મહિલાઓ માટે સારા સમાચાર, આટલા હજાર સસ્તુ થયુ સોનું અને ચાંદી, ભાવ જાણી થઈ જશો ખુશ..

ઓગસ્ટ 2020 બાદથી સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જો વાત આજની કરીએ તો ભારતીય બજારમાં સોનાના ઉચ્ચતમ સ્તરથી લગભગ 9000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી સસ્તુ થઈ ચૂક્યું છે. જ્યારે ચાંદીની કિંમતમાં 13 હજાર રૂપિાય સુધી ઘટાડો જોવા મળ્યો છે. આજે પણ સોનું અને ચાંદીના ભાવ ઘટતો જોવા મળ્યો છે. સોનું 47 હજાર રૂપિયા સ્તર પર આવી ચૂક્યું છે. જ્યારે ચાંદી 67 હજાર સ્તર પર વ્યયસાય કરી રહ્યું છે. તમને જણાવી દઈએ કે બંને જ કિંમતી ધાતુઓની કિંમતમાં ઓગસ્ટ 2020માં ભરખમ ઉછાળો જોવા મળ્યો હતો.

સોનું અને ચાંદીના ભાવમાં ઘટાડો
આંતરાષ્ટ્રીય બજારમાં બંને કિંમતી ધાતુઓમાં રહેલી ખાસી કમજોરી અને ઘરેલું સ્તર પર સરકાર દ્વારા તેની આયાત ફીમાં ઘટાડો કરવા આવતા ગુરૂવારે ઘરેલું વાયદા બજારમાં સોનું 0.74 ટકા સસ્તુ થયું જ્યારે ચાંદીની કિંમતમાં પણ લગભગ 1. 41 ટકાનો ઘટાડો જોવા મળ્યો. એમસીએક્સ વાયદા બજારમાં આજે સોનું 356 રૂપિયા એટલે 0.74 ટકાના ઘટાડા સાથે 47,460 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોચી ગયું. તેમજ વાત ચાંદીની કરીએ તો 965 રૂપિયા એટલે 1.41 ટકાના ઘટાડા સાથે 67,600 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવે વેચાયું.

ઉચ્ચતમ સ્તરથી 9000 રૂપિયા સસ્તુ
તેમજ સોનું આજે ઉચ્ચતમ સ્તરથી લગભગ 9000 રૂપિયા સુધી સસ્તુ થઈ ચૂક્યું છે. આંકડા અનુસાર, ઓગસ્ટ મહિનામાં સોનું 56,191 રૂપિયા 10 ગ્રામ સુધી પહોચ્યાં હતાં. જે આજે વ્યવસાયી સ્તર દરમિયાન 47,250 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયું. તેમજ વાત ચાંદીની કરીએ તો ઓગસ્ટ મહિનામાં ચાંદીએ 79,980 રૂપિયા પ્રતિ કિલોગ્રામનો વધારો હતો. જે આજે વ્યવસાયી સ્તર દરમિયાન 67,227 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી ગયું. એટલે ઓગસ્ટથી અત્યા સુધી ચાંદી લગભગ 13 હજાર રૂપિયા સુધી સસ્તુ થઈ ચૂક્યું છે.

વિદેશી બજારમાં પણ સાનું અને ચાંદી ખાબક્યાં
આંતરાષ્ટ્રીય બજારમાં સોનું 11.76 ડોલર ઘટીને 1,822.00 ડોલર પ્રતિ ઔંસ પર પહોચ્યી ગયો. એપ્રિલએ એમેરિકી સોનાની બજારમાં પણ 9.60 ડોલરના ઘટાડા સાથે 1,822.60 ડોલર પ્રતિ ઔંસ બોલાયો. ચાંદી 0.33 ડોલરના ઘટાડા સાથે 26.53 ડોલર પ્રતિ ઔંસનો ભાવ વેચાયો. જ્યારે ચાંદી થોડી દિવસ પહેલા 30 ડોલર પર પહોચી ગઈ હતી.


Posted

in

by

Comments

 1. It is truly a great and helpful piece of info. I am happy that
  you shared this helpful info with us. Please stay us up to date like this.

  Thank you for sharing.

 2. I think the admin of this site is truly working hard
  in favor of his web page, because here every material is quality based material.

 3. I used to be recommended this blog by means of my cousin. I am not sure whether
  this publish is written via him as nobody else recognise
  such specific approximately my difficulty. You are incredible!
  Thank you!

 4. I think this is among the most vital information for me.
  And i’m glad reading your article. But should remark on few general things, The site style is perfect,
  the articles is really nice : D. Good job, cheers

 5. Very good article. I will be dealing with many of these issues as well..

 6. I love reading a post that can make men and women think.
  Also, thanks for allowing me to comment!

 7. Hello! I understand this is kind of off-topic but I needed to ask.
  Does running a well-established website like yours require a lot of work?

  I’m completely new to blogging but I do write in my diary daily.
  I’d like to start a blog so I will be able to share my experience
  and views online. Please let me know if you have any kind of suggestions or tips for brand new aspiring blog
  owners. Thankyou!

 8. great points altogether, you simply gained a new reader.

  What might you suggest about your publish that you just made a few days ago?
  Any certain?

 9. Hi there, this weekend is good for me, as this occasion i am reading this great educational post here at my house.

 10. May I simply just say what a comfort to uncover somebody that truly
  understands what they’re talking about online. You actually understand how
  to bring an issue to light and make it important. A lot
  more people ought to check this out and understand
  this side of the story. It’s surprising you aren’t more
  popular given that you most certainly possess the gift.

 11. If some one wishes to be updated with hottest technologies afterward
  he must be pay a quick visit this web page and be up to date everyday.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *