28 જાન્યુઆરી 2021 રાશિફળ: જગતના પાલનહાર ભગવાન વિષ્ણુ આ રાશિના લોકોનો કરશે બેડો પાર, જાણો કેવો રહેશે તમારો દિવસ

ગુરૂને દેવતાઓના ગુરૂ એટલે દેવગુરૂ માનવામાં આવે છે. આ જ કારણ આ દિવસને ગુરૂવાર પણ કહેવાય છે. જ્યોતિષમાં ગુરૂને વિદ્યાના કારક માનવામાં આવ્યાં છે. તેમનો રંગ-પીળા તેમજ રત્ન પુખરાજ છે. આ દિવસના કારક દેવ સ્વયં શ્રી હરી વિષ્ણુ છે. તેમજ વિદ્યાના કારક હોવાના કારણ આ દિવસ વિદ્યાના દેવી માતા સરસ્વતીની પૂજાનું પણ વિધાન છે. આજે તિથિ પૂનમ 12:45 AM,જાન્યુઆરી 28 સુધી અને પ્રતિપદા રહેશે. આવો જાણીએ આજે 28 જાન્યુઆરી રાશિનુસાર કેવો રહેશે તમારો દિવસ…

મેષ રાશિ
તમારૂ મન બેચેન રહેશે. ઉધાર પૈસા માંગનારને નજરઅંદાજ ન કરો. આજે તમારા પ્રિય લોકોને કોઈ ખાસ વાત ન કહો. કાર્યક્ષેત્રમાં લોકોનું નેતૃત્વ તમારી નિષ્ઠા આગળ વધારવામાં મદદગાર સાબિત થશે. આજે તમારી ભાગીદારીમાં કોઈ બાધા આવશે. વાતચીતથી પહેલા આત્મચિતંન કરો.

વૃષભ રાશિ
આજે તમે સ્વયંને ઉર્જાવાન અનુભવશો. એવામાં આજે જે કામ કરશો તે સમયસર પૂર્ણ થઈ જશે. આજે પ્રગતિની કેટલીક એવી બાબત સામે આવશે જેમાં જીવનસાથીની સલાહ તમારા માટે લાભદાયી રહેશે. નવી નોકરીની ઓફર મળશે. આજે તમારા જીવનમાં કોઈ અજાણ સાથી આવશે.

મિથુન રાશિ
આજે પરસ્પર મતભેદને ભૂલીને તમારા સંબંધને કાયમ રાખવાનો દિવસ છે. તમારા વિચારને સકારાત્મક રાખીને સાવધાનીપૂર્વક નિર્ણય લો. મિત્ર તેમજ પરિવારજનો સાથે મતભેદ થવાનો અને આરોગ્ય ખરાબ થઈ શકે છે. આજનો દિવસ મધ્યમ ફળદાયી છે. ઓફિની પરેશાની તમારા પ્રેમ સંબંધ પર હાવી ન થવા દો.

કર્ક રાશિ
તમે આજે ઉર્જાથી ભરપૂર હશો અને કઈક અસાધારણ કરશો. રોકાણ માટે સારો દિવસ છે, પરંતુ યોગ્ય સલાહ લઈને જ રોકાણ કરો. માતા-પિતાનું સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું જરૂરી છે. વરિષ્ઠ સહકર્મી અને સગા વ્હાલા મદદ માટે હાથ લંબાવશે.

સિંહ રાશિ
આજનો દિવસ શુભ રહેવાનો છે. પરિવારમાં માહોલ ખુશાલ રહેવાની સાથે માતા-પિતાનું આરોગ્ય સારૂ રહેશે. આ રાશિના લોકો જો કોઈ નવા વ્યવસાયની શરૂઆત કરી રહ્યાં છે તો આજનો દિવસ શુભ છે. બેરોજગારને કોઈ સારી કંપનીમાં નોકરી માટે કોલ આવશે. માતા લક્ષ્મીને સફેદ ફૂલ ચડાવો, આર્થિક સ્થિતિ મજબૂત રહેશે.

કન્યા રાશિ
આજે વધું ખર્ચનો દિવસ છે. કુટુંબના લોકો સાથે મતભેદ થઈ શકે છે. મનમાં અનેક પ્રકારના વિચાણના કારણ માનસિક તણાવ રહેશે. આર્થિક પ્રયત્નોમાં સંઘર્ષ વધું કરવો પડશે. ત્યારે આવકમાં વૃદ્ધિ થશે. બોલવા પર સંયમ રાખો.

તુલા રાશિ
તમે ખૂબ ધન કમાશો, બેશરત તમે પારંપારિક રીતે રોકાણ કરો. સગા-વ્હાલાના કારણ તણાવ ઉત્પન્ન થશે. સ્થિતિ પર કાબૂ મેળવવા માટે તમારા ઉપર નિયંત્રણ રાખો. પ્રેમના મામલમાં આજનો દિવસ તમારા માટે સારો છે.

વૃશ્ચિક રાશિ
આજનો દિવસ સામાન્ય રહેશે. મિત્રની મદદથી અટકેલા કામ પૂરા થઈ જશે. કોઈ સંપતિના વેચાણથી લાભ થશે. પ્રેમિકાનું આરોગ્ય પહેલાથી સારૂ હશે, મેડિટેશન કરો, તમને ઉર્જાથી ભરેલા રહેશો. નવા પ્રેમ સંબંધ માટે દિવસ અનુકૂળ રહેવાનો છે.

ધન રાશિ
આજે ઓફિસમાં કોઈનું ખરાબ કરવાથી મુશ્કેલી વધશે. ભવિષ્યને લઈને કોઈ આશંકા તમારા મનમાં રહેશે. પરિસ્થિઓથી મજબૂર થઈને તમારે કઈક બદલાવ કરવો પડશે. આજે તમારો દિવસ ભરપૂર આનંદમય રહેશે. વાણી પર સંયમ રાખો.

મકર રાશિ
ખર્ચમાં વધારો થશે, પરંતુ સાથે જ આવકમાં થઈ રહેલો વધારો તેને સંતુલિત કરી દેશે. તમારે ભવિષ્ય માટે પૈસા જમા કરવા જોઈએ, નહી તો આગળ તમે મુશ્કેલીમાં પડી શકે છે. આજે બની શકે છે કે પહેલી નજરમાં જ તમને કોઈ પસંદ કરી લે. કોઈ મિત્રથી સંબંધ મજબૂત થશે. પતિ-પત્ની માટે આજનો દિવસ યોગ્ય હશે.

કુંભ રાશિ
આજે કિસ્મત તમારી સાથે રહેશે.ઓફિસમાં દિવસ સારો વિતશે, નવા મિત્ર બનશે. આ રાશિના વકીલોને કોઈ જૂના કેસમાં જીત મળશે. માતા-પિતાના સાથે મંદિરમાં દર્શન કરવા જશો, તમારી મનોકામના પૂર્ણ થશે. જો તમે સામેથી કોઈ વાત કરતા અચકાય રહ્યાં છે ત્યારે તમે મેસેજ દ્વારા તમારી વાત કહો, કારણ કે વાતને સ્પષ્ટ કરવી જરૂરી છે.

મીન રાશિ
આજે તમને કામ પ્રત્યે તમારૂ સમર્પણ અને નિષ્ઠા માટે શાબાશી પણ મળવાની સંભાવના છે. સાથે અટકેલા પૈસા મળી શકે છે, કોઈ સમાચાર પણ મળી શકે છે. તેમજ આજનો દિવસ ઘટનાઓથી ભર્યો રહેશે, સ્થિતિઓ તમારા સામે કોઈ જૂની અચ્છનીય વાતને ફરીથી લઈને ઉભી થઈ શકે છે.


Posted

in

by

Comments

 1. Very nice article, exactly what I needed.

 2. First of all I want to say wonderful blog! I had
  a quick question which I’d like to ask if you don’t mind.

  I was curious to know how you center yourself and clear
  your mind before writing. I have had trouble clearing my mind in getting
  my ideas out there. I do take pleasure in writing however it just seems like the first 10 to
  15 minutes tend to be wasted just trying to figure out how to begin. Any recommendations or
  hints? Thank you!

 3. It’s remarkable to go to see this web page and reading
  the views of all friends concerning this post,
  while I am also eager of getting experience.

 4. Unquestionably imagine that that you said. Your favourite justification seemed to be
  at the web the easiest thing to take into account of.

  I say to you, I certainly get annoyed while other folks think about issues
  that they plainly don’t realize about. You managed
  to hit the nail upon the highest as neatly as defined out the entire thing with no need side effect
  , other folks can take a signal. Will probably be again to get more.
  Thanks

 5. My coder is trying to persuade me to move to .net
  from PHP. I have always disliked the idea because of the expenses.
  But he’s tryiong none the less. I’ve been using Movable-type on several websites for about a year and am worried about switching
  to another platform. I have heard excellent things about blogengine.net.
  Is there a way I can import all my wordpress posts into it?
  Any help would be really appreciated!

 6. Thanks for every other informative blog. The place
  else could I am getting that kind of info written in such
  a perfect method? I’ve a venture that I am simply now working on, and I’ve
  been at the glance out for such information.

 7. Hi would you mind letting me know which web host you’re utilizing?
  I’ve loaded your blog in 3 different web browsers and I must say this blog
  loads a lot faster then most. Can you suggest
  a good internet hosting provider at a honest price?
  Cheers, I appreciate it!

 8. It is the best time to make some plans for the longer term and it is time
  to be happy. I’ve learn this submit and if I could I want to
  counsel you few attention-grabbing issues or advice.
  Maybe you could write next articles referring to this article.

  I wish to learn even more issues about it!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *