60 વર્ષથી ગુફામાં રહેતા ફક્કડ બાબા નિકળ્યા કરોડોપતિ, આ મંદિરના નિર્માણમાં આપ્યા 1 કરોડ, જાણો કોણ છે આ બાબા

અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિર નિર્માણ માટે મૂડી નિધિ અભિયાન ચાલું છે. જેમને લઈને ભક્તોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અહી ભક્તો પોતાની શ્રદ્ધાથી ફૂલની નહીં તો ફૂલની પાંખડી સમાન દાન આપી રહ્યાં છે. ત્યારે આ વચ્ચે ઋષિકેશના એક 83 વર્ષના સંતે અયોધ્યામાં બની રહેલા રામ મંદિર માટે એક કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. ત્યારે લોકો પણ સંતે આપેલા એક કરોડ રૂપિયા જાણીને દંગ રહી ગયાં. જેમને મળનારા લોકોની ભીડ જામી છે. આજે આ બાબા વિશે આજે સૌ કોઈ ચર્ચા કરી રહ્યું છે.

स्वामी शंकर दास ने मीडिया से बात करते हुए  कहा कि 90 के दशक के में उन्होंने तत्कालीन प्रधानमंत्री पीवी नरसिम्हा राव को पत्र लिखा था कि वे राम मंदिर पर तीन दिन में समझौता करवा सकते हैं। जिसके बाद पीएम की तरफ से एक सीबीआई की टीम भी आई थी।

એક કરોડ રૂપિયાની રકમ આપનારા આ સંતનું નામ સંત સ્વામી શંકર દાસ છે. જે છેલ્લા 60 વર્ષોથી ઋષિકેશમાં નીલકંઠ મહાદેવ મંદિરે જઈ રહેલા માર્ગ પર આવતી એક ગુફામાં રહીને ભગવાન રામની ભક્તિ કરી રહ્યાં છે. જણાવી દઈએ કે એક સંત દ્વારા આટલી રકમ આપવામાં આવેલી સૌથી વધું રકમ છે, જેમણે રામ મંદિર નિર્માણ માટે દાન કરી છે. સ્વામી શંકર દાસે જણાવ્યું કે તેમના ગુરૂ ટાટ બાબાની ગુફામાં મળવા આવતા શ્રદ્ધાળુના અનુદાનથી તેમણે આ રકમ એકઠી કરી છે.

आसपास के इलाके के लोग स्वामी शंकर दास को फक्कड़ बाबा के नाम से बुलाते हैं। बाबा ने कहा कि वह यह दान गुप्त तौर पर करना चाहते थे। लेकिन दान की राशि जाहिर इसलिए करना पड़ी ताकि देश के लोगों में भगवान के मंदिर में चंदा देने के लिए प्रेरणा मिले।

સંત સ્વામી શંકર દાસથી મળવા હાલમાં લાઈન લાગતી રહે છે. તેમજ યમકેશ્વર બીજેપી ધારાસભ્ય ઋતુ ખંડરી તેમના કાર્યકર્તાઓ સાથે સ્વામી શંકર દાસને મળ્યાં આવ્યાં હતાં. જ્યાં તેણે સંત માટે એક કરોડનું દાનન આપવા બદલ આભાર વ્યક્ત કર્યો. આજુબાજુના વિસ્તારના લોકો સંતને ફક્કડ બાબાના નામથી બોલાવે છે. બાબાએ કહ્યું કે તે આ દાન ગુપ્ત તરીકે કરવા માંગતા હતા, પરંતુ દાનની રકમ જાહેર એટલા માટે કરવી પડી જેથી દેશના લોકોમાં ભગવાનના મંદિરમાં દાન આપવા માટે પ્રેરણા મળે.

संत स्‍वामी शंकर दास से मिलने वालों का इस समय लाइन लगी रहती है। वहीं यमकेश्वर से बीजेपी विधायक ऋतु खंडूरी अपने कार्यकर्ताओं के साथ स्वामी जी से मिलने के लिए पहुंची। जहां उन्होंने संत के लिए एक करोड़ का दान देने के लिए धन्यवाद किया।

સ્વામી શંકર દાસે મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું કે 90 દાયકામાં તેમણે તાત્કાલિક વડાપ્રધાન પીવી નરસિંહા રાવને પત્ર લખ્યું હતો કે તે રામ મંદિર પર ત્રણ દિવસમાં સમજુતી કરાવી શકે છે. જે બાદ પીએમની તરફથી એક સીબીઆઈની ટીમ પણ આવી હતી. જ્યારે સ્વામી શંકર દાસજીએ મંદિર માટે 1 કરોડની મૂડી આપવા માટે ઋષિકેશના સ્ટેટ બેંક ઓફ ઈન્ડિય પહોચ્યાં હતાં. ત્યાં તેમણે બેંકના કર્મચારીને 1 કરોડનો ચેક આપ્યો તો સૌ કોઈ દંગ રહી ગયાં. તેને વિશ્વાસ જ ન આવ્યો કે એક બાબાજી આટલું દાન કરી શકે છે. આ માટે બેંક કર્મચારીએ તેનું ફરીથી એકાઉન્ટ ચેક કર્યું. ત્યાર બાદ બેંકે સ્થાનિક RSSએ પદઅધિકારીને આ વિશે સૂચના આપી. જે બાદ નગર કાર્યકર કૃષ્ણ કુમાર સિંઘલ બેંક પહોચ્યાં અને સ્વામી શંકર દાસનો ચેક રામ મંદિરના ખાતમાં જમા કરાવ્યો સાથે જ તેમને દાનની રસીદ પણ આપી હતી.

जब स्‍वामी शंकर दास जी ने मंदिर के लिए 1 करोड़ की सहायता राशि देने के लिए ऋषिकेश के स्‍टेट बैंक ऑफ इंडिया पहुंचे हुए थे। जहां उन्होंने बैंक के कर्मचारी को 1 करोड़ का चेक थमाया तो सब दंग रह गए। उन्हें यकीन नहीं हुआ कि एक बाबा जी इतना दान कर सकते हैं। इसके लिए बैंक कर्मचारी ने उनका फिर से अकाउंट चेक किया। इसके बाद बैंक ने स्थानीय  RSS के पदाधिकारी को इस बारे में सूचना दी। जिसके बाद नगर कार्यवाह कृष्ण कुमार सिंघल बैंक पहुंचे और स्‍वामी शंकर दास का चेक राम मंदिर के खाते में जमा करवाया। साथ में उनको दान की रसीद भी दी।

Posted

in

by

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *