સાડી પહેરીને 60 ફૂટ ઊંડા પાણીમાં ઉતરી નવવધૂ, સમુદ્રને સાક્ષી માનીને વરરાજાએ પહેરાવી વરમાળા

લગ્ન કોઈના પણ જીવનની મહત્વની ક્ષણ હોય છે. એવામાં સૌ કોઈ તેમના લગ્નને ખાસ બનાવવાની કોશિશ કરે છે. ત્યારે હાલ તમિલનાડુના કોયંબટૂરનમાં નીલકંરઈ બીચ પર થયેલા આ અનોખા લગ્ન ચર્ચાનો વિષય બન્યો છે. અહી યુગલે દરિયાથી 60 ફૂટ નીચે પાણીના અંદર પારંપરિક રીત-રિવાજ સાથેલગ્ન કર્યા.

સામાન્ય રીતે આપણે અંડરવોટર મેરેજ વિદેશોમાં જ થતાં જોયા છે. ભારતમાં પણ જો કોઈ આવા લગ્ન કરે છે તો સ્વિમ શૂટ જેવી વસ્તુ પહેરીને જ પાણીમાં ઉતરે છે, પરંતુ પારંપારિક ડ્રેસ પહેરીને પાણીના અંદર વાળા લગ્ન કદાચ જ કોઈએ જોયા છે. આ લગ્નમાં ન ફક્ત પારંપરિક ડ્રેસ પહેરવામાં આવ્યો પરંતુ પાણીના અંદર વરમાળા અને સાત ફેરા પણ લેવામાં આવ્યાં હતાંય .

આ અનોખો લગ્નનો આઈડિયા આઈટી એન્જિનિયર ચિન્નાદુરઈનો હતો. તેણે જ્યારે પોતાની મંતેગર શ્વેતાને આ વિશે જણાવ્યું તો તે દંગ રહી ગઈ. પછી તે આ માટે તૈયાર થઈ ગઈ. શ્વેતા જણાવે છે કે તેને બાળપણથી જ સ્વિમિંગ કરવાનું પસંદ છે, એવામાં અંડરવોટર મેકેજનો આઈડિયા તેને પણ ખૂબ ગમ્યો. પાણીના નીચે થયેલા આ લગ્નમાં નવવધૂએ સાડી પહેરી જ્યારે વરરાજાએ લુંગી પહેરેલો જોવા મળ્યો. બંને સમુદ્રના વચ્ચે બોટમાં ગયા. પછી જેવું જ લગ્નનું મુહૂર્ત આવ્યું તો બંને સમુદ્રમાં કૂદી ગયાં.

દરિયામાં 60 ફૂટ નીચે પાણીમાં યુગલે એક-બીજા સાથે લગભગ 45 મીનિટનો સમય વિતાવ્યો. આ દરમિયાન વરરાજાએ ફૂલોનો ગજરો આપીને નવવૂધને પ્રપોઝ કર્યું. ત્યારબાદ વરમાળા પહેરાવી અને છેલ્લે સાત ફેરા પણ લીધાં. આ ફેરા સમુદ્રને સાક્ષી માનીને લેવામાં આવ્યાં. આ અનોખા લગ્ન માટે તેણે પોતાના ટ્રેનર અરવિંદ થરૂનસ્ત્રીની મદદ લીધી. અરવિંદ જણાવે છે કે આ લગ્ન પહેલા જ નક્કી થઈ ગયાં હતા પરંતુ સમુદ્ર શાંત ન હોવાના કારણે તેને ટાળી દેવામાં આવ્યાં હતાં. પછી સોમવારે સવારે સાડા સાત વાગે જ્યારે દરિયો શાંત થયો તો અમીએ આ લગ્ન સફળતાપૂર્વક કરી લીધાં.


Posted

in

by

Comments

 1. I will immediately clutch your rss feed as I can not
  find your e-mail subscription hyperlink or e-newsletter service.
  Do you’ve any? Please allow me know so that I may just
  subscribe. Thanks.

 2. Undeniably imagine that that you stated. Your favourite justification appeared to
  be on the web the easiest factor to understand of. I say to you, I definitely get irked whilst other folks think about concerns that
  they plainly do not know about. You managed to hit
  the nail upon the top as smartly as defined out the whole thing without having side effect
  , other folks can take a signal. Will likely be back to get more.
  Thank you

 3. It’s an awesome post in support of all the web people; they
  will obtain advantage from it I am sure.

 4. Excellent beat ! I would like to apprentice while you amend your web site, how can i subscribe for a blog web site?
  The account aided me a acceptable deal. I had been a little bit acquainted of
  this your broadcast offered bright clear idea

 5. I know this if off topic but I’m looking into starting my own blog and was curious what all
  is required to get setup? I’m assuming having a blog like yours would cost a pretty penny?
  I’m not very web smart so I’m not 100% sure.

  Any recommendations or advice would be greatly appreciated.
  Cheers

 6. I’m extremely impressed with your writing skills as well as with the layout on your blog.
  Is this a paid theme or did you modify it yourself?
  Anyway keep up the nice quality writing, it is rare to
  see a nice blog like this one today.

 7. What i don’t understood is in reality how you are not actually a
  lot more neatly-appreciated than you may be now. You are so
  intelligent. You understand therefore significantly
  in terms of this matter, made me individually consider it from numerous varied angles.
  Its like men and women aren’t interested except it’s one thing to do
  with Lady gaga! Your own stuffs outstanding.
  Always maintain it up!

 8. I was suggested this website by my cousin. I am
  not sure whether this post is written by him as nobody else
  know such detailed about my difficulty. You are wonderful!
  Thanks!

 9. It’s genuinely very difficult in this active life to listen news on TV,
  therefore I just use internet for that reason, and take the most up-to-date news.

 10. I think everything posted made a lot of sense. However, think about this, suppose you added a
  little content? I am not suggesting your content is not solid, but suppose you added
  a post title to maybe get a person’s attention? I mean સાડી પહેરીને 60 ફૂટ
  ઊંડા પાણીમાં ઉતરી નવવધૂ, સમુદ્રને સાક્ષી માનીને વરરાજાએ પહેરાવી
  વરમાળા is a little plain. You ought to glance at Yahoo’s front page and note how they create post headlines to
  get viewers interested. You might add a video or a picture or two to get readers excited about everything’ve got to
  say. Just my opinion, it could make your posts a little bit
  more interesting.

 11. Howdy! Quick question that’s entirely off topic. Do you know how to make your site mobile friendly?
  My weblog looks weird when browsing from my iphone4.
  I’m trying to find a template or plugin that
  might be able to resolve this problem. If you have any recommendations, please share.
  Thanks!

 12. Hello friends, its impressive piece of writing concerning cultureand entirely defined, keep it up all
  the time.

 13. Hey there! I just would like to offer you a huge thumbs up
  for your excellent info you’ve got here on this post.
  I’ll be coming back to your site for more soon.

 14. I am really thankful to the owner of this website who has
  shared this enormous paragraph at at this time.

 15. Hi, i think that i saw you visited my blog so i came to “return the favor”.I am trying to
  find things to enhance my web site!I suppose its ok to use
  a few of your ideas!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *