આ છે પાતાળ લોક, 2013માં પહેલીવાર અમુક ભાગ આવ્યો હતો ખોલવામાં

પ્રકૃતિના રહસ્યોને સમજવું ખૂબ જ મુશ્કેલ છે. વિશ્વભરમાં એવા ઘણાં સ્થળો છે, જે વૈજ્ઞાનિકોને હેરાન કર્યુ છે. તેમને લઈને સતત સંશોધન ચાલી રહ્યું છે, પરંતુ અત્યારે તેમાં છુપાયેલા રહસ્યોથી સંપૂર્ણ રીતે પડદો નથી હટી શક્યો. ધરતીના અંદર એવી ઘણી ગુફાઓ છે, જે સમગ્ર દુનિયાને આશ્ચર્યમાં મુકી દીધી છે. આવી જ સોન ડોંગ નામની ગુફાઓનું રહસ્ય અત્યાસુધી વૈજ્ઞાનિકોની સમજ બહાર છે.

સોન ડોંગની ગુફાઓ દેશના મધ્યમાં સ્થિત છે. તેના અંદર ઘણાં ઊંચા પર્વતો અથવા પથ્થરો છે, જે 40 ફૂટ ઊંચી ઈમારતો સમાન છે.

सोन डोंग गुफा घने जंगल के बीच स्थित है। यह गुफा 2013 में दुनिया के लिए खोली गई थी। इसमें भूमिगत भूलभुलैया हैं। माना जा रहा है कि ये गुफा लाखों साल पहले अस्तित्व में आई थी।

સોન ડોંગ ગુફા ઘનઘોર જંગલ વચ્ચે આવેલી છે. આ ગુફા 2013માં દુનિયા માટે ખોલવામાં આવી હતી. તેમાં ભૂગર્ભ ભુલભુલામણી છે. એવું માનવામાં આવે છે કે આ ગુફા લાખો વર્ષે પહેલા અસ્તિત્વમાં આવી હતીં.

सोन डोंग गुफा की लंबाई 9 किमी है। इसमें छोटी-बड़ी मिलाकर करीब 150 गुफाएं मौजूद हैं। गुफा में जंगल और नदियां हैं। यानी एक पूरी दुनिया इन गुफाओं में समाई हुई है।

સોન ડોંગ ગુફાની લંબાઈ 9 કિમી છે. તેમાં નાની-મોટી મળીને અંદાજે 150 ગુફાઓ હાજર છે. ગુફામાં જંગલ અને નદીઓ છે. એટલે એક આખી દુનિયા આ ગુફામાં સમાયેલી છે.

इस गुफा में पर्यटकों को ले जाने वाले गाइड हो मिन्हा बताते हैं कि गुफा का ईको सिस्टम और मौसमी पैटर्न बाहरी दुनिया से एकदम अलग है। इस गुफा का कुछ हिस्सा 2013 में पर्यटकों के खोला गया था।

આ ગુફામાં પર્યટકોને લઈ જવાવાળા માર્ગદર્શક હો મિન્હા જણાવે છે કે ગુફાને ઈકો સિસ્ટમ અને મોસમી પેટર્ન બહારની દુનિયાથી સંપૂર્ણપણે અલગ છે. આ ગુફાના કેટલાક ભાગ 2013માં પર્યટકોના માટે ખોલવામાં આવ્યાં હતાં.

इस गुफा में उड़ने वालीं लोमड़ियां निवास करती हैं। मध्य क्वांग बिन्ह प्रांत में स्थित सोन डोंग गुफा को 1991 में स्थानीय वनवासी हो खान ने खोजी थी। वे एक चूना पत्थर की चट्टान को हटा रहे थे। तभी उन्हें नीचे से नदी की आवाज सुनाई पड़ी थी

આ ગુફામાં શિયાળ નિવાસ કરે છે. મધ્ય ક્વાંગ બિન્હ પ્રાંતમાં સ્થિત સોન ડોંગ ગુફાને 1991માં સ્થાનિક જગલવાસી હો ખાન દ્વારા શોધવામાં આવી હતી. તે એક ચૂનાના પત્થરને દૂર કરી રહ્યા હતા, ત્યારે તેને નીચેથી નદીનો અવાજ સંભળાયો હતો.

2009 में ब्रिटेन से कुछ शोधार्थी गुफा के रहस्यों का पता लगाने आए थे। इस गुफा में ऑक्सालिक ट्रैवल कंपनी पर्यटकों को लेकर जाती है।

(फोटो साभार- AFP)

2009માં બ્રિટનથી અમુક સંશોધનકારી ગુફાના રહસ્યોને જાણવા આવ્યાં હતાં. આ ગુફામાં ઓક્સાલિક ટ્રાવેલ કંપની પર્ટકોને લઈને જાય છે.

Posted

in

by

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *