ખૂબ સુંદર છે ગુજરાતના આ ક્રિકેટરની પત્ની અને દીકરી, જૂઓ ફોટોમાં ભારતીય ટીમની નવી ”દિવાર”ની ક્યૂટ ફેમિલી

ભારતીય ક્રિકેટ ટીમમાં રાહુલ દ્રવિડ પછી ”ધ બોલ”ની ડીગ્રી મેળવનારા ચેતેશ્વર પુજારા 25 જાન્યુઆરી પોતાના 33મો જન્મ દિવસ મનાવ્યો હતો. આ જન્મદિવસ તેમના માટે ખૂબ ખાસ છે, કારણ કે હાલમાં જ તેમણે ઓસ્ટ્રેલિયા સામે ઐતિહાસિક જીતમાં પોતાની બેટિંગથી મહત્વની ભૂમિકા નીભાવી. તેમની શ્રેષ્ઠ રમતને જોતા જ તેમને ભારતીય ટીમમાં મિસ્ટર ”ભરોસાપાત્ર અને નવી દિવાલ”ના નામથી જાણવા લાગ્યાં. ટીમમાં વિશ્વસનીય સાથોસાથ પુજારા અંગત જીવનમાં પણ મિસ્ટર ભરોસાપાત્ર છે. તેમની એક ખૂબ જ પ્રેમાળ દિકરી છે અને તેમની પત્ની પૂજા પણ ખૂબ અત્યંત સુંદર છે. આવો આજે તેના પરિવાર વિશે જાણવાનો પ્રયત્ન કરીએ…

25 જુલા 1188એ ગુજરાતના રાજકોટમાં જન્મેલા ચેતેશ્વક પુજારા ભારયીત ટીમના એક મહત્વના ખિલાડી બનવા જઈ રહ્યાં છે. હાલમાં જ તેમના પ્રદર્શનએ તમામ લોકોના દિલમાં સ્થાન બનાવી લીધું છે.

25 जुलाई 1988 को गुजरात को राजकोट में जन्में चेतेश्वर पुजारा (Cheteshwar Pujara) भारतीय टीम के एक अहम खिलाड़ी बनते जा रहे हैं। हाल ही में उनकी परफॉर्मेंस ने सभी के दिल और दिमाग में जगह बना ली है।

ભારત-ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ઈજાનો સામનો કર્યા પછી પુજારાએ સિડની અને બ્રિસ્બનેમાં શાનદાર ઇનિંગ રમ્યા. સિડની ટેસ્ટમાં પુજારાએ 50 અને 77 રન બનાવ્યાં, જ્યારે બ્રિસ્બેનની અંતિમ ટેસ્ટ મેચમાં તેમણે બીજી ઈનિંગમાં 56 રન બનાવીને જીતમાં મહત્વનું યોગદાન નિભાવ્યું.

भारत-ऑस्ट्रेलिया दौरे के दौरान इंजरी का सामना करने के बाद भी पुजारा ने सिडनी और ब्रिस्बेन में शानदार पारी खेली। सिडनी टेस्ट में पुजारा ने 50 और 77 रन बनाएं, जबकि ब्रिस्बेन के फाइनल टेस्ट मैच में उन्होंने दूसरी पारी में 56 रन बनाकर जीत में अहम योगदान निभाया।

મેચ દરમિયાન જ્યારે પુજારા ઈજાગ્રસ્ત થયા તો તેમની 2 વર્ષની દિકરીએ અલગ રીતે સારવાર કરવાની વાત કહી. તેમની દિકરીએ કહ્યું કે ”પપ્પા જ્યારે ઘરે આવશે તો હું તેમને ત્યાં ત્યાં કિસ કરીશે, જ્યાં જ્યાં તેમને ઈજા થઈ છે. આથી તે સાજા થઈ જશે”.

बता दें कि चेतेश्वर पुजारा को टेस्ट मैच को दौरान कम से कम आधा दर्जन गेंद लगी थी। इसके बाद भी उन्होंने कम से कम पांच घंटे बल्लेबाजी की थी।

જણાવી દઈએ કે ચેતેશ્વર પુજારાને ટેસ્ટ મેચ દરમિયાન ઓછામાં ઓછી અડધો ડઝન બોલ લીધા હતાં. જે બાદ પણ તેમણે ઓછામાં ઓછી પાંચ કલાક બેટિંગ કરી હતી.

चेतेश्वर पुजारा के पिता अरविंद पुजारा और उनके चाचा बिपिन पुजारा भी सौराष्ट्र के लिए रणजी खेल चुके हैं। अपने पिता से ही उन्हें क्रिकेट की शुरुआती ट्रेनिंग मिली थी। 2010 में ही उन्होंने ऑस्ट्रेलिया के खिलाफ टेस्ट डेब्यू किया था।

ચેતેશ્વર પુજારાના પિતા અરવિંદ પુજારા અને તેમના કાકા બિપિન પુજારા પણ સૌરાષ્ટ માટે રણજી રમી ચૂક્યાં છે. તેમના પિતાથી જ તેમને ક્રિકેટની શરૂઆતી ટ્રેનિંગ મળી હતી. 2010માં જ તેમણે ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ પ્રથમવાર શરૂ કર્યો હતો.

पुजारा की पर्सनल लाइफ की बात की जाए तो उनकी शादी को 8 साल होने वाले है। उन्होंने 13 फरवरी 2013 को अपनी दोस्त पूजा पाबरी (Puja Pabari) से शादी की और शादी के बाद से ही उनका करियर ग्राफ तेजी से बढ़ा।

પુજારાનું અંગત જીવનની વાત કરીએ તો તેમના લગ્નને 8 વર્ષ થવા આવ્યાં છે. તેમણે 13 ફેબ્રુઆરી 2013ના રોજ તેમની મિત્ર પૂજા પાબરી સાથે લગ્ન કર્યા અને લગ્ન બાદથી જ તેમનો કરિયર ગ્રાફ ઝડપથી વધ્યો.

अपनी शादी के 2 दिन बाद 15 फरवरी को ही ये खिलाड़ी भारतीय टीम के साथ जुड़ गए और ऑस्ट्रेलिया के खिलाफ सीरीज में शामिल हुए। हालांकि पहले मैच वो नहीं खेल पाए थे।

તેમના લગ્નના 2 દિવસ બાદ 15 ફેબ્રુઆરીએ જ આ ખેલાડી ભારતીય ટીમ સાથે જોડાયા અને ઓસ્ટ્રેલિયા સામે સીરીજમાં સામેલ થયાં. જોકે, પહેલી મેચ તે નહતા રમી શક્યાં.

चेतेश्वर पुजारा ने अब तक 81 टेस्ट मैचों में 6111 रन बनाए हैं, जिसमें 18 सेंचुरी, तीन डबल सेंचुरी और 28 हाफसेंचुरी शामिल हैं। टेस्ट करियर में पुजारा ने 3 दोहरे शतक बनाए है।

ચેતેશ્વર પુજારાએ અત્યારસુધી 81 ટેસ્ટ મેચોમાં 6111 રન બનાવ્યાં છે, જેમાં 18 સદી, ત્રણ ડબલ સદી અને 28 અડધી સદી સામેલ છે. ટેસ્ટ કરિયરમાં પૂજારાએ 3 બેવડી સદી ફટકારી છે.

साल 2018 में उनके घर नन्हीं परी का जन्म हुआ, जिसका नाम उन्होंने अदिति (Aditi Pujara) रखा। सोशल मीडिया पर पुजारा अक्सर अपनी बेटी की तस्वीरें शेयर करते रहते हैं।

વર્ષ 20218માં તેમના ઘરે નન્હી પરીનો જન્મ થયો, જેમનું નામ તેમણે અદિતી રાખ્યુ. સોશિયલ મીડિયા પર પુજારા ઘણીવાર તેમની દિકરીની તસવીર શેર કરે છે.

ये है चेतेश्वर पुजारा की क्यूट फैमिली। मैच से फ्री होने के बाद वह हमेशा अपने परिवार के साथ समय बिताना पसंद करते हैं। ऑस्ट्रेलिया दौरे से लौटने के बाद भी वह अपने परिवार से साथ क्वालिटी टाइम स्पेंड कर रहे हैं।

આ છે ચેતેશ્વર પુજારાની ક્યૂટ ફેમેલિ. મેચમાંથી ફ્રી થયા બાદ તે હંમેશા પોતાના પરિવાર સાથે સમય વિતાવવાનું પસંદ કરે છે. ઓસ્ટેલિયા પ્રવાસથી પરત આવ્યાં બાદ પણ તે પોતાના પરિવાર સાથે સમય વિતાવી રહ્યાં છે.

Posted

in

by

Comments

1. I read this article completely about the resemblance of latest and preceding technologies, it’s remarkable article.

2. Hello are using WordPress for your blog platform? I’m new to the blog world but I’m trying to get
started and set up my own. Do you require any html coding
expertise to make your own blog? Any help would be greatly appreciated!

3. This is a topic that is near to my heart…
Many thanks! Exactly where are your contact details though?

4. Great post however I was wondering if you could write a litte more
on this subject? I’d be very grateful if you could elaborate a little bit more.

Kudos!

5. Hello, just wanted to say, I liked this blog post. It was inspiring.

Keep on posting!

6. I’ll immediately grasp your rss as I can’t in finding your e-mail subscription hyperlink or newsletter service.

Do you have any? Kindly permit me recognize so that I may just subscribe.
Thanks.

7. Do you have a spam issue on this website; I also am a blogger,
and I was wanting to know your situation; we have developed
some nice procedures and we are looking to exchange strategies with other folks, please shoot me an e-mail if interested.

8. WOW just what I was searching for. Came here by searching for gamefly

9. Amazing things here. I am very happy to see your article.
Thank you so much and I’m having a look forward to touch you.
Will you kindly drop me a e-mail?

10. When someone writes an paragraph he/she keeps
the image of a user in his/her brain that how a user can be aware of
it. Therefore that’s why this piece of writing is perfect.
Thanks!

11. Thank you for some other informative website. Where else could I am getting
that kind of information written in such an ideal method?
I have a mission that I’m just now working on, and I’ve been at the glance out for such info.

12. Hello there, I do think your web site might be having web browser compatibility problems.
Whenever I take a look at your blog in Safari, it looks fine but when opening in IE, it’s got some overlapping issues.
I merely wanted to provide you with a quick heads up!
Besides that, excellent blog!

13. It’s actually a great and useful piece of info. I am glad
that you shared this useful information with us. Please stay us
up to date like this. Thank you for sharing.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *