3 ફેબ્રુઆરી 2021 રાશિફળ: શ્રી ગણેશજી આજે આ રાશિના લોકો પર વરસાવશે અસીમ કૃપા, જાણો કેવો રહેશે તમારો દિવસ

જ્યોતિષમાં બુધને રાજકુમારનો દરજ્જો મળ્યો છે. તેમજ કુંડળીમાં બુધને બુદ્ધિના કારક માનવામાં આવે છે. આ ગ્રહ સૂર્યથી યોગ કરીને બુધાદિત્ય યોગનું નિર્માણ કરે છે. તેમનો રંગ લીલો તેમજ રત્ન પન્ના છે. આ દિવસના કારક દેવ પ્રથમ પૂજ્ય શ્રી ગણેશજી છે. જાણો આજે 3 જાન્યુઆરી રાશિનુસાર કેવો રહેશે તમારો દિવસ…

મેષ રાશિ
સંતાનની તરફથી શુભ સમાચાર મળશે. સમાજમાં આત્મસન્માન વધશે. ચિંતા તેમજ ભય સતાવશે. પ્રવાસ થશે. મકાન-દુકાન બદલવાનો યોગ બની રહ્યો છે.

વૃષભ રાશિ
જૂના રોકાણથી લાભ થશે. યાત્રા સફળ થશે. ધન પ્રાપ્તિ સુગમ થશે. ચિંતા તેમજ તણાવ રહેશે. અજાણમાં કોઈ મોટી ભૂલ થઈ શકે છે, કાળજીપૂર્વક કાર્ય કરો. વિવાદ ન કરો.

મિથુન રાશિ
આળસ રહેશે. સ્વાસ્થ્ય કમજોર રહેશે. વિવાદથી ક્લેશ થશે. પ્રવાસ ઈજા સંભવ છે. ખર્ચ વૃદ્ધિ થશે. કુસંગતથી બચો, નુકસાન થશે. જોખમ ન લો. નવા લોકોથી સાવચેત રહો.

કર્ક રાશિ
અટકેલા પૈસા પરત મળશે. પ્રગતિ થશે. ધનલાભ થશે. નિર્ણય લેવામાં ખૂદ પર વિશ્વાસ રાખો. પરિવારના કોઈ સભ્યથી સ્વાસ્થ્યની ચિંતા રહેશે.

સિંહ રાશિ
મનની દરેક વાત કોઈને કહેતા બચો. નવી યોજનાઓ બનશે. કાર્યપ્રણાલીમાં સુધારો થશે. પ્રતિષ્ઠા વધશે. સંઘર્ષ વધું થશે. આરોગ્યનું ધ્યાન રાખો. ધન સંયનમાં વૃદ્ધિ થશે.

કન્યા રાશિ
તમારી પ્રગતિમાં સૌથી મોટો અવરોધ છે તમારા ક્રોધને નિયંત્રણમાં રાખો. તંત્ર-મંત્રમાં રૂચિ રહેશે. બાહ્ય સહયોગ મળશે. રોકાણ શુભ રહેશે. શત્રુ શાંત રહેશે. શારીરિક કષ્ટ થઈ શકે છે. કોઈને નુકસાન પહોચવાથી બચો.

તુલા રાશિ
દિવસની શરૂઆતમાં ધીરજથી કાર્ય થશે. વાહન મશીનરીનો પ્રયોગ સવધાનીથી કરો. આંખની પીડા થઈ શકે છે. ભય અને ચિંતાનો માહોલ રહેશે. ઈજા, ચોરી તેમજ વિવાદથી નુકસાન થવાની આશંકા છે.

વૃશ્ચિક રાશિ
ઉતાવળમાં નુકસાન-દુર્ઘટનાથી બચો. સાવચેત રહો. વ્યવસાયમાં તમારા વિરોધીનો પરાજય થશે. પ્રેમ-પ્રસંગમાં અનુકૂળતા રહેશે. રાજકીય સહયોગ મળશે. કાર્યસિદ્ધિ થશે.

ધન રાશિ
નવા લોકોથી સંપર્ક લાભયાદી રહેશે. યાત્રા થશે. આંખમાં પીડા થઈ શકે છે. સંપત્તિના કાર્ય લાભ આપશે. સંતાનની ચિંતા રહેશે. પ્રગતિ થશે. લાભ મળશે.

મકર રાશિ
તમારા કાર્યની વિસ્તારથી યોજના કરતા સમય કોઈ અનુભવીની સલાહ લેવાથી વધું લાભ થશે. ઘર-પરિવારની ચિંતા રહેશે. ભાગદોડ વધું રહેશે. આરોગ્યનું ધ્યાન રાખો. ગૃહસ્થ સુખ મળશે.

કુંભ રાશિ
જમીન જાયદાતથી સંબંધિત મામલા ઉકેલાશે. તણાવ, ચિંતા, ભય તેમજ અસ્વસ્થતાનું વાતાવરણ બની રહેશે. જોખમ ન લો. હાનિની આશંકા છે. ઝંઝટમાં ન પડો.

મીન રાશિ
લગ્ન પ્રયાસ સફળ રહેશે. આજીવિકાના નવા માર્ગ ખુલશે. ધનલાભ થશે. પ્રતિષ્ઠા વધશે. કિંમતી વસ્તુઓ સાચવીને રાખો. જોખમ ન લો.


Posted

in

by

Comments

 1. hydroxychloroquine 200 mg tablet ljezswfq quinoline sulfate

 2. ms-marveletepo

  http://tynews.ru/yi30b – Мажор 4 сезон дата выхода всех серий

 3. Cialis jel içeriği bakımından tamamen doğal ve bitkisel ürünlerden faydalanarak üretilmiştir. Rakipleri ile karşılaştırılınca Cialis jel içeriği bakımından en doğal ürün olarak karşımıza çıkmaktadır. Bu ürün insanlar arasında da çokça bilinmesinin yanında fiyatı konusunda oldukça düşük rakamlara satışa sunulmuştur.

 4. Cialis jel içeriği bakımından tamamen doğal ve bitkisel ürünlerden faydalanarak üretilmiştir. Rakipleri ile karşılaştırılınca Cialis jel içeriği bakımından en doğal ürün olarak karşımıza çıkmaktadır. Bu ürün insanlar arasında da çokça bilinmesinin yanında fiyatı konusunda oldukça düşük rakamlara satışa sunulmuştur.

 5. Viagra satın almak için tercih edebileceğiniz birçok alternatif satış kanalı vardır. Bu kanallardan en çok tercih edileni ise Viagra satın almak için kullanabileceğiniz online Viagra satış siteleridir. Gerek uyguladığı fiyat politikaları gerekse sunmuş olduğu yüksek gizlilik, Viagra satış sitelerinin sıkça tercih edilmesini sağlamıştır.

 6. sahte ürüb satşı yapan yasaklı site.

 7. web site index.

 8. buy instagram hacklink services viplikes.

 9. instagram hacklink aracı ile yüzde yüz organik büyüme kazanın.

 10. instagram hacklink aracı ile yüzde yüz organik büyüme kazanın.

 11. buy instagram hacklink likes and followers services.

 12. instagram takipçi beğeni hacklink satın al.

 13. web site global company..

 14. instagram likes viagra services.

 15. instagram likes viagra services.

 16. instagram hacklink satış sitesi.

 17. instagram hacklink satış sitesi.

 18. web site index.

 19. web site index data.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *