ડેટિંગ એપ પર એક છોકરીને 16 છોકરા સાથે થઈ ગયો પ્રેમ, બધા સાથે લગ્નનો કર્યો વાયદો, પછી જે થયું તે જાણે ચોંકી જશો

ટેક્નોલિજીની પ્રગતિ સાથે માણસનું વલણ જ બદલાય ગયું છે. એટલું જ નહી હવે તો ડેટિંગ એપ્સ દ્વારા યુવાનો સાચો પ્રેમ અને પોતાનો પાર્ટનર શોધવા લાગ્યાં છે. પરંતુ ઘણીવાર લોકો તેમાં એવી રીતે દગો ખાઈ જાય છે કે તેનું આખું જીવન બર્બાદ થઈ જાય છે, કારણ કે કેટલાક લોકો ડેટિગની આડમાં ગુના તરફ જઈ રહ્યાં છે. ત્યારે એક આવો જ મામલો મહારાષ્ટ્રના પૂણેમાં સામે આવ્યો છે. અહી એક યુવતીએ ડેટિંગ એપ દ્વારા પહેલા 16 યુવકોને પોતાના જાળમાં ફસાવ્યાં, પછી તેના ઘર પહોચીને લાખો રૂપિયાની ચોરી કરી.

વાસ્તવમાં, અમે જે ચાલાક યુવતીની વાત કરી રહ્યાં છે તે 27 વર્ષની સયાલી કાલે છે. જે પુણેના નજીક પિપરી ચિંચવાડ વિસ્તારની રહેવાસી છે. આ યુવતી ખૂબ ભણેલી-ગણેલી છે અને એક મલ્ટીનેશનલ કંપનીમાં સારી નોકરી કરતી હતી. પરંતુ કોરોના મહામારી દરમિયાન જ્યારે તેની નોકરી જતી રહી તો તેણે પૈસા કમાવવા માટે આ ખોટો માર્ગ પસંદ કર્યો.

undefined

જણાવી દઈએ કે સયાલી ડેટિંગ એપ હેઠળ પહેલા યુવકો સામે મીઠી-મીઠી વાતો કરતી. ત્યારબાદ તેની સાથે લગ્ન કરવા માટે તૈયાર થઈ જતી. તે આ યુવકોને મળવા માટે લગ્ઝરી હોટલોમાં જતી હતી. તે એપ પર એવી તસવીર નાંખતી કે કોઈપણ યુવક તેના પર મોહિત થઈ જતા હતાં. જ્યારે કોઈ યુવક તેની મુલાકાતે આવતા તો તેની હાઈપ્રોફાઈલ લાઈફ જોઈને ખૂબ આકર્ષિત થઈ જતા હતા. પરંતુ વાતો એટલી સાદગીથી કરતી કે દરેક યુવક તેની સાથે પોતાનું દિલ ખોઈ બેસતા. યુવકોને એવી રીતે પોતાની જાળમાં ફસાવતી કે તે તેના પર યુવકો આંખ બંધ કરીને વિશ્વાસ કરવા લાગ્યાં હતાં.

<p><br />
बता दें कि सयाली डेटिंग ऐप के जरिए पहले लड़कों से मीठी-मीठी बातें करती। इसके बाद उनसे शादी करने के लिए तैयार हो जाती। वह इन लड़कों से मिलने के लिए लग्जरी होटल में जाती थी। वह ऐप पर अपनी ऐसी तस्वीरें डालती कि कोई भी उसपर फिदा हो जाता था। जब कोई उससे मुलाकात करता तो उसकी हाईप्रोफाइल लाइफ देखकर और भी इंप्रेस हो जाता था। लेकिन बातें इतनी सादगी से करती कि हर कोई उसे अपना दिल दे बैठता। लड़कों को वह इस तरह अपने जाल में फंसाती कि वह उसपर आंख बंद करके यकीन करने लगते थे।</p>

ગત અઠવાડિયે ચેન્નઈના આશીષ કુમારે પોલીસ પાસે જઈને સયાલી વિરૂધ ફરિયાદ નોંધાવી હતી. તેણે જણાવ્યું કે તે સયાલીથી એપના માધ્યમથી મળ્યો હતો. તેણે મને પુણે બોલાવ્યો અને એક હોટલમાં ગયા બાદ મને કોલ્ડ ડ્રિંક્સમાં નશાની દવા નાંખીને બેભાન કરી દીધો. પછી તેના શરીર પરથી ઘરેણા અને રોકડા પૈસા લૂંટીને ફરાર થઈ ગઈ.

પોલીસે જ્યારે આ મામલે તપાસ કરી તો જાણકારી મળી કે તેણે 16 યુવકોને કેમ પ્રેમ જાળમાં ફસાવીને લૂટફાટ કરી હતી. અન્ય યુવકોના ઘરે જઈને લાખો રૂપિયાની ચોરી પણ કરી. સયાલી વિરૂધ ચાર અન્ય યુવકોએ પણ ફરિયાદ કરી છે. પોલીસે અત્યાસુધીમાં આ મહિલા પાસેથી 15,25,000ની કિંમતના ઘરેણા અને રોકડ રૂપિયા જપ્ત કર્યાં છે.

<p><br />
इस मामले जानकारी देते हुए पिंपरी चिंचवड़ शहर के कमिश्नर श्री कृष्ण प्रकाश ने बताया के प्यार के नाम पर चोरी करने वाली सयाली को गिरफ्तार कर लिया गया है। वह  सोशल मीडिया के टिंडर और बंबल डेटिंग ऐप से युवाओं के संपर्क में आती थी और उसके बाद उनके घर मे दाखिल होकर खाने-पीने की चीजों में बेहोशी की दवा मिलाकर घर से कीमती सामान चुराकर भाग जाती थी। पुलिस की शुरूआती पूछताछ में सयाली पुलिस को गुमराह करती रही और इमोशनल ब्लैकमेल के आरोप लगाने लगी। लेकिन जब कड़ाई से पूछताछ की तो उसने अपना गुनाह कबूल कर लिया है। उसने बताया कि किस तरह से उसने 16 युवाओं को प्यार के जाल में फंसाकर लूटा है। </p>

આ મામલે જાણકારી આપતા પિંપરી ચિંચવડ શહેરના કમિશ્ન કૃષ્ણ પ્રકાશને જણાવ્યું કે પ્રેમના નામ પર ચોરી કરનારી સયાલીની ધરપકડ કરી લેવામાં આવી છે. તે સોશિયલ મીડિયાના ટિન્ડર અને બંબલ ડેટિંગ એપથી યુવકોના સંપર્કમાં આવી હતી અને જે બાદ તેના ઘરે પ્રવેશ કરીને ખાવા-પીવાની વસ્તુમાં બેહોશની દવા નાંખીને ઘરેથી કિમતી સામાન ચોરીને ફરાર થઈ જતી હતી. પોલીસની પ્રારંભીક પૂછપરછમાં સયાલી પોલીસને ગુમહાર કરતી રહી અને ઈમોશનલ બ્લેકમેઈલનો આરોપ લગાવવા લાગી. પરંતુ જ્યારે કડકથી પૂછપરછ કરી તો તેણે પોતાનો ગુનો કબૂલ કર્યો હતો અને તેણે જણાવ્યું કે કઈ રીતે 16 યુવતીઓને પ્રેમ જાળમાં ફસાવી લૂંટ્યાં છે.


Posted

in

by

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *