મહાદેવના આ અલૌકિલ મંદિરમાં દૂર થાય છે અનેક ગંભીર બીમારીઓ ! અડધી રાત્રે આવે છે હાજરોની સંખ્યામાં સાપ

આમ તો દેશમાં ભગાવન શિવના ઘણાં મંદિરો આવેલા છે. તેમાંથી ઘણાં મંદિર ચમત્કારિક માનવામાં આવે છે, જેમના રહસ્યને અત્યારસુધી વિજ્ઞાન પણ નથી શોધી શક્યું, તેમજ આ મંદિરાના ચમત્કારોથી જોડાયેલી ઘટનાઓને પણ તમે ઘણી જગ્યાએ પર વાંચી હશે. એવામાં આજે અમે તમને દેશમાં હાજર એક આવા જ શિવ મંદિર વિશે જણાવી રહ્યાં છે, જેમના સંબંધમાં કહેવામાં આવે છે કે અહી હાજર શિવલિંગના સ્પર્શ માત્રથી ઘણાં અસાધ્ય રોગ દૂર થાય છે.

વાસ્તવમાં ઉત્તર પ્રદેશના ઉન્નાવ જિલ્લાના બાંગરમઉના નજીક સ્થિત બોધેશ્વર મહાદેવના મંદિરોને લઈને લોકોમાં અનેરી આસ્થા છે. આ મંદિરને લઈને કહેવામાં આવે છે કે મંદિર સ્થિત શિવલિંગના સ્પર્શ માત્રથી જ લાંબા સમયથી પીડિત ગંભીર રોગ દૂર થાય છે. એટલું જ નહી, આ મંદિરમાં દર્શન માટે દેશભરથી શ્રદ્ધાળુ આવે છે અને દર્શન સાથે જ પોતાના રોગથી મુક્તિ મળવે છે.

આ મંદિરને લઈને એક કથા પ્રચલિ છે, જેમના અનુસાર, કહેવામાં આવે છે, એકવાર નેવલ રાજાને ભગવાન શિવે સપનામાં આવીને પંચમુખી શિવલિંગ, નંદી અને નવગ્રહ સ્થાપિત કરવાનો આદેશ આપ્યો. ભગવાન શંકરથી આદેશ પ્રાપ્ત કર્યા બાદ રાજાએ આ કાર્યનો પ્રારંભ કર્યો અને જ્યારે પંચમુખી શિવલિંગ, નંદી અને નવગ્રહનું નિર્માણ થઈ ગયું, ત્યારે રથ પર તેમને લઈને નગરમાં પ્રવેશ કરવામાં આવ્યો.

ત્યારે અચાનક રથનું પૈડું જમીનમાં ઘુંસી ગયુ અને લાખ પ્રયત્નો છતાં રથનું પૈડાને જમીનમાંથી ન નિકાળી શકાયું. અંતમાં રાજાએ તે જ સ્થાન પર શિવલિંગ, નંદી અને નવગ્રહની સ્થાપના કરીને ભવ્ય મંદિરનું નિર્માણ કરાવ્યું. તેમજ ભગવાન શિવ દ્વારા બોધ કરાવવા જવા પર આ મંદિરને બોધેશ્વક કહેવામાં આવે છે.

આ મંદિર છે અલૌકિક
આ મંદિરની કામગીરી અત્યંત સુંદર છે અને 15મી સદીની કલાકૃતિ કહેવામાં આવે છે. મંદિરમાં સ્થાપિત પંખમુખી શિવલિંગના પથ્થર વિષયમાં કહેવામાં આવે છે કે આ પથ્થર દુર્લભ છે અને 400 વર્ષ પહેલા વિલુપ્ત થઈ ચૂક્યો છે. હવે ધરતી પર આ પથ્થ નથી મળતો. તેમજ નંદી અને નવગ્રહમાં જે પથ્થર લગાવ્યો છે. તેમના પર પાષાણ કાળની પચ્ચીકારી કરવામાં આવી છે, જે પરસ્પર અદ્દભૂત છે.

અડધી રાત્રે હજારોની સંખ્યામાં સાપ
અહી રહેતા સ્થાનિક લોકોનું કહેવું છે કે અડધી રાત્રે હજારોની સંખ્યામાં આ મંદિરમાં સાપ આવે છે અને શિવલિંગના સ્પર્શ બાદ પરત જંગલોની તરફ જતા રહે છે. જોકે, લોકોએ એ વાતને પણ જણાવે છે કે અત્યારસુધી આ સાંપો દ્વારા સ્થાનિક લોકોને નુકસાન નથી પહોચાડ્યું. આ સાપ ચૂપચાપ આવે છે અને શિવલિંગના સ્પર્શ બાદ પરત સ્વયંના ધામ ચાલ્યાં જાય છે.

દૂર થાય છે અસાધ્ય રોગ
આ મંદિરના વિશે એ પણ કહેવામાં આવે છે કે લોકો અહી આવીને મંદિરના શિવલિંગને સ્પર્શ કરે છે અને તેમના લાંબા સમયથી ચાલી રહેલા અસાધ્ય રોગ પણ મટી જાય છે.

Comments

 1. Hello, I enjoy reading through your post.
  I wanted to write a little comment to support you.

 2. After looking at a number of the blog posts on your blog,
  I truly like your way of blogging. I saved it to my bookmark website list and will be checking back in the near future.

  Please check out my web site too and tell me your opinion.

 3. I was curious if you ever considered changing the structure of
  your site? Its very well written; I love what youve got to say.
  But maybe you could a little more in the way of content
  so people could connect with it better. Youve got an awful lot of text for only having 1 or 2 pictures.

  Maybe you could space it out better?

 4. If you desire to grow your familiarity only keep visiting this web page and be updated with the newest news posted here.

 5. I am regular reader, how are you everybody? This article posted at this web page is really pleasant.

 6. I really like what you guys are usually up too. This kind of clever work and exposure!
  Keep up the amazing works guys I’ve added you guys to our blogroll.

 7. My partner and I stumbled over here by a different page and
  thought I might as well check things out. I like what I see so now
  i’m following you. Look forward to going over your web page repeatedly.

 8. Hi! I know this is kinda off topic however , I’d figured I’d ask.
  Would you be interested in exchanging links or maybe guest writing a blog article or vice-versa?
  My blog discusses a lot of the same topics as yours and I feel we could greatly benefit from
  each other. If you happen to be interested feel free to
  send me an e-mail. I look forward to hearing from you!
  Awesome blog by the way!

 9. Magnificent beat ! I wish to apprentice while you amend your site, how could i subscribe for a blog web site?
  The account helped me a acceptable deal. I had been a little bit acquainted of this your broadcast offered bright clear idea

 10. Do you have a spam problem on this website; I also am a blogger, and I was wondering
  your situation; we have created some nice methods and we are looking to
  exchange strategies with others, why not shoot me an email if interested.

 11. I seriously love your website.. Excellent colors & theme.
  Did you develop this web site yourself? Please reply back as I’m hoping to create my very
  own blog and want to find out where you got this from or just what the theme is named.
  Cheers!

 12. It’s in reality a great and useful piece of information.
  I’m satisfied that you simply shared this useful information with us.
  Please keep us informed like this. Thanks for sharing.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *