ભગવાન શિવના આ ઉપાય અવશ્ય કરે છે તમારી તમામ મનોકામના પૂર્ણ, જાણો કયા છે તે ઉપાયો

ભગવાન શિવનો પ્રિય વાર એટલે સોમવાર.આ દિવસે લોકો ભગવાન શવિની આરાધના ભક્તિભાવથી કરે છે. જો તમારા લગ્ન નથી થઈ રહ્યાં અને તમે કોઈ જીવનસાથી સાથેના સપના જુઓ છો તો ભગવાન શિવ તમારી ઈચ્છાઓ પૂર્ણ કરી શકે છે. ભગવાન શિવ અને પાર્વતીને દુનિયાના સૌથી સુખી દંપતીમાં માનવામાં આવે છે. તેમની આરાધનાથી ન માત્ર કુંવારી છોકરીને વર મળે પણ છોકરાઓને પણ જીવનસાથીના રૂપમાં પોતાની મનગમતી જીવનસાથી મળી શકે છે. જાણીએ આવા જ કેટલાક ઉપાયો વિશે…

ગોસ્વામી તુલસીદાસ જી દ્વારા રચિત રામચરિતમાનસમાં શિવ-પાર્વતી વિવાહના પ્રસંગને દરરોજ વાંચવાથી મનગમતા જીવનસાથી સાથે જ વિવાહ થાય છે. આ ઉપાયમાં તમારે ન તો પૂજા કરવાની છે, ન તો પાઠ કરવાના છે અને ન જ કોઈ બીજા ટોટકા કરવાના. બસ સાચી શ્રદ્ધા અને ભક્તિ સાથે શિવ-પાર્વતીના વિવાહ પ્રસંગ નિયમિત રૂપથી વાંચીને ભગવાનથી પ્રાર્થના કરો કે હે પ્રભુ મને પણ તમારા જેવા જ જીવનસાથી મળે તો ઉંમરભર સાથ આપે.

શિવનો રૂદ્રાભિષેક
જો સંભવ હોય તો કોઈ નજીક શિવમંદિરમાં જઈને રૂદ્રાભિષેક કરાઓ. આ રૂદ્રાભિષેક 5 ફળોના જ્યૂસથી કરવામાં આવે છે. આ ઉપાયથી લગ્ન તો થાય જ છે સાથે જ વ્યક્તિ પર આવી રહેલું આકસ્મિક સંકટ પણ ટળી જાય છે.


Posted

in

by

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *