500 વર્ષ જૂનું આ વડના વૃક્ષ પાસે જવાથી ધ્રુજે છે લોકો, મોતના આ વૃક્ષનું ભયંકર સત્ય જાણીને ચોકી જશો

આજે તમને એક એવા વડના વૃક્ષ વિશે જણાવી રહ્યાં છે જેના પર મોતનો પડછાયો ભટકી રહ્યો છે. કોઈપણ માણસ આ વડના વૃક્ષને હરવાલે છે તો તે મોતના મુખમાં સમાય જાય છે. હિન્દુ ધર્મમાં દેવી-દેવતાનીઓની પૂજા ઉપરાંત કેટલાક વૃક્ષ-છોડ, જેવા કે તુલસી, પીપળો અને વડના વૃક્ષને પણ પૂજવામાં આવે છે. દરેક ઘરમાં વહેલી પરોઢે તુલીસના છોડને જળ ચઢાવી પૂજા કરવામાં આવે છે, તો દર શનિવારના દિવસ પીપાળના વૃક્ષના નીચે તેલનો દીવો પ્રગટાવવામાં આવે છે, આ ઉપરાંત વડ વૃક્ષની વર્ષમાં એક-બે વાર મોટી પૂજા કરવામાં આવે છે. જેમાં મહિલાઓ વૃડના વૃક્ષની ચારો તરફ દોરો બાંધીને પોતાની પતિના લાંબી ઉંમર માટે વ્રત પણ રાખે, પરંતુ કયારેય તમે વૃડનું વક્ષ મોતના વૃક્ષના નામથી સાંભળ્યું છે?

લોહીની તરસ વાળુ આ વૃડનું વૃક્ષ પંજાબના સાહિબ જિલ્લામાં છે. જણાવવામાં આવે છે કે આ વડના ઝાડ પાસે જવાથી જ લોકો ધ્રુજે છે, કારણ કે જે પણ આ વૃક્ષના નજીક જાય છે તે વધું દિવસ સુધી જીવતા નથી રહેતા, ત્યાસુધી કે જે ખેતરમાં આ વડના વૃક્ષના મૂળ ફેલાયલા છે, ત્યાં ખેડૂત ખેતી કરવાનું છોડી દે છે. 500 વર્ષ જૂનુ આ વૃડના વૃક્ષની માન્યતા છે કે, જો કોઈપણ વ્યક્તિ તેની મોટા થયેલા મૂળને કાપવાની કોશિશ પણ કરે છે તો તેના પરિવારમાં કોઈને કોઈ વ્યક્તિનું મૃત્યું થાય છે.

આ ભયંકર વડના વૃક્ષની આ માન્યતા પાછળનું કારણ એ માનવામાં આવે છે કે, ઘણાં વર્ષો પહેલા આ સ્થળ પર એક સંત આવ્યાં હતાં. તેમણે એક ખેડૂતને સંતાન ન હોવાની વાત સાંભળી હતી, જે બાદ તે સંતે ખેડૂતને એક ભસ્મ પત્નીને ખવડાવા માટે આપી, પરંતુ ખેડૂતની પત્નીએ તે ભસ્મને ખાવાની ના પાડી દીધી. ત્યાર બાદ ખેડૂત પાછા આવીને સંતને ભસ્મ પરત આપી, પરંતુ સંતે પરત લેવાથી મનાય કરી દીધી, તો ખેડૂતે તે ભસ્મ એ જ જમીન પર રાખી દીધી. થોડા સમય બાદ તે સ્થળ પર એક વડનું વૃક્ષ ઉગી આવ્યું જે આજ દિવસ સુધી લોકો માટે મોતનો પડછાયા બનેલો છે.


Posted

in

by

Comments

 1. hey there and thank you for your info – I’ve definitely picked up something new
  from right here. I did however expertise some technical points using this website, since I experienced to reload the website lots of times previous
  to I could get it to load properly. I had been wondering if your web hosting is OK?
  Not that I’m complaining, but sluggish loading
  instances times will sometimes affect your placement in google and could damage your
  high quality score if ads and marketing with Adwords.
  Anyway I am adding this RSS to my e-mail and could look out for much more of your respective exciting content.
  Make sure you update this again very soon.

 2. Thanks for your personal marvelous posting! I definitely enjoyed reading it, you might be a great author.
  I will make certain to bookmark your blog and definitely will come
  back someday. I want to encourage you to continue
  your great writing, have a nice evening!

 3. Fantastic site you have here but I was curious
  if you knew of any message boards that cover the same topics talked about in this article?
  I’d really like to be a part of community where
  I can get comments from other experienced individuals that share the same interest.
  If you have any recommendations, please let me know.
  Bless you!

 4. Helpful information. Lucky me I discovered your site by accident, and I
  am shocked why this accident did not took place earlier!
  I bookmarked it.

 5. Hey there! Do you know if they make any plugins to safeguard against hackers?
  I’m kinda paranoid about losing everything I’ve worked hard on. Any tips?

 6. Pretty section of content. I just stumbled upon your web site and in accession capital
  to assert that I get actually enjoyed account your blog
  posts. Any way I will be subscribing to your augment and even I
  achievement you access consistently quickly.

 7. Aw, this was an extremely nice post. Taking the time
  and actual effort to create a really good article… but what can I
  say… I procrastinate a lot and don’t seem to get anything done.

 8. I’m not that much of a online reader to be honest
  but your blogs really nice, keep it up! I’ll go ahead and
  bookmark your site to come back later on. All the best

 9. My spouse and I stumbled over here coming from a different web address and thought I might as well check things out.
  I like what I see so now i’m following you. Look forward to going over your
  web page for a second time.

 10. Just wish to say your article is as astonishing. The clearness for your put up is just cool and that i could assume you are knowledgeable
  in this subject. Well with your permission let me to grab your RSS feed to keep up to date with forthcoming post.
  Thanks a million and please keep up the rewarding work.

 11. This excellent website definitely has all the info I needed about this subject and didn’t know
  who to ask.

 12. Hi there! This is my first visit to your blog! We are a group of volunteers
  and starting a new initiative in a community in the same niche.
  Your blog provided us valuable information to
  work on. You have done a outstanding job!

 13. Hello there! I know this is kinda off topic however I’d figured I’d ask.
  Would you be interested in exchanging links or maybe guest writing a blog post or vice-versa?
  My blog covers a lot of the same topics as yours and I think we could greatly benefit from each other.
  If you are interested feel free to shoot me an e-mail.
  I look forward to hearing from you! Fantastic blog by the way!

 14. you’re in reality a just right webmaster. The website loading pace is incredible.
  It seems that you are doing any unique trick. Furthermore, The
  contents are masterwork. you’ve done a wonderful activity in this topic!

 15. Peculiar article, exactly what I was looking for.

 16. Pretty! This has been an incredibly wonderful article.
  Thank you for supplying this information.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *