દેવભૂમિ ઉત્તરાખંડમાં આવેલું આ મંદિરમાં આજે પણ થાય છે માતા કાળીનું દિવ્ય દર્શન, આ સ્થળ પર જ માતા કાળી રાક્ષસનો વધ કરવા સાક્ષાત અવતર્યા હતા

આમ તો દેશમાં ઘણાં મંદિરોમાં ચમત્કાર જોવા મળે છે. પરંતુ દેવોની ભૂમિ એટલે દેવભૂમિ ઉત્તરાખંડ દેવતાઓના ઘણાં રહસ્યોથી ભરેલું છે. આ જ ચમત્કારો અને દૈવીય રહસ્યોના વચ્ચે દેવભૂમિ ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગ જિલ્લાના કેદારનાથીના શિખરોથી ઘરાયેલું હિમાલયમાં સરસ્વતી નદીના કિનારે સ્થિત પ્રસિદ્ધ શક્તિ સિદ્ધપીઠ શ્રી કાળીમઠ મંદિર આવેલું છે. આ મંદિર સમુદ્ર કિનારાથી 1463 મીટરની ઊંચાઈ પર સ્થિત છે.

કાળીમઠ મંદિર રૂદ્રપ્રયાગ જિલ્લાના મુખ્ય પર્યટક સ્થળોમાંથી એક છે. આ મંદિરને ભારતના મુખ્ય સિદ્ધ શક્તિ પીઠોમાંથી એક માનવામાં આવે છે. કાળીમઠ મંદિર હિન્દુ દેવી કાળીને સમર્પિત છે. કાળીમઠ મંદિર તંત્ર તેમજ સાધનાત્મક દ્રષ્ટિકોણથી આ સ્થાન કામખ્યા તેમજ જ્વાળામુખીની વસ્તુ અત્યંત જ ઉચ્ચ કોટિની છે.

દેવી કાળીના પગના નિશાન
સ્કંદ પુરાણના અંતર્ગત કેદારનાથના 62 અધ્યાયમાં માતા કાળીના આ મંદિરનું વર્ણન છે. કાળીમઠ મંદિરથી 8 કિલોમીટરની ઊંચાઈ પર સ્થિત દિવ્ય શિખરને કાળી શિલાના રૂપમાં ઓળખવામાં આવે છે, ત્યાં દેવી કાળીના પગના નિશાન હાજર છે અને કાળીશિલા વિશે એ વિશ્વાસ છે કે માતા દુર્ગાએ શુંભ, નિશુભ અને રક્તબીજ દાનવનો વધ કરવા માટે કાળીશિલામાં 12 વર્ષની બાળિકા રૂપમાં પ્રકટ થયાં હતાં.

કાળીશિલામાં દેવી-દેવતાના 64 યંત્ર છે, માતા દુર્ગાને આ જ 64 યંત્રોથી શક્તિ મળી હતી. કહેવાય છે કે આ સ્થાન પર 64 જોગણીનું વિચરણ કરતું રહે છે. માન્યતા છે કે સ્થાન પર શુંભ-નિશુંભ રાક્ષસ પરેશાન દેવી-દેવતાઓએ માતા ભગવતીની તપસ્યા કરી હતી. ત્યારે માતા પ્રકટ થયા અને આતંક વિશે સાંભળીને માતાજીનું શરીર ક્રોધથી કાળું પડી ગયું અને તેમણે વિકરાળ રૂપ ધારણ કરીને યુદ્ધમાં બંને રાક્ષસનો નાશ કર્યો હતો.

આ મંદિરમાં કોઈ મૂર્તિ નથી…
કાળીમઠ મંદિર વિશે સૌથી રસપ્રદ વાત એ છે તેમાં કોઈ મૂર્તિ નથી, મંદિરના અંદર ભક્ત કુંડીની પૂજા કરે છે, આ કુંડ રજતપટ શ્રી યંત્રથી ઢંકાયેલું રહે છે. માત્ર આખું વર્ષમાં શારદે નવરાત્રીમાં આઠમ-નોમની દિવસે આ કુંડને ખોલવામાં આવે છે અને દિવ્ય દેવીને બહાર લઈ જવામાં આવે છે અને પૂજા પણ માત્ર મધ્યરાત્રિમાં જ કરવામાં આવે છે, ત્યારે ફક્ત મુખ્ય પુજારી જ હાજર હોય છે.

સૌથી શક્તિશાળી મંદિરમાંથી એક
માન્યતા અનુસાર, કાળીમઠ મંદિર સૌથી શક્તિશાળી મંદિરોમાંથી એક છે, જેમાં શક્તિની શક્તિ છે. આ માત્ર એવું સ્થળ છે અહી દેવી માતાની કાળી તેમના બહેનો માતા લક્ષ્મી અને માતા સરસ્વતી સાથે સ્થિત છે. કાળીમઠમાં મહાકાળી, શ્રી મહાલક્ષ્મી અને શ્રી મહાસરસ્વતીના ત્રણ ભવ્ય મંદિર છે.

દુર્ગાસપ્તશતી વૈકૃતિ રહસ્ય અનુસાર…
આ મંદિરનું નિર્માણ તે જ વિધાનથી સંપન્ન છે, જેવી રીતે દુર્ગાસપ્તશતીના વૈકૃતિ રહસ્યમાં જણાવ્યું છે. અર્થાત વચમાં મહાલક્ષ્મી. દક્ષિણ ભાગમાં મહાકાળી અને ડાબા ભાગમાં મહાસરસ્વતીની પૂજા થવી જોઈએ. સ્થાનિક નિવાસીઓના અનુસાર, એ પણ દંતકથા છે કે માતા સતીએ પાર્વતીના રૂપમાં બીજો જન્મ આ જ શિલાખંડમાં લીધો હતો.

તેમજ, કાળીમઠ મંદિરના નજીક માતાએ રક્તબીજનો વધ કર્યો હતો. તેમનું રક્ત જમીન પર ન પડે, આ માટે મહાકાળીએ મોં ફેલાવીને તેમનું રક્તને ચાટવાનું શરૂ કર્યું. રક્તબીજ શિલા નદી કિનારે આજે પણ સ્થિત છે. આ શિલા પર માતાજીએ તેનું મસ્તક રાખ્યું હતું. રક્તબીજ શિલા વર્તમાન સમયમાં આજે પણ મંદિરના નજીક નદીના કિનારો આવેલું છે.

કાળીમઠ મંદિકની માન્યતા
કાળીમઠ મંદિરના વિશે એ માન્યતા છે કે સાચા મનથી માગેલી મનોકામના અથવા અરજ અવશ્ય પૂર્ણ થાય છે. આ મંદિરમાં એક અખંડ જ્યોતિ નિરંતર પ્રગટતી રહે છે. તેમજ કાળીમઠ મંદિર પર રક્તશિલા, માતંગશિલા તેમજ ચંદ્રશિલા આવેલી છે. કાળીમઠ મંદિરમાં રાક્ષસનો વધ કર્યા બાદ માતા કાળી મંદિરના સ્થાન પર અંતર્ધ્યા થઈ ગયા, જે બાદથી કાળીમઠમાં માતા કાળીની પૂજા કરવામાં આવે છે. કાળીમઠ મંદિરની પુનસ્થાપના શંકરાચાર્યજીએ કરી હતી.

ગામ કાળીમઠ મૂળથી અત્યારે પણ ગામ કવલ્થાના નામથી ઓળખાય છે. કહેવામાં આવે છે કે ભારતીય ઈતિહાસના અદ્વિતીય લેખક કાલિદાસનું સાધના સ્થળ પણ આ જ રહ્યું છે. આ જ સ્થાન પર કાલિદાસે માતા કાળીને પ્રકટ કરીને વિદ્ધતાને પ્રાપ્ત કર્યાં હતાં.

જે બાદ કાળીમઠ મંદિરમાં બિરાજીત માતા કાળીના આશીર્વાદથી જ તેમણે અનેક ગ્રંથ લખ્યા છે, જેમાંથી સંસ્કૃતમાં લખેલો એકમાત્ર કાવ્ય ગ્રંથ ”મેધદૂત” જે વિશ્વપ્રસિદ્ધ છે. ”રૂદ્રશૂલ” નામનો રાજાની તરફથી આ શિલા લેખ સ્થાપિત કરવામાં આવ્યો છે. જે બાહ્મી લિપિમાં લખેલું છે. આ શિલા લેખોમાં પણ આ મંદિરનું પૂરૂ વર્ણન છે.

શિલાથી દર વર્ષ નીકળે છે લોહી
મંદિરના નદીના કાંઠે સ્થિત કાળીશિલા વિશે એ પણ માન્યતા છે કે કાળીમઠમાં માતા કાળીએ જે શિલા પર રાક્ષસ રક્તબીજનો વધ કર્યો, તે શિલાથી દર વર્ષે દશેરાના દિવસ વર્તમાન સમયમાં પણ લોહી નીકળે છે.

એવું પણ માનવામાં આવે છે કે માતા કાળી શંભુ, અશુંભ અને રક્તબીજનો વધ કર્યા બાદ પણ શાંત ન થયાં તો ભગવાન શિવ માતા કાળીના ચરણોમાં નીચે સુઈ ગયાં હતાં, જેવા જ માતા કાળીએ ભગવાન શિવજીની છાતીમાં પગ રાખ્યો, તો માતા કાળીનો ક્રોધ શાંત થયો અને તે આ કુંડમાં અંતર્ધ્યાન થઈ ગયાં. માનવામાં આવે છે કે માતા કાળી આ કુંડમાં સમાઈ ગયાં છે અને કાળીમઠ મંદિરમાં શિવશક્તિ પણ સ્થાપિત છે.

દર વર્ષે નવરાત્રિમાં કાળીમઠ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જામે છે અને દૂર-દૂરથી શ્રદ્ધાળુ માતા કાળીના આશીર્વાદ લેવા માટે પહોચે છે. આ સિદ્ધપીઠમાં પૂજા-અર્ચના માટે શ્રદ્ધાળુ માતાને કાચું નારિયેળ તેમજ દેવી માતાને શ્રૃગાંરથી જોડાયેલી સામગ્રી જેમા, ચુંદડી, ચાંદલો, નાનો અરિસો, કાચકો, બંગડી અર્પણ કરે છે. દેશભરમાં કાળીમઠ મંદિર એકમાત્ર એવું સ્થાન છે, અહીયા માતા કાળી, માતા સરસ્વતી અને માતા લક્ષ્મીના અલગ અલગ મંદિર બનેલા છે.

આમ પહોચા અહી
કાળીમઠ મંદિર સુધી પહોચવા માટે સૌપ્રથમ રૂદ્રપ્રયાગથી ગૌરીકુંડ હાઈવ દ્વારા 42 કિલોમીટની સફર કરીને ગુપ્તકાશી પહોચો. જે બાદ ગુપ્તકાશીથી રોડ માર્ગથી આઠ કિલોમીટરની સફર કરીને કાળીમઠ મંદિર પહોચી શકાય છે.


Posted

in

by

Comments

 1. I constantly emailed this website post page to all my associates, for the reason that if like to
  read it next my contacts will too.

 2. This is the perfect website for everyone who hopes to
  find out about this topic. You realize so much its almost hard to argue with you (not that I really will need to…HaHa).
  You definitely put a new spin on a topic which has
  been discussed for a long time. Great stuff, just wonderful!

 3. Hello to every body, it’s my first pay a quick visit
  of this website; this blog includes amazing and really excellent stuff in support
  of visitors.

 4. Woah! I’m really loving the template/theme of this site.
  It’s simple, yet effective. A lot of times it’s tough to get that “perfect balance” between usability and visual appearance.
  I must say you have done a great job with this.
  In addition, the blog loads very quick for me on Opera. Outstanding Blog!

 5. I do not even know how I ended up here, but I thought this post was great.
  I do not know who you are but certainly you’re going to a famous
  blogger if you are not already 😉 Cheers!

 6. If you are going for finest contents like I do, only pay a quick visit
  this web site everyday because it provides feature contents,
  thanks

 7. Wonderful, what a weblog it is! This website gives helpful data to us, keep it up.

 8. Thank you for sharing your thoughts. I really appreciate your efforts and I am waiting for your
  further write ups thank you once again.

 9. Hello there! This is kind of off topic but I need some advice from an established blog.
  Is it hard to set up your own blog? I’m not very techincal but I can figure things out
  pretty fast. I’m thinking about setting up my own but I’m
  not sure where to begin. Do you have any points or suggestions?
  Appreciate it

 10. It’s in fact very difficult in this busy life to listen news
  on Television, so I only use web for that purpose, and take the newest information.

 11. Greate post. Keep posting such kind of info on your
  site. Im really impressed by your site.
  Hi there, You’ve done an excellent job. I will definitely digg it and personally recommend to my friends.

  I’m confident they will be benefited from this website.

 12. I’m gone to say to my little brother, that he should also pay a visit this webpage on regular basis
  to obtain updated from newest information.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *