આ યુવકના પિતાએ કર્યા 27 લગ્ન, 150 ભાઈ-બહેનાના રૂમમાં આમ ઉંઘતો હતો ‘હું”, દિકરાએ ટિકટોક પર ખોલી પિતાની પોલ

ઘણાં લોકોની ફરિયાદ હોય છે કે તેનાથી એક પત્ની સાચવી નથી શકાતી. એક પત્નીના પાછળ જ તેનું સુખ-શાંતિ છીનવાય જાય છે, પરંતુ થોડું આ વ્યક્તિ અંગે વિચારો, તેને એક-બે નહીં પરંતુ 27 લગ્ન કર્યા છે. જી હાં, કેનેડાનો રહેવાસી 64 વર્ષના વિંસ્ટન બ્લૈકમોરએ એક સાથે 27 લગ્ન કર્યા. આ લગ્નથી તેને 150 બાળક છે. એક સમય એવો હતો જ્યારે તેની બધી પત્નીઓ એક સાથે બહેનોની જેમ રહેતી હતી, પરંતુ હવે 5 પત્નીએ છુટાછેડા લઈ લીધાં છે. એવામાં હવે વિંસ્ટન 22 પત્નીઓ સાથે રહે છે. તાજેતરમાં વિંસ્ટનના 19 વર્ષના દિકરાએ પોતાના ટિકટોક પર પોતાના પરિવાર વિશે વિગતો જાહેર કરી. ત્યારબાદથી અચાનકથી આ પરિવાર ચર્ચામાં આવી ગયો.

વિંસ્ટનના ત્રણ દિકરા-19 વર્ષના મર્લિન અને મુર્રાય બ્લેકમોર અને તેનો મોટો ભાઈ 21 વર્ષના વારેનએ ટિકટોક પર લોકો સાથે એક પિતા અને 27 મમ્મીઓ સાથે મોટા હોવાનો અનુભવ શેર કર્યો છે. તેણે જણાવ્યું કે આટલા મોટો પરિવાર કેમ થાય છે?

विंस्टन के तीन बेटों- 19 साल के मर्लिन और मुर्राय ब्लैकमोर और उनके बड़ा भाई 21 साल के वारेन ने टिकटॉक पर लोगों के साथ एक पिता और 27 मम्मियों के साथ बड़े होने का एक्सपीरियंस शेयर किया है। उन्होंने बताया कि इतने बड़े परिवार होना कैसा होता है?

ત્રણ ભાઈઓમાંથી મર્લિને જણાવ્યું કે તેના પિતાએ બ્રિટિશ કોલંબિયામાં એક મોટું ઘર બનાવ્યું હતું. તેમાં તે પોતાની 27 પત્નીઓ સાથે રહેતા હતાં. જોતા જોતમાં જ તેને 150 બાળક પણ થઈ ગયાં.

जब परिवार बड़ा हुआ, तब विंस्टन ने उसी एरिया में कई घर खरीद लिए। हर घर में दो पत्नियां और 18 बच्चे रहते हैं। मर्लिन ने वीडियो में कहा कि इतने बड़े परिवार में पलना आसान नहीं था।

જ્યારે પરિવાર મોટા થયો, ત્યારે વિંસ્ટનએ તે જ વિસ્તારમાં ઘણાં ઘરો ખરીદ્યા. દરેક ઘરમાં બે પત્નીઓ અને 18 બાળક રહે છે. મર્લિનએ વીડિયોમાં કહ્યું કે આટલા મોટા પરિવારમાં ઉછેર થવો સરળ નથી હોતો.

साथ ही बात अगर इनके स्कूलिंग की करें, तो विंस्टन ने एक स्कूल खोल रखा था। इसी में उसके सभी बच्चों ने पढाई की थी। मर्लिन के क्लास में  19 बच्चे थे। ये सभी बच्चे उसके भाई-बहन ही थे।

પોતાનો અનુભવ શેર કરતા મર્લિનએ જણાવ્યું કે તેના ભાઈઓ અને બહેનનો જન્મદિવસ એક જ દિવસ આવે છે. જ્યારે ઘરમાં બર્થ ડે પાર્ટી થતી હતી, તો બહારથી મહેમાન બોલવવાની જરૂર નહતી પડતી. ઘરના સભ્યો જ ખૂબ ભીડ જમાવી દેતા હતાં. જોકે, તમામ 150 ભાઈ-બહેનો પાર્ટીમાં નહતા આવતાં. જેની ઉંમર બ્રર્થ ડે વાળા વ્યક્તિથી નજીક હતી, તે જ પાર્ટીમાં આવતાં હતાં.

इतने बड़े घर का खर्च भी तो काफी ज्यादा होता है। मर्लिन के पिता खुद खेतों में सब्जी उगाया करते थे। आलू-टमाटर कभी मार्केट से नहीं लाया गया। दिन में  में पढ़ाने के बाद बचता, उसमें विंस्टन खेती करते थे।

સાથે જ વાત તેના સ્કૂલની કરીએ તો વિંસ્ટનએ એક સ્કૂલ ખોલી રાખી હતી. તેમાં તેના બધાં બાળકોએ અભ્યાસ કર્યો હતો. મર્લિનના ક્લાસમાં 19 બાળક હતો. આ બધાં બાળકો તેના ભાઈ બહેન જ હતાં.

मर्लिन ने कहा कि वो काफी समय से अपने परिवार के बारे में बताना चाहता था। लेकिन उसे डर था कि कहीं लोग उसका मजाक ना बनाएं या उसकी वजह से परिवार किसी परेशानी में ना पड़ जाए। इस कारन जब तक वो घर से अलग नहीं हुआ, उसने कुछ नहीं कहा।

આટલા મોટા ઘરનો ખર્ચ પણ ખૂબ વધું હોય છે. મર્લિના પિતા પોતે ખેતરોમાં શાકભાજી ઉગાવતા હતાં. બટાકા-ટામેટા કયારેય બજારમાંથી નથી લેવામાં આવ્યાં.

अब मर्लिन अपने परिवार से अलग रहता है। इसने बताया कि उसके और उसके भाई-बहनों में काफी ऐज गैप है। उसका सबसे बड़ा भाई 44 साल का है जबकि सबसे छोटे भाई की उम्र 1 साल हैं। उसने कहा कि ये बात समझ से बाहर है कि उसके पिता ने इतनी शादियां क्यों की?

મર્લિને કહ્યું કે તે ઘણાં સમયથી તેમના પરિવાર અંગે જણાવવા માંગતો હતો, પરંતુ તેને ડર હતો કે કયાક લોકો તેની ઠેકડી ન ઉડાવે અથવા તેના કારણે પરિવાર કોઈ મુશ્કેલીમાં ન પડી જાય આ કારણ જ્યા સુધી તે ઘરથી અલગ ન થયો, તેણે કઈ ન કહ્યું.

હવે મર્લિન તેમના પરિવારથી અલગ રહે છે. તેણે જણાવ્યું કે તેના અને ભાઈ-બહેનોમાં ઉંમરમાં ઘણું અંતર છે. તેનો સૌથી મોટો ભાઈ 44 વર્ષનો છે, જ્યારે સૌથી નાનો ભાઈની ઉંમર 1 વર્ષ છે. તેણે કહ્યું કે આ વાત સમજથી બહાર છે કે તેના પિતાએ આટલી લગ્ન કેમ કર્યા?

विंस्टन बलैकमोर ने ये सभी शादियां गुपचुप की थी। लेकिन 2016 में बहुशादी की वजह से उन्हें हाउस अरेस्ट कर दिया गया था। है;हालांकि, इसकी अवधि मात्र 6 महीने थी। अब वो अपनी पत्नियों के साथ आराम से स्कूल चलाते हुए जिंदगी बिता रहा है।

વિસ્ટન બ્લેકમોરે આ બધાં લગ્ન ચૂપચાપ કર્યાં હતાં. પરંતુ 20216માં ઘણાં લગ્નના કરવાના કારણ તેને હાઉસ એરેસ્ટ કરવામાં આવ્યાં હતાં. જોકે તેના સમયગાળો માત્ર 6 મહિનાનો હતો. હવે તે પોતાની પત્નીઓ સાથે આરામથી સ્કૂલ ચલાવતા જીવન વિતાવે છે.

Posted

in

by

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *