ખરાબમાં ખરાબ કમનસબીને સદ્દનસીબમાં બદલી દેશે આ અચૂક ઉપાય, એકવાર જરૂર અઝમાઓ

ઘણીવાર લોકોને તનતોડ મહેનત કર્યા બાદ પણ સફળતા નથી. માણસ કરે છે સારૂ પણ તેનું પરિણામ ખોટું નીકળે છે. એવી પરિસ્થિતિમાં માણસ ઈચ્છીને પણ કઈક નથી કરી શકતા. અમુકવાર કમનસીબ પીછો નથી છોડતો, જેના કરાણે બનતા બનતા કામ પણ બગડવા લાગે છે. ત્યારે આવા દુર્ભાગ્યથી છુટકરો મેળવવા માટે જ્યોતિષ શાસ્ત્રમાં તમામ મુશ્કેલીઓનું સમાધાન જણાવામાં આવ્યું છે. આ ઉપાયથી મનુષ્ય પોતાના કમનસીબને સદ્દનસીબમાં બદલી શકે છે અને અટકેલા બધાં કામ પૂરા પણ થાય છે. આવો જાણીએ કેટલાક ચમત્કારીક ઉપાયો વિશે…

-જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, ઘરના મુખ્ય દ્વારના ઉપર ભગવાન શ્રીગણેશની બે મસ્તકવાળી પ્રતિમાં અથવા તસવીર એ રીતે લગાવો કે તેમનું એક મુખ ઘરની બહાર અને એક ઘરના અંદર રહે. તે પ્રતિમા પર દરરોજ સવારે દૂર્વા (ધરો) અર્પણ કરો.

-એવું કહેવામાં આવે છે કે ફૂલ પર કુંકુમ લગાવીને તુલસી પર ચઢાવો. આ ઉપાય રોજ કરવાથી પતિ-પત્ની વચ્ચે તણાવ ઓછો થઈને પરસ્પર પ્રેમ વધે છે.

-રવિ પુષ્પ નક્ષત્ર શુભ મુહૂર્તમાં બહેડાનું થડ અથવા એક પાન તેમજ શંખપુષ્પીની મૂળ લગાવીને ઘરમાં રાખો અને સતત તેમની પૂજા કરો. તમારા અશુભ દિવસ શુભમાં બદલવા લાગશે.

-એવું કહેવામાં આવે છે વડના ઝાડના પાનને ગુરૂ પુષ્ય અથવા રવિ પુષ્ય યોગમાં લગાવીને તેમના પર હળદરથી સાથિયો બનાવીને ઘરના પૂજા ઘરમાં રાખીને પૂજા કરો. આવું કરવાથી અટકેલા કામ થવા લાગશે.

-રોજ સવારે ભોજન બનવતા સમય પહેલી રોટલી ગાય તેમજ છેલ્લી રોટલી કૂતરો માટે નીકાળો. આમ કરવાથી તમામ ગ્રહ તેમની ખરાબ અસર છોની સારો પ્રભાવ આપવા લાગશે.

-નવા કાર્ય, વ્યવસાય, નોકરી, રોજગાર વગેરે શુભ કાર્યો માટે જતા સમય ઘરની કોઈ મહિલાએક મુઠ્ઠી કાળા અડદ તે વ્યક્તિ ઉપરથી ઉતારીને ધરતી પર છોડી દેશો તો દરેક કાર્યમાં સફળતા મળશે.

-ગરીબ, જરૂરમંદ, પીડિત અને કિન્નરોની મદદ તરીકે દાન અવશ્ય કરો. જો સંભવ હોય તો કિન્નરોને આપેલા એક સિક્કો પરત લઈને તમારી તિજોરીમાં રાખી દો. આથી ખૂબ લાભ થશે.

-જો ઘરમાં સુખ,શાંતિ નહી રહેતા તો રાત્રે 12 થી 3 વાગ્યના વચમાં જે વારણસથી ઘરના લોકો પાણી પીવે છે, તેમાંથી એક લોટો પાણી લઈને તમારા ઘરના ચારેય ખુણામાં તેમજ મકાના વચો-વચ થોડું છોટી દો.


Posted

in

by

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *