજ રસ્તામાં રાત્ર વિતાવવા માટે કોઈ ગામમાં રોકાયા હતાં, તે દિવસ તે ગામમાં એક બ્રાહ્મણની અત્યંત સુંદર, સુશીલ કન્યાના લગ્ન થવાના હતાં. જે ધર્મશાળાના અંદર વર અને તેની જાન રોકાણી હતી, તે જ ધર્મશાળીમાં દેવીદાસ અને તેમના મામ પણ રોકાયા હતાં. ,સંયોગવશ કન્યાને તલ વગેરે ચડાવીને મંડપ વગેરેનું કાર્ય કરવામાં આવ્યો તો લગ્નના સમયે વરને ધનુર્વાત થઈ ગયો.

વરના પિતાઓ પોતાના કુટુંબીઓથી સલાહ પરામર્શ કરીને નિશ્ચય કર્યો કે આ દેવીદાસ મારા પુત્ર જેવો જ સુંદર છે, હું તેની સાથે જ લગ્ન કરાવી દઉ અને પછી લગ્નના અન્ય કાર્ય મારા દિકરા સાથે થઈ જશે. આવું વિચારીને દેવીદાસના મામાથી કહ્યું કે તુ થોડીવાર માટે તમારા ભાણેસને અમે આપી દો. આથી વિવાહના લગ્નનું કાર્ય સુંવાળું થઈ શકે. ત્યારે તેમના મામા કહેવા લાગ્યાં કે જે કઈ પણ મધુપર્ક આદિ કન્યાદાના સમય વરને મળે તે બધું અમને આપવામાં આવે, તો મારો ભાણેજ આ જાનનો વરરાજા બની જશે.

આ વાત વરના પિતાએ સ્વીકાર કરી લેવા પર તેમણે પોતાના ભાણેજને વર બનાવવા મોકલી દીધો અને તેમની સાથે બધાં લગ્ન કાર્ય રાતમાં વિધિપૂર્વક પૂર્ણ થયાં. પત્ની સાથે તે ભોજન ન કરીને શક્યા અને પોતાના મનમાં વિચારવા લાગ્યાં કે ન જાણી આ કેવી સ્ત્રી હશે. તે એકાંતમાં આ વિચારમાં ગરમ નિ:શ્વાસ છોડવા લાગ્યાં તથા તેમની આંખોમાં આંસુ પણ આવી ગયાં. ત્યારે વધૂએ પૂછ્યુ કે શું વાત છે? તમે આટલા ઉદાસ તેમજ દુખી કેમ થઈ રહ્યો છો? ત્યારે તેમણે બધી વાતો વરના પિતા તેમજ તેના મામા વચ્ચે થઈ ગતી તેમણે કહી દીધી. ત્યારે કન્યા કહેવા લાગી કે આ બ્રહ્મ લગ્ન વિપરીત હોય કેમ શકે છે. દેવ, બ્રાહ્મણ અને અગ્નિના સામે તમને જ પોતાના પતિ બનાવ્યાં છે આ માટે તમે જ મારા પતિ છો. હું તમારી જ પત્ની રહીશ, કોઈ અન્ય કયારેય નહી.

ત્યારે દેવીદાસએ કહ્યું- આવું ન કરશો, કારણ કે મારૂ આયુષ્ય ખૂબ થોડું છે, મારા પછી તમારી શું ગતિ થશે આ વાતોને યોગ્ય રીતે વિચારી લો. પરંતુ તે દ્રઢ વિચાર વાળી હતી, બોલી કે જે તમારી ગતિ તે જ મારી ગતિ હશે. હે સ્વામી ! તમે ઉઠો અને ભોજન કરો, તમે નિક્કી જ ભૂખ્યા હશો. જે બાદ દેવીદાસ અને તેમના પત્ની બંનેએ ભોજન કર્યું પછી રાત્રે સુઈ ગયાં. સવારે દેવીદાસે પોતાની પત્નીને ત્રણ અંગોથી જોડી એક અંગૂઠી આપી, એક રૂમાલ આપ્યો અને બોલ્યાં- હે પ્રિય ! તેને લઈ લો અને સંકેત સમજીને શાંત મન થઈ જાઓ. મારૂ મરણ અને જીવન જાણવા માટે એક પુષ્પવાટિકા બનાવી લો. તેમાં સુગંધિ વાળી એક નવ મલ્લિકા લગાવી લો, તેમને દરરોજ જળથી સિંચાઈ કરો અને આનંદ સાથે રમ-કૂદો તથા ઉત્સવ મનવો, જે સમય અને જે દિવસ મારા પ્રાણાતં થશે, આ ફૂલ સુકાય જશે અને જ્યારે આ ફરી લીલા થઈ જશે તો જાણી લેજો કે હું જીવિત છું…

આ વાત નિશ્ચય કરીને સમજી લેજો તેમાં કોઈ સંશય નથી. સમજાવી તે ચાલ્યાં ગયાં. સવારે પડતા જ ત્યાં ગાજવા લાગ્યું અને જે સમય લગ્નની વિધિ સમાપ્ત કરવા માટે વર સાથે બધાં જાનૈયા મંડપમાં આવ્યાં તો કન્યાએ વરને જોઈને તેમના પિતાથી કહ્યું કે આ મારો પતિ નથી. મારા પતિ તે જ છે, જેની સાથે રાત્રે મારૂ પાણી ગ્રહણ થયું હતું. આમની સાથે મારા લગ્ન નથી થયાં. જો તે આ જ છે તો જણાવો કે મે આમને શું આપ્યું, મધુપર્ક અને કન્યાદાનના સમય જે મને આપ્યું હતું તેમને દેખાડો તથા રાત્રે મે કઈ ગુપ્ત વાત કહી હતી, તે બધી સંભળાવો.

પિતાએ તેની કથનાનુસાર વરને બોલાવ્યાં. કન્યાની આ બધી વાતો સાંભળીને કહેવા લાગ્યાં કે હું કઈ નથી જાણતો. આ પછી શરમાયને તે પોતાનું મોં લઈને ચાલ્યાં ગયાં અને આખી જાન પણ અપમાનિત થઈને ત્યાંથી પરત વળી ગઈ. ભગવાન શ્રીકૃષ્ણ બોલ્યાં હે માતા ! આ પ્રકાર દેવીદાસ કાશી વિદ્યાધ્યયન માટે ચાલ્યાં ગયાં. જ્યારે થોડો સમય વીત્યા બાદ કાળથી પ્રેરિત થઈને એક સાંપ રાતના સમય તેને ડંખવા માટે ત્યાં આવ્યો.

તે ઝેરના પ્રભાવથી તેમના શયનનું સ્થાન ચારોતરફથી ઝેરની જ્વાળાથી મોટું થઈ ગયું. પરંતુ વ્રત રાજના પ્રભાવથી તેમને ડંખી ના શક્યાં કારણ કે પહેલા જ તેમની માતાએ બત્રીસ પૂર્ણિમાનું વ્રત રાખ્યું હતું. તેમના બાદ મધ્યાહ્નના સમય સ્વયં કાળ ત્યાં પર આવ્યો અને તેના શરીરથી તેમના પ્રાણને નિકાળવાનો પ્રયત્ન કરવા લાગ્યો, આથી તે બેભાન થઈ ધરતી પર પડી ગયાં. ભગવાનની કૃપાથી તે જ સમય પાર્વતીજીના સાથે શ્રીશંકર જી ત્યાં આવી ગયાં.

તેમને બેભાન દશામાં જોઈને પાર્વતીજીએ ભગવાન શંકરથી પ્રાર્થના કરી કે હે મહાદેવ ! આ બાળકની માતાએ પહેલા બત્રીસ પૂર્ણિમાનું વ્રત કર્યું હચું, જેમના પ્રભાવથી હે ભગવાન ! તમે તમને પ્રાણ દાન આપો. ભવાનીના કહેવા પર ભક્ત-વત્સલ ભગવાન શ્રીશિવજીએ તેમને પ્રાણ દાન આપી દીધી. આ વ્રતના પ્રભાવથી કાળને પણ પાછળ હટવું પડ્યું અને દેવીદાસ સ્વસ્થ થઈને બેઠા થયાં. આ તરફ તેમની સ્ત્રી કાળની પ્રતિક્ષા કરતી હતી, જ્યારે તેમણે જોયું કે તે પુષ્પ વાટિકામાં પત્ર-પુષ્પ કઈ પણ નથી રહ્યાં તો તેમને અત્યંત આશ્ચર્ય થયું અને જ્યારે તે આમ જ લીલા છમ થઈ ગયાં તો તે સમજી ગઈ કે તે જીવિત થઈ ગયાં છે.

આ જોઈને તે ખૂબ પ્રસંન મનથી પોતાના પિતાને કહેવા લાગ્યાં કે પિતા જી ! મારો પતિ જીવિત છે, તમે તમને શોધવા જાઓ. જ્યારે સોળ વર્ષ વીતિ ગયા તો દેવીદાસ પણ પોતાના મામા સાથે કાશીથી નિકળી પડ્યાં. આ તરફ તેમને સસરા શોધવા માટે પોતાના ઘરેથી નિળકવાના જ હતાં કે તે બંને મામા-ભાણેજ ત્યાં આવ્યાં, તેમને આવતા જોઈ તેમના સસરા ખૂબ પ્રસંનતા સાથે તેમના ઘરે લઈને આવ્યાં. તે સમય નગરના નિવાસી પણ ત્યાં એકઠા થઈ ગયાં અને બધાં નિશ્ચય કર્યો કે અવશ્ય જ આ જ બાળક સાથે તે કન્યાના લગ્ન થયાં હતાં. તે બાળકને જ્યારે કન્યાએ જોયા તો ઓળખી લીધો અને કહ્યું કે તો તે જ છે, જે સંકેત કરીને ગયાં હતાં. ઉપરાંત બધાં કહેવા લાગ્યાં કે સારૂ થયું જે અહી આવી ગયાં અને બધાં નગરવાસીઓએ આનંદ મનાવ્યો.

શ્રીકૃષ્ણજી કહેવા લાગ્યાં કે આ પ્રકાર ધનેશ્વર બત્રીસ પૂર્ણિમાઓના વ્રતના પ્રભાવથી પુત્રવાન થઈ ગયાં. જે પણ સ્ત્રીઓ આ વ્રતને કરે છે, જે જન્મ-જન્માતંરમાં વૈધવ્યનું દુખ નથી ભોગવતી અને સદૈવ સૌભાગ્યવતી રહે છે, આ મારૂ વચન છે, તેમાં કોઈ સંદેહ નથી. આ વ્રત પુત્ર-પૌત્ર બંને વાળું તથા સંપૂર્ણ મનોકામનાઓને પૂર્ણ કરનારૂ છે. બત્રીસ પૂર્ણિમાઓથી વ્રત કરવાથી વ્રતીની તમામ મનોકામનાઓ ભગવાન શિવજીની કૃપાથી પૂર્ણ થાય છે.


Posted

in

by

Comments

 1. Why visitors still make use of to read news papers when in this technological world
  the whole thing is accessible on web?

 2. I have been browsing online more than 2 hours today,
  yet I never found any interesting article like yours. It’s pretty worth enough for me.
  In my opinion, if all web owners and bloggers made good content as you did, the web will be much more useful than ever before.

 3. Pretty nice post. I simply stumbled upon your
  blog and wanted to say that I’ve truly enjoyed
  browsing your blog posts. After all I’ll be subscribing on your feed
  and I am hoping you write once more soon!

 4. It’s going to be finish of mine day, but before end
  I am reading this great article to increase my knowledge.

 5. Everyone loves what you guys tend to be up too.

  This kind of clever work and exposure! Keep up the terrific works
  guys I’ve incorporated you guys to blogroll.

 6. Hey there! This is my first visit to your blog! We are a collection of volunteers and starting a new initiative in a community in the same niche.
  Your blog provided us valuable information to work on. You have done a marvellous job!

 7. I constantly spent my half an hour to read this weblog’s
  posts all the time along with a mug of coffee.

 8. Heya terrific website! Does running a blog like this require a large amount of work?

  I’ve absolutely no knowledge of computer programming but I was hoping to start my own blog in the near future.
  Anyway, should you have any suggestions or techniques for new blog owners please
  share. I understand this is off subject however I just needed to
  ask. Thank you!

 9. It’s amazing designed for me to have a web site, which is helpful in favor of my experience.

  thanks admin

 10. This is a topic that is close to my heart… Take care! Exactly where are your contact details though?

 11. Hi to every one, the contents present at this site are
  genuinely amazing for people experience, well, keep up the good work fellows.

 12. I know this if off topic but I’m looking into starting my own weblog and
  was wondering what all is required to get set
  up? I’m assuming having a blog like yours would cost a pretty penny?
  I’m not very internet smart so I’m not 100% positive.
  Any suggestions or advice would be greatly appreciated.
  Many thanks

 13. After I originally left a comment I seem to have clicked on the -Notify me
  when new comments are added- checkbox and now whenever a comment is added
  I recieve 4 emails with the exact same comment. Is there an easy
  method you are able to remove me from that service?
  Kudos!

 14. Hey! Would you mind if I share your blog with my facebook group?

  There’s a lot of people that I think would really
  enjoy your content. Please let me know. Cheers

 15. Howdy! I know this is kinda off topic but I was wondering which blog platform are you using for
  this site? I’m getting sick and tired of WordPress because I’ve had problems with hackers and I’m looking at alternatives for another platform.
  I would be great if you could point me in the direction of a good platform.

 16. I’m amazed, I have to admit. Rarely do I encounter a blog that’s both
  educative and interesting, and without a doubt, you have hit the nail
  on the head. The issue is an issue that not enough people are speaking intelligently about.
  I am very happy that I stumbled across this during my search for
  something concerning this.

 17. We are a bunch of volunteers and starting a new scheme in our community.
  Your site provided us with valuable info to work
  on. You have performed an impressive process and our whole group
  shall be grateful to you.

 18. I visit everyday some web sites and sites to read articles or reviews, except this webpage
  gives quality based articles.

 19. You actually make it seem so easy along with your presentation however I to find this matter to be actually something that
  I believe I would by no means understand. It sort of feels too
  complicated and very wide for me. I am having a look forward in your next publish, I will
  try to get the hang of it!

 20. Hi there would you mind letting me know which web host you’re
  using? I’ve loaded your blog in 3 different internet browsers and I
  must say this blog loads a lot quicker then most.
  Can you suggest a good hosting provider at a reasonable price?
  Cheers, I appreciate it!

 21. Hello! Quick question that’s entirely off topic. Do you know how
  to make your site mobile friendly? My site looks weird when viewing from my apple iphone.
  I’m trying to find a theme or plugin that might be able to resolve
  this problem. If you have any suggestions,
  please share. Thank you!

  Also visit my site tracfone

 22. I’m very happy to discover this site. I want to to thank you for your time just
  for this wonderful read!! I definitely enjoyed every
  part of it and I have you book marked to check out new stuff in your website.

 23. I am sure this paragraph has touched all the internet users, its really really nice post on building
  up new blog.

 24. I read this paragraph fully about the comparison of latest and earlier technologies, it’s remarkable article.

 25. We are a bunch of volunteers and opening a brand new scheme in our community.
  Your site provided us with helpful information to work
  on. You’ve performed a formidable activity and our entire neighborhood will
  probably be thankful to you.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *