મીસાઈલ હુમલો પણ કાંઈ ન બગાડી શકે આ ગાડીનું, જાણો અમેરિકાના રાષ્ટ્રપતિની ગાડીની ખાસિયત

વિશ્વના સૌથી શક્તિશાળી દેશના રાષ્ટ્રપતિ બનવું એ ઘણી રીતે મહત્વપૂર્ણ છે. અમેરિકા પોતાના રાષ્ટ્રપતિની સિક્ટોરીટી એટલી કડક રાખે છે કે દુશ્મન પણ વાળ વાંકો નથી કરૂ શકતું. જો વાત તેની ગાડીઓની કરીએ તો, હાલમાં અમેરિકાની રાષ્ટ્રપતિ જે મજબૂત અને લગ્ઝરી ગાડીનો ઉપયોગ કરે છે તે છે ધ બીસ્ટ. તેને રાષ્ટ્રપતિની ઓફિશ્યિલ કારનો દરજ્જો મળેલો છે. આ એક આર્મ્ડ ઝિમોસીન એટલે હથિયારોથી સજ્જ એક લાંબી કાર છે. તેને 24 ડિસેમ્બર, 2018માં અમેરિકી રાષ્ટ્રપતિના કાફલામાં સામેલ કરવામાં આવી હતી. કહેવાય છે કે આ ડિઝલ ગાડી છે. તેમાં મોટી સાઈજનું ફ્યૂલ ફિલર ડોર છે.

ધ બીસ્ટની કિંમત લગભગ 10 કરોડ રૂપિયા જણાવવામાં આવે છે. તેમાં 8000 સીસીનું એન્જિન લગાવેલું છે. આ 8000 બીએચપીની પાવર આપે છે. આ કારને આર્મીના ટેન્કરની જેમ માની શકાય છે. ધ બીસ્ટ કારના દરવાજા 8 ઈંચ મોટા હોય છે. આ બોઈંગ-747 વિમાનના કેબિન દરવાજા જેટલા ભારી હોય છે, એટલે ગોલી અથવા બોમ્બ, આ કારમાં બેઠેલા રાષ્ટ્રપિતને નુકસાન નથી પહોચાડી શકતું. કારના દરવાજા બંધ થતા જ આ સીલ થઈ જાય છે.

આ કારની બોડી સ્ટીલ, ટાઆટેનિયમ, એલ્યૂમીનિયમ અને સિરેમિક ધાતુથી બનેલી હોય છે. એટલે તેને એટલી મજબૂત બનાવવામાં આવે છે કે ભીષણ આગમાં વચ્ચેથી આ કાર નીકળી શકે છે. જાર્જ બુશ જ્યારે રાષ્ટ્રપતિ હતાં, ત્યારે તેનું નામ ધી બીસ્ટ રાખવામાં આવ્યું હતું.

<p>द बीस्ट की खिड़कियां यानी ग्लास पॉली कार्बोनेट की पांच लेयर्स से बने हैं। ये इसे बुलेटप्रूफ बनाते हैं। ड्राइवर और राष्ट्रपति का केबिन अलग-अलग होता है। यानी ड्राइवर कैसे भी राष्ट्रपति की गतविधियों पर नजर नहीं रख सकता। वहीं, उसका सीधा संपर्क ट्रैकिंग सेंटर से होता है। गाड़ी के एक-एक पल की जानकारी सिक्योरिटी को रहती है।</p>

ધ બીસ્ટને ટ્રકના ચેસિસ પર ડિઝાઈન કરવામાં આવી છે. કારનું તળિયુ મજબૂત રાખવા ચેસિસના નીચે પણ પાંચ ઈંચ મોટી સ્ટીલની પ્લેટ લગાવામાં આવી છે. જો લેન્ડમાઈન અથવા વિસ્ફોટ પણ થાય, તો કારને નુકાસન નથી થતું. કારમાં ટીયર ગેસ, ગેનેડ એટેકથી લઈને નાઈટ વિજન સુધીની સુવિધા છે.

ધ બીસ્ટની બારીઓ એટલે ગ્લાસ પોલી કાર્બોનટની પાંચ લેયર્સથી બનેલી છે. આ તેને બુલેટપ્રુફ બનાવે છે. ડ્રાઈવર અને રાષ્ટ્રપતિના કેબિન અલગ-અલગ હોય છે. એટલે ડ્રાઈવર કોઈ પણ રીતે રાષ્ટ્રપતિની ગતિવિધઓ પર નજર નથી રાખી શકતા. તેમજ, તેના સીધો સંપર્ક ટ્રેકિંગ સેન્ટરથી હોય છે. ગાડીની એક-એક પળની જાણકારી સિક્યોરિટીની રહે છે.

આ કારનો પાટયલ કોઈ સામાન્ય ડ્રાઈવર નહી, પરંતુ એક પ્રશિક્ષિતમાં કમાન્ડો હોય છે. આ દરેક પરિસ્થિતિાં કાર ચલાવવામાં સક્ષમ હોય છે. કાર 180 ડિગ્રી પર પણ વળી શકે છે. વ્હાઈટ હાઉસ પાસે કારની 12 કોપી હોય છે. ઇમર્જન્સી સ્થિતિમાં કારમાં ઓક્સીજન સપ્લાઈનું સગવડ પણ હોય છે અને રાષ્ટ્રપતિના બ્લડ ગ્રુથી મેલ ખાતુ બ્લડ બેંક પણ. કારમાં ફાયર ફાયટિંગ સિસ્ટમાં અને સ્મોક સ્ક્રીન ડિસ્પેન્સર છે.

ધ બીસ્ટના ટાયર કયારેક પણ પંચર નથી થતાં. જો તે ફાટી પણ જાય, તો ગાડીની સ્પીડ પર કોઈ અસર નથી થતી. કારની લંબાઈ 18 ફૂટ અને ઊંચાઈ 5. 10 ઈંચ, જ્યારે વજન 6400 કિલોગ્રામ છે. ધ બીસ્ટમાં 7 લોકો બેસી શકે છે. આ 3.7 લીટરમાં 8 કિલોમીટરનું માઈલેદ આપે છે. તેની સ્પીડ 100 કિમી પ્રતિ કલાક છે. આ જીરોથી 60 કિમીની ઝડપ પકડવામાં 15 સેકન્ડનો સમય લાગે છે.


Posted

in

by

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *