જાણો કેમ રશિયન રાષ્ટ્રપતિ પુતિને માઈનસ 14 ડિગ્રીના બર્ફીલા પાણીમાં લગાવી ડૂબકી

રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ઘણીવાર સોશિયલ મીડિયા પર છવાયેલા રહે છે. હાલમાં જ તેઓ ફરી એકવાર ચર્ચામાં આવ્યાં છે. સોશિયલ મીડિયા પર તેમની કેટલીક તસવીર વાયરલ થઈ રહી છે, જેમાં તે માઈનસ 14 ડિગ્રી તાપમાનમાં એક પુલમાં ડુલકી લગાવી. 68 વર્ષીય રશિયન રાષ્ટ્રપિતએ મંગળવારે એટલે 19 જાન્યુઆરી માઈનસ 14 ડિગ્રી તાપમાનમાં બરફવાળા પાણીમાં આસ્થાની ડૂબલી લગાવી. વ્લાદિમારી પુતિનએ ફીસ્ટ ડે એટલે એપિફની અવસર પર ખ્રસ્તી ધર્મના અનુષ્ઠાન રૂપમાં મોસ્કોમાં બરફવાળા પાણીવાળા પુલમાં ડૂબલી મારી હતી.

શર્ટ વગર લગાવી ડૂબકી
રશિયન રાષ્ટ્રપતિ ટ્વિટર હેન્ડલ પર તેમના ફોટો શેર કર્યા છે. તેમાં તે મોસ્કોમાં માઈનસ 14 ડિગ્રી તાપમાનમાં બરફવાળા પાણીમાં ડૂબલી લગાવીને જોવા મળી રહ્યાં છે. જેમાં તેઓ ચારો તરફ બરફથી ઘરાયેલા પુલમાં શર્ટલેસ થઈને ડૂબકી લગાવતા જોવા મળી રહ્યાં છે. તસવીરમાં જોવા મળી રહ્યું છે કે રાષ્ટ્રપતિ પુતિન બરફ પાણીવાળા પુલ સુધી એક ઓવરકોટ પહેરીને આવે છે અને ડૂબકી લગાવીને સમય તે શર્ટ વગર જોવા મળે છે. આ ફોટામાં પુતિન અને સ્વસ્થ જોવા મળ્યાં. તમને જણાવી દઈએ કે રશિયનમાં એપિફનીના અવસ પર બર્ફીલા પાણીમાં ડૂબી લગાવવી પવિત્ર માનવામાં આવે છે.

માન્યતા
એવી માન્યતા છે કે ખ્રસ્તી મસીહે જોર્ડન નદીમાં ડૂબકી લગાવી હતી. એવું કહેવામાં આવે છે કે આ દિવસ બર્ફીલા પાણીમાં ડૂબકી લગાવવાથી પાપ ધોવાઈ જાય છે. ખ્રસ્તી ધર્મમના લોકોનું માને છે કે મધ્ય રાત્રિમાં આ અવસર પર નદી, તળાવ અથવા પુલનું પાણી પવિત્ર થઈ જાય છે. આ ડૂબકી ખૂબ પવિત્ર માનવામાં આવે છે. પુતિન કમ્યુનિસ્ટ (સામ્યવાદ) શાસનમાં ઉછર્યાં છે. પરંતુ રાષ્ટ્રપતિ તરીકે તે એક ધર્મનિષ્ઠ ખ્રીસ્તના રૂપમાં રહે છે.


Posted

in

by

Comments

 1. Incredible points. Sound arguments. Keep up
  the amazing effort.

 2. Hello! I’m at work browsing your blog from my new iphone 4!
  Just wanted to say I love reading through your blog and look forward
  to all your posts! Carry on the outstanding work!

 3. Hello to every body, it’s my first go to see of this web site; this weblogcontains awesome and genuinely fine material in support of readers.

 4. It’s very simple to find out any matter on net as compared to
  textbooks, as I found this article at this web site.

 5. It’s amazing to pay a visit this site and reading the views of all mates regarding this paragraph, while I am also zealous of getting
  knowledge.

 6. Woah! I’m really digging the template/theme of this site. It’s simple, yet
  effective. A lot of times it’s hard to get that “perfect balance” between user friendliness
  and appearance. I must say that you’ve done a excellent job with this.
  Also, the blog loads super fast for me on Firefox.
  Outstanding Blog!

 7. whoah this weblog is magnificent i really like studying your articles.Stay up the great work! You understand, many persons are searching round for this info, you couldaid them greatly.

 8. Hello are using WordPress for your blog platform? I’m new to the blog world but I’m trying to get started and create my own. Do
  you require any coding expertise to make your own blog?
  Any help would be really appreciated!

 9. magnificent points altogether, you simply won a emblem new reader.
  What could you suggest in regards to your publish that you simply made a few days ago?
  Any sure?

 10. A motivating discussion is worth comment. There’s no doubt that that you ought to write more
  on this subject matter, it may not be a taboo matter but usually people don’t
  talk about such subjects. To the next! Cheers!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *