25 જાન્યુઆરી 2021 રાશિફળ: સોમવારે ભોળાનાથ આ રાશિના જાતકો પર વરસાવશે અપરમપાર કૃપા, જાણો કેવો રહેશે તમારો દિવસ

સોમ એટલે ચંદ્ર જ્યોતિષમાં ચંદ્રને મંત્રી માનવામાં આવે છે. તેમજ કુંડળીમાં પણ ચંદ્ર મનના કારક માનવામાં આવે છે. તેમનો રંગ સફેદ અને રત્ન મોતી છે. આ દિવસના કારક દેવ સ્વયં મહાદેવ છે. આજે બારશ તિથિ 12:24 PM,જાન્યુઆરી 26 સુધી તેમના બાદ તેરશ રહેશે. જાણો આજે 25 જાન્યુઆરી રાશિનુસાર કેવો રહેશે તમારો દિવસ…

મેષ રાશિ
અંગત જીવનમાં ભય, પીડા, ચિંતા અને તણાવ અનુભવશો. વ્યવસાયમાં લાભ થશે. બેરોજગારી દૂર થઈ શકે છે. રોકાણ- નોકરી લાભ આપશે.

વૃષભ રાશિ
બૌદ્ધિક કાર્ય સફળ રહેશે. સ્વાદિષ્ટ ભોજનનો આનંદ મળશે. કાર્યસિદ્ધિ થશે. રોકાણ લાભ આપશે. બહેનોથી વિવાદ થશે.

મિથુન રાશિ
તમારા ક્રોધિ વ્યવહારના કારણે કાર્ય બગડી શકે છે. દુ:ખદ સમાચાર મળી શકે છે. જોખમ-જામીનના કાર્ય ટાળો. નુકસાન થશે. સાવચેત કરો.

કર્ક રાશિ
કાર્ય પૂર્ણ થવાથી મન ખુશ રહેશે. પ્રેમ-પ્રસંગમાં અનુકૂળતા રહેશે.બૌદ્ધિ કાર્ય સફળ રહેશે. વાણીમાં સંયમ રાખો.

સિંહ રાશિ
સંતાનની તફરથી શુભ સમાચાર મળશે. કાર્ય સિદ્ધિથી આત્મસન્માન વધશે. વ્યવસાયિક દુશ્મન પરાજય થશે. વાણી પર નિયંત્રણ રાખો. જોખમ ન લો.

કન્યા રાશિ
તમારા સંતાનના પરિણમ માટે કરવમાં આવેલી યાત્રા સફળ થશે. જીવનસાથીની ચિંતા રહેશે. રોજગાર મળી શકે છે. રોકાણ શુભ રહેશે. અધિકારોનો અયોગ્ય પ્રયોગ ન કરો.

તુલા રાશિ
કાર્યક્ષેત્રમાં ભાગદોડ રહેશે. વિચાર્યા વગર કરેલું રોકાણથી ધનહાનિ થઈ શકે છે. પરિવારજનો સાથે પ્રવાસ થઈ શકે છે. ખર્ચ વધશે. બીજા લોકોથી અપેક્ષા ન કરો. સમજી-વિચારીને કાર્ય કરો.

વૃશ્ચિક રાશિ
બિઝનેસમાં નવા કરાર આર્થિક સ્થિતિને મજબૂત કરશે. અટકેલા કામમાં ગતિ આવશે. પ્રવાસ મનોનુકૂળ રહેશે. સંતાનની ચિંતા રહેશે. મહેનત તમને વિજેતા બનાવશે.

ધન રાશિ
સમય પહેલા અને ભાગ્યથી વધું કોઈને નથી મળતું તમારા ક્રમની રાહ જુઓ. ધીરજનું ફળ મીઠું હોય છે. કાર્યપદ્ધિતમાં સુધાર થશે. નવી યોજના લાભ આપશે. પ્રતિષ્ઠા વૃદ્ધિ થશે. અસ્વસ્થ રહી શકો છો. વિવાદ ન કરો. ધીરજથી કામ લો.

મકર રાશિ
તમારી પ્રગતિમાં દુશ્મન પીડા આપશે. તંત્ર-મંત્રમાં રૂચિ વધશે. ચિંતા તેમજ તણાવ રહેશે. કાર્યોમાં ગતિ આવશે. આર્થિક લાભ થશે. સંભાળીને ચાલો.

કુંભ રાશિ
પિતાના વ્યવહારથી દુખી તેમજ નારાજ રહેશો. ઈજા-ચોરીથી નુકસાન થઈ શકે છે. લાભનો અવસર હાથથી નિકળી જશે. ધ્યાન લગાવીને કામ કરો.

મીન રાશિ
પ્રવાસ લાભકારી રહેશે. ગૃહસ્થ સુખ મળશે. રાજકીય મદદ મળશે. ચોરીથી નુકાસન થઈ શકે છે. જોખમ ન લો.


Posted

in

by

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *