27 જાન્યુઆરી 2021 રાશિફળ : આ રાશિના જાતકોના વિઘ્નો ગણેશજી કરશે નાશ, આ રાશિના લોકોની ચમકવા લાગશે કિસ્મત, જાણો કેવો રહેશે તમારો દિવસ

જ્યોતિષમાં બુધને નવગ્રહોમાં રાજકુમારનો દરજ્જો મળ્યો છે. તેમજ કુંડળીમાં પણ બુધ બુદ્ધિના કારક માનવામાં આવે છે. તેમનો રંગ લીલો તેમજ રત્ન પન્ના છે. આ દિવસના કારક દેવ પ્રથમ પૂજ્ય શ્રી ગણેશજી છે. આજે ચતુર્દશી તિથિ 01: 11 AM,જાન્યુઆરી 28 સુધી તેમની બાદ પૂર્ણિમા રહેશે. જાણો આજે 27 જાન્યુઆરી રાશિનુસાર કેવો રહેશે તમારો દિવસ…

મેષ રાશિ
તમારી જીવનશૈલીને બદલો. વેપાર-વ્યવસાયમાં લાભ થશે. કોઈ કળા જગતની પ્રસિદ્ધ વ્યક્તિથી મુલાકાત થશે. મકાન,વાહનનું ખરીદ- વેચાણમાં મૂડી રોકાણ કરશો.

વૃષભ રાશિ
પરિવારનો સાથ મળવાથી કામ પૂર્ણ થશે. સંતાનની પ્રગતિથી મન ખુશ રહેશે. ખોટું બોલતા લોકોથી સાવચેત રહો. ઘર પરિવારમાં ભૌતિક સુખ-સાધનો મળશે. કાર્યક્ષમતમાં વૃદ્ધિ સંભવ છે.

મિથુન રાશિ
આજનો દિવસ શુભ છે. ધંધામાં નવી યોજનાઓ લાભ મળશે. લેવડ-દેવડથી સાવધાન રહો. દાંપત્ય જીવન અનુકૂળ રહેશે. કાર્યક્ષેત્રમાં પ્રગતિનો અવસર પ્રાપ્ત થશે.

કર્ક રાશિ
અંગત જીવનમાં ચાલી રહેલા મતભેદથી અંતર વધી શકે છે. સમાજ, પરિવારમાં તમને મહત્વ મળશે. ધર્મ ગ્રંથોના અધ્યયનમાં રૂચિ વધશે. નકામા વિવાદોથી દૂર રહો.

સિંહ રાશિ
સામાજિક સમારોહમાં સામેલ થશો. આત્મ-વિશ્વાસમાં વૃદ્ધિ થશે. તમે બીજાના મામલામાં ન પડો ,નહીતર નુકસાન તમને જ થશે. ન વગર માંગે કોઈને અભિપ્રાય ન આપો. પિતા સાથે ગંભીર વિષય પર ચર્ચા થશે.

કન્યા રાશિ
તમારા વિવેકથી કામ કરો, તમે ઈચ્છો છતાં તમારૂ મન ક્ષમા કરવા માટે સમર્થ નથી રહેતું. કોર્ટથી જોડાયેલા મામલામાં બેદરકારી જરા ન કરો. વિદ્યાર્થીઓ માટે સમય સફળતા મેળવવાનો છે. વેપાર-વ્યાપારમાં ગતિ આવશે. આર્થિક સ્થિતિ મજબૂત થશે.

તુલા રાશિ
કાર્યસ્થળ પર કેટલાક લોકો તમારી આલોચના કરશે. સામાજિક કાર્યોમાં તમારો સહયોગ રહેશે. આજે સમયનો સદુપયોગ થશે. પરિવારમાં સુખ-શાંતિ બની રહેશે.

વૃશ્ચિક રાશિ
નવા વ્યવસાયમાં સફળ થશો. કાર્યસ્થળ પર વિવાદ સંભવ છે. પેટને લગતી રોગથી પીડિત રહેશો. બોલો કઈ બીજુ છે કરો કઈ ઉચિત થશે. પહેલા પોતે સમજો કે કરવું શું છે.

ધન રાશિ
આજે કોઈના પર પૈસાથી સંબંધિત વિશ્વાસ ન કરો, દગો ખાવાનો યોગ છે. સ્થાનિક સંપત્તિના નિર્ણય લેવામાં ઉતાવળ ન કરો. વેપાર-વ્યવસાયમાં અનુકૂળ અવસર મળશે પણ સમજદારીથી કામ કરો.

મકર રાશિ
તમારા કરિયર પર ધ્યાન આપો. તમારી વસ્તુઓને સાચવીને ન રાખવાથી નુકસાન થઈ શકે છે. વ્યાપારિક નવી યોજનાઓથી લાભ થશે. પરિવારમાં મનમેળ વધશે.

કુંભ રાશિ
નવો બિઝનેસ સ્થાપિત કરવા માટે લોનની વ્યવસ્થા કરવામાં જોડાયા રહેશો. કાર્યસ્થળ પર અધિકારી વર્ગમાં મહત્વ વધશે પરિવારમાં ચાલી રહેલા વિવાદના કારણ ઘરને ત્યાગવું પડી શકે છે.

મીન રાશિ
દિવસના મહત્વને સમજો અને તમારા ભવિષ્ય માટે નિર્ણય લો. ખર્ચ વધું રહેશે. તમારા કર્મચારીઓની રકઝકથી મુશ્કેલીનો સામનો કરવો પડશે. ક્રોધ પર સંયમ રાખો.


Posted

in

by

Comments

 1. I’m curious to find out what blog platform you’re using?
  I’m experiencing some minor security issues
  with my latest website and I would like to
  find something more secure. Do you have any suggestions?

 2. Wonderful web site. Plenty of helpful info here.
  I am sending it to several buddies ans also sharing in delicious.
  And obviously, thanks in your effort!

 3. If some one desires to be updated with most up-to-date technologies afterward he must be pay a quick visit this website and be up
  to date all the time.

 4. I want to to thank you for this great read!! I certainly loved every bit of
  it. I have got you book marked to check out new things you post…

 5. Thanks for any other informative blog. The place else could I get that type of info written in such an ideal
  way? I’ve a project that I’m simply now working on, and I’ve been at the glance out for such information.

 6. First of all I want to say superb blog! I had a
  quick question that I’d like to ask if you do not mind. I was interested to
  find out how you center yourself and clear your head before writing.

  I have had difficulty clearing my thoughts in getting my thoughts out.

  I do take pleasure in writing however it just seems like the first 10
  to 15 minutes are generally wasted simply just trying to figure out how to begin. Any recommendations or tips?
  Thank you!

 7. My family members every time say that I am killing my time here at web, however I know
  I am getting familiarity all the time by reading such pleasant
  posts.

 8. Hey I know this is off topic but I was wondering if you knew of any widgets I could add to my blog that automatically tweet my newest
  twitter updates. I’ve been looking for a plug-in like this for quite some
  time and was hoping maybe you would have some experience with something
  like this. Please let me know if you run into anything. I truly enjoy reading your blog and I look
  forward to your new updates.

 9. Hello, its fastidious post concerning media print, we all be aware of media is
  a impressive source of data.

 10. I was very pleased to find this great site. I want to
  to thank you for your time for this particularly wonderful read!!
  I definitely enjoyed every part of it and i also have
  you saved to fav to see new information on your website.

 11. I think that is among the such a lot important info
  for me. And i am glad reading your article.
  But want to observation on some basic things, The web site taste is ideal, the articles is really excellent : D.
  Just right process, cheers

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *