શું તમે પણ ખીલથી પરેશોન છો? તો આ રહ્યાં ખીલને દૂર કરવાના રામબાણ ઈલાજ

યુવાનીમાં પગ મુગતાં જ દરેક યુવક-યુવતીને સૌથી વધુ પરેશાન કરનારું અને ચિંતાજનક લાગતુ હોય તો એ છે મોઢા પર થતા ખીલ. આ ખીલ ગમે ત્યારે ફૂટી નીકળે છે. સાથે જ ખરાબ ખાણીપીણીને કારણે કેટલાક લોકોને ચહેરા પર ખીલ થવાની સમસ્યા રહે છે. ખીલના કારણે ચહેરાની સુંદરતા ગાયબ થાવ લાગે છે. આ સુંદરતા પરત લાવવા માટે યુવતીઓ અવનવી બ્યુટી પ્રોડક્ટ ખરીદે છે. જેનાથી ખીલ દૂર થઇ જાય છે પરંતુ ચહેરા પરના નિશાન રહી જાય છે. આ સમસ્યાથી દરેક લોકો પરેશાન છે. તો આજે અમે તમારા માટે ખીલ દૂર કરવા માટે કેટલાક ઉપાય લઇને આવ્યા છીએ જેનાથી તમે ખીલ અને ડાઘથી છૂટકારો મેળવી શકો છો. સાથે તમારી ત્વચામાં ચમક આવી જશે.

હોર્માનલ ફેરફાર પ્રદૂષણ, તડકો, ઋતુ બદલવી અથવા યોગ્ય આહાર ન લેવાના કારણ ખીલની સમસ્યા થાય છે. આ સમસ્યા ત્યારે બદલી જાય છે જ્યારે આપણે દિવસભર કેટલીક ટેવોને અપનાવીએ છીએ.

ખીલ થવાન કારણ
વધું મિષ્ટાન ખાવ– આહારમાં વધારે મીઠી વસ્તુ સામેલ કરવાથી ખાલની સમસ્યા થઈ શકે છે.

મસાલેદાર ખાવાનું-વધું મરચું-મસાલેદાપ ખાવાથી સ્કિનમાં ઈરિટેશન થવા લાગે છે, જેથી ખીલની સમસ્યા થાય છે.

કેમિકલ વાળી પ્રોડક્ટસ-નિયમિત કેમિકલ વાળી પ્રોડક્ટસનો ઉપયોગ કરવાથી સ્કિન પર એલર્જી અથવા ઈન્ફેક્શન થવા લાગે છે. એવામાં ખીલ થઈ શકે છે.

આનુવંશિકતા – કેટલીકવાર પરિવારોમાં આનુવંશિક રીતે વધું ખીલ થાય છે.

ખોરાક– તેલનું ભોજન, જંક ફૂડ અને મિષ્ટાન ખીલના કારણ તો છે, સાથે તે સ્વાસ્થ્યને પણ પ્રભાવિત કરે છે અને શરીને સંક્રમણ અને બીમારીઓ તરફ લઈ જાય છે.

તણાવ-તણાવ શરીરમાં હાર્મોનલ અસંતુલનનું કારણ બની શકે છે, પરંતુ આ ખીલને સીધું કારણ નથી બનતું. તણાવ અથવા ચિંતાનું દૂર કરી રહેલી કેટલીક દવાઓ ખીલની સમસ્યાથી છૂટકારો અપાવે છે.

ગંદગી– જોકે ગંદગી તેમજ સ્વચ્છતાની કમી ખીલ માટે જવાબદાર હોય છે, ત્યારે સોજા ત્યારે આવે છે જ્યારે મૃત ત્વચા કોષોને ગંદગી અને બેક્ટરીયાથી મળે છે.

દવાઓ– અમુક દવાઓનું સેવન એક ખીલને ઉત્પન્ન કરે છે.

ખીલ દૂર કરવા માટે ઉપાય
લીંબુનો રસ
ઘણાં અધ્યયોથી જાણકારી મળી છે કે લીંબુનો રસ કેટલાક બેક્ટેરિયાના વિકારને ઘટાડે છે. લીંબુો રસમાં એન્ટી બેક્ટેરિયા છે આ માટે ખીલ માટે એક ઘરેલુ નુખસો છે. તમે લીંબુ રસ અને ગુલાબ જળ સરખી માત્રા લઈ તે મિશ્રણને ખીલ વાળા ભાગમાં લગાવો. આ ઉપાયને ત્રણથી ચાર અઠવાડિયા સુધી લગાવી શકો છો. જોકે આ નુસખા તમારી ત્વચાને કોઈ આડઅસ તો નથી કરતો તે પહેલા થોડું જાણી લેવું જોઈએ.

કાકડી-કાકડી ખીલ પર લગાવવાથી બળતરને શાંત કરવામાં મદદ કરે છે અને સોજા ઘટાડે છે.

કુવાર (એલોવેરા)-એલોવેરાને ખીલ પર લગાવવાથી ખીલ દૂર થાય છે.


Posted

in

by

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *