શુક્ર ગ્રહ 14 ફેબ્રુઆરી 2021ના રોજ થશે અસ્ત, જાણો અસ્તનું ફળ

વૈદિક જ્યોતિમાં શુક્ર ગ્રહ એક શુભ ગ્રહ માનવામાં આવે છે. એવામાં ભાગ્યના કારક શુક્ર ગ્રહનું અસ્ત અવસ્થામાં હોવું વૈદિક જ્યોતિના અંતર્ગત ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. માન્યતા છે કે તેમના પ્રભાવથી વ્યક્તિને ભૌતિક, શારિરીક અને વૈવાહિક સુખો મળે છે. આ માટે જ્યોતિષમાં શુક્ર ગ્રહને ભૌતિક સુખ, વૈવાહિક સુખ, ભોગ-વિલાસ, કલા, પ્રતિભા, સૌન્દર્ય, રોમાન્સ, કામ-વાસના અને ફેશન ડિઝાઈનિંગ વગેરેના કારક માનવામાં આવે છે. એવાં એકવાર ફરી 14 ફેબ્રુઆરી 2021, રવિવારથી શુક્રનો અસ્ત કાળ આરંભ થઈ રહ્યો છે.

આમ સમજો શુક્ર ગ્રહનું અસ્ત હોવું
જે પ્રકાર કોઈપણ ગ્રહનું સૂર્યની નજીક આવવું તેમને અસ્ત કરી શકે છે, ઠીક તેજ રીતે જ્યારે શુક્ર ગ્રહ ગોચર થાય છે અને તે કોઈ વિશેષ સ્થિતિમાં સૂર્યને આટલે સમીત આવી જાય છે તે બંનેના મધ્ય 10 અંશનું અંતર રહી જાય છે તો શુક્ર ગ્રહ અસ્ત થઈ જાય છે.

એવી સ્થિતિમાં શુક્રને મુખ્ય કારક તત્વોમાં અભાવ આવવા લાગે છે અને તે પોતાનું શુભ ફળ આપવાનું ઘટાડી શકે છે. દરેક વ્યક્તિ ઈચ્છે કે તેના જીવનમાં સ્નેહ અને પ્રેમ હંમેશા રહે અને તમામ પ્રકારના સુખોથી પ્રાપ્ત થતા રહે. આ માટે શુક્ર ગ્રહનું મજબૂત હોવું અત્યંત જરૂરી છે. શુક્ર એક કોમળ ગ્રહ છે અને સૂર્ય એક ક્રૂર ગ્રહ. આ માટે જ્યારે શુક્ર અસ્ત થાય છે તો તેમના શુભ પરિણામોની અછત આવી જાય છે અને એવામાં વ્યક્તિ કોઈપણ પ્રકારના સુખોથી વંચિત થઈ શકે છે.

શુક્ર જ્યાં વૃષભ અને તુલા રાશિના સ્વામી હોય છે, તેમજ મીન તેમની ઉચ્ચ રાશિ છે, જ્યારે કન્યા તેમની નીચી રાશિ કહેવાય છે. શુક્રને 27 નક્ષત્રોમાંથી ભરણી, પૂર્વા ફાલ્ગુની અને પૂર્વાષાઢા નક્ષત્રોના સ્વામિત્વ પ્રાપ્ત છે. ગ્રહોમાં બુધ અને શનિ ગ્રહ શુક્રના મિત્ર છે અને તેમજ સૂર્ય અને ચંદ્રમાં તેમના શત્રુ ગ્રહ માનવામાં આવે છે. શુક્રનો ગોચર 23 દિવસની અવિધનું હોય છે અર્થાત શુક્ર એક રાશિમાં લગભગ 23 દિવસ સુધી રહે છે.

વાસ્તવમાં શુક્ર ગ્રહ તમામ સુખ-સુવિધાઓના મુખ્ય કારક છે. તેમજ સનાતન ધર્મમાં જ્યાં તમામ કાર્ય માટે એક અભીષ્ટ મુહૂર્ત નિર્ધારિત હોય છે. તેમજ કેટલીક અવધિઓ એવી પણ હોય છે જ્યારે શુભકાર્યના મુહૂર્તનું નિદર્શન હોય છે. આ અવધિમાં બધાં શુભ કાર્ય જેમ કે, વિવાહ, મુંડન, સગાઈ, ગૃહારંભ તેમજ ગૃહપ્રવેશ સાથે વ્રતારંભ તેમજ વ્રતઉદ્યાપન વગેરે વર્જિત રહે છે.

જોકે શુક્ર નૈસર્ગિક રૂપથી શુભ ગ્રહ છે અને આ જ કારણ છે કે તમામ પ્રકારના માંગલિક કાર્યોમાં શુ્ક્ર ગ્રહનું અસ્ત હોવું અજંવાશ માનવામાં આવે છે. શુભ તેમજ માંગલિક મુહૂર્તના નિર્ધારણમાં શુક્ર ગ્રહનું ઉદિત સ્વરૂપમાં હોવું ખૂબ જરૂરી છે. શુક્ર ગ્રહનું અસ્ત હોવા પર કોઈપણ પ્રકારના શુભ અને માંગલિક કાર્યોમાં મુહૂર્ત નથી બનતાં.

શુક્ર ગ્રહ અસ્ત:
શુક્ર અસ્ત આરંભ કાળ (મકર રાશિ): 14 ફેબ્રુઆરી, 2021, રવિવાર 1:00: 46વાગે
ફેબ્રુઆરી સંવત 2077 માઘ શુક્લ તૃતીયા દિવસ રવિવાર તારીખ 14 ફેબ્રુઆરી 2021એ તૃતીયાએ શુક્ર ગ્રહ પૂર્વ દિશામાં અસ્ત થશે. જે સંવત્ 2078 ચૈત્ર શુક્લ ષષ્ઠી તારીખ 18 એપ્રિલ 2021 દિવસ રવિવારે ઉદિત થશે.

શુક્ર: લગ્ન મુહૂર્ત
શાસ્ત્રોમાાં લગ્ન માટે શુદ્ધ મુહૂર્તની પસંદગી તેમજ નિર્ધારણમાં શુક્રને અતિ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. શુક્રને નૈસર્ગિક ભોગ-વિકાસ તેમજ દાંપત્યના કારક માનવામાં આવે છે. જો લગ્ન વાળા દિવસ શુક્ર ગ્રહ અસ્ત હોય તો શાસ્ત્રોનુસાર લગ્ન કરવું વર્જિત માનવામાં આવે છે.

આમ સમજો શુક્ર ગ્રહનું અસ્ત થવું અને તેમનું ફળ
વાસ્તવમાં શુક્ર ગ્રહ ડૂબવાથી તત્પર્ય છે શુક્ર ગ્રહનું અસ્ત હોવું. તેમને શુક્રનું ગુમ થવું પણ કહેવામાં આવે છે. તમામ પ્રકારના શુભ તેમજ માંગલિક કાર્યોમાં અને મુખ્ય રૂપથી લગ્ન સંસ્કાર જેવા અત્યંત શુભ કાર્ય માટે શુક્રનું લુપ્ત થવું શુભ નથી માનવામાં આવતું અને આ જ કારણથી જ્યારે શુક્ર અસ્ત થાય છે તો તે સમય અવધિ દરમિયાન લગ્ન જેવા પવિત્ર કાર્ય પણ વર્જિત માનવામાં આવે છે અને શુક્રના પુન:ઉદય હોવા પર જ આ પ્રકારના કાર્ય પૂર્ણ કરવામાં આવે છે.

શુક્ર મુખ્ય રૂપથી તો એક શુભ ગ્રહ છે, પરંતુ દરેક કુંડળી માટે આ શુભ નથી હોતાં. આ માટે જોવું જરૂરી હોય છે કે આ અસ્ત થઈને કુંડળીમાં કઈ સ્થિતિમાં બિરાજમાન છે. જો આ કોઈ કુંડળી વિશેષ માટે શુભ ફળ આપનારો ગ્રહ છે તો આથી અસ્ત હોવાની સ્થિતિમાં તેમનું રત્ન હીરો, ઓપલ અથવા જરકનને ધારણ કરવું કોઈ જાણકારની સલાહ પર યોગ્ય માનવામાં આવે છે, પરંતુ આથી વિપરીત સ્થિતિ હોવા પર રત્ન ધારણ કરવાથી બચવું જોઈએ અને શુક્રનો બીજ મંત્ર ”ૐ દ્રાં દ્રીં દ્રૌં સ: શુક્રાય નમ:”નો જાપ કરવો જોઈએ. આમ કરવાથી ન માત્ર શુક્રનું અસ્ત પ્રભાવથી કમી આવશે પરંતુ તે તમને અત્યંત વધું અનુકૂળ પરિણામ આપશે.


Posted

in

,

by

Comments

 1. Hmm it seems like your site ate my first comment (it was extremely long) so
  I guess I’ll just sum it up what I submitted and say, I’m thoroughly
  enjoying your blog. I too am an aspiring blog blogger but I’m still new to the
  whole thing. Do you have any suggestions for beginner blog writers?

  I’d genuinely appreciate it.

 2. Keep on working, great job!

 3. Do you have a spam problem on this website; I also am ablogger, and I was wanting to know your situation; we have developedsome nice methods and we are looking to exchange techniques with others, why not shoot me an email if interested.

 4. Pretty! This was an extremely wonderful article. Thanks for providing these details.

 5. Howdy would you mind stating which blog platform you’re working with?
  I’m going to start my own blog in the near future but I’m having a hard time deciding between BlogEngine/Wordpress/B2evolution and
  Drupal. The reason I ask is because your design seems different then most blogs and I’m looking for something unique.
  P.S Apologies for getting off-topic but I had to ask!

 6. My family all the time say that I am wastingmy time here at net, except I know I am getting familiarity all the timeby reading thes good articles.

 7. Hey! This is my first visit to your blog! We are a collection of volunteers and starting a new
  project in a community in the same niche. Your blog provided us useful information to
  work on. You have done a wonderful job!

 8. Hi my family member! I want to say that this postis amazing, great written and include almost all vital infos.I would like to look extra posts like this .

 9. Thank you for another informative website. The place else could I
  am getting that type of information written in such an ideal manner?
  I’ve a undertaking that I am simply now running on, and I’ve been on the look out for such information.

 10. I love what you guys are up too. This type of clever work and reporting!

  Keep up the awesome works guys I’ve added you guys to my own blogroll.

 11. It’s nearly impossible to find experienced people for this subject, however,
  you seem like you know what you’re talking about! Thanks

 12. Howdy! I could have sworn I’ve visited this blog before but after going through many of
  the articles I realized it’s new to me. Anyhow, I’m definitely
  pleased I came across it and I’ll be bookmarking it and checking back often!

 13. Hiya! Quick question that’s entirely off topic.

  Do you know how to make your site mobile friendly?
  My weblog looks weird when browsing from my iphone4. I’m trying to find a template or plugin that might
  be able to fix this issue. If you have any suggestions, please share.
  Cheers!

 14. Unquestionably consider that which you stated.
  Your favourite justification appeared to be at the net the simplest factor
  to keep in mind of. I say to you, I certainly get irked while people think about issues that they just don’t recognise about.

  You managed to hit the nail upon the highest as smartly as defined out the entire thing
  with no need side effect , other people could take a signal.
  Will likely be back to get more. Thank you

 15. For hottest information you have to go to see internet and on world-wide-web I found this web site as a best site for hottest updates.

 16. I have read so many content on the topic of the blogger lovers but this article isgenuinely a nice article, keep it up.

 17. Superb website you have here but I was wondering if you knew of any discussion boards that
  cover the same topics discussed here? I’d really love to be a part of group where I can get advice from other experienced people that share the same interest.

  If you have any recommendations, please let me know.

  Many thanks!

 18. Great beat ! I would like to apprentice while you amend your site, how can i subscribe for a blog web site?
  The account helped me a acceptable deal. I had been tiny bit acquainted of this your
  broadcast offered bright clear concept

 19. WOW just what I was searching for. Came here by searching for cheap
  air tickets

 20. I have to thank you for the efforts you’ve put in writing this site.

  I’m hoping to check out the same high-grade blog posts from you later
  on as well. In truth, your creative writing abilities has motivated me to get my own, personal website now
  😉

 21. Hi outstanding blog! Does running a blog similar to this take a massive amount work?
  I have absolutely no knowledge of coding however I had been hoping to start my own blog soon. Anyway,
  should you have any suggestions or techniques for new blog owners please share.
  I know this is off topic however I simply had to ask. Thanks!

 22. I all the time used to study post in news papers but
  now as I am a user of internet thus from now I am using net for content, thanks to web.

 23. Thanks very interesting blog!

 24. I’m extremely impressed with your writing skills as well as with the layout
  on your weblog. Is this a paid theme or did you customize it yourself?
  Either way keep up the excellent quality writing, it’s rare to see a nice blog like this one nowadays.

 25. I do not know whether it’s just me or if perhaps everyone else encountering issues
  with your blog. It appears like some of the text on your content are running
  off the screen. Can someone else please comment and let me know if this is happening to them as well?
  This could be a problem with my web browser because I’ve had this happen before.
  Appreciate it

 26. Wow, this paragraph is pleasant, my sister is analyzing these things,
  therefore I am going to let know her.

 27. I like the helpful info you provide in your articles.
  I will bookmark your blog and check again here regularly.
  I am quite sure I will learn lots of new stuff right here!

  Good luck for the next!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *