8 ફેબ્રુઆરી 2021 રાશિફળ: ભગવાન શિવની કૃપાથી સોમવારે આ 6 રાશિના લોકોનું ચમકશે ભાગ્ય, જાણો કેવો રહેશે તમારો દિવસ

સોમ એટલે ચંદ્ર… જ્યોતિષમાં ચંદ્ર ગ્રહોના મંત્રી માનવામાં આવે છે, તેમજ કુંડળીમાં ચંદ્રને મનના કારક માનવામાં આવે છે. તેમનો રંગ સફેદ તેમજ રત્ન મોતી છે. આ દિવસના કારક દેવ સ્વયં મહાદેવ છે. જાણો આજે 8 ફેબ્રુઆરી રાશિનુસાર કેવો રહેશે તમારો દિવસ

મેષ રાશિ
તમારા કાર્યોથી સમાજમાં તમારી પ્રશંસા થશે. જીવનસાથી સાથે પ્રવાસ થશે. યશ, ઉત્સાહ વધશે. પ્રેમ પ્રસંગમાં ન ઉજ્જળો. ઉતાવળમાં કોઈ નિર્ણય ન લો.

વૃષભ રાશિ
રોજગારમાં બદલાવ આવવાની આશા વચ્ચે આવકના નવા સ્ત્રોત પાપ્ત થવાના યોગ છે. અટકેલા પૈસા મળશે. સુખ-સમૃદ્ધિ વધશે. મહેનમાનોનું આગમન થશે. બુદ્ધિમાનીથી સમસ્યાનું સમાધાન સંભવ છે.

મિથુન રાશિ
અજાણમાં થયેલી ભૂલથી નુકસાન થશે. વ્યાપારમાં આવી રહેલી પરેશાનીથી તણાવ વધશે. નવી યોજનાઓ બનાવશો. શ્રેષ્ઠ જનોથી મનમેળ થશે. પરિવારની મૂઝવણ ખતમ થશે.

કર્ક રાશિ
નોકરીમાં કાર્યનો વિસ્તાર થશે. શુભ તેમજ અનુકૂળ સમાચાર મળશે. સગા-સંબંધિઓથી સંબંધમાં મજબૂતી આવશે. વિરોધીઓથી સાવધાન રહો.

સિંહ રાશિ
પરિવારજનો પર વ્યર્થમાં સંદેહ ન કરો. વ્યાપારિક નિર્ણય સમય પર લેવાથી લાભ થશે. આર્થિક લાભ થશે. સગાનું મહત્વ ભૂલો નહીં કોઈ વ્યક્તિથી શું વાત કરવી છે વિશેષ ધ્યાન રાખો.

કન્યા રાશિ
સમય પર કામ કરતા શીખો. જીવનસાથીના આરોગ્યની ચિંતા રહેશે. ખર્ચ વધવાથી બજેટ બગડી શકે છે. વ્યાપાર-વ્યવસાય સામાન્ય રહેશે. ધર્મમાં રૂચિ વધશે. તમારા વિચારો પર નિયંત્રણ રાખો.

તુલા રાશિ
આજનો દિવસ પરિવાર માટે મહત્વપૂર્ણ છે. વ્યવસાયમાં ભાગદોડ વધુ રહેવાથી થાક લાગશે. કામકાજમાં ઈચ્છાઅનુસાર પરિણામ મળશે. વાહન ખરીદવાનું મન થશે. નવા સંબંધ બનશે.

વૃશ્ચિ રાશિ
વિપરીત પરિસ્થિતમાં આત્મવિશ્વાત બનાવી રાખો. લાંબા સમયથી અધૂરા પડેલા કાર્ય પૂર્ણ થવાની સંભાવના છે. અન્ય લોકો પર જલ્દી વિશ્વાસ ન કરો. નવા વસ્ત્રો મળશે. નકામાં વિવાદથી દૂર રહો.

ધન રાશિ
આજના દિવસની શરૂઆતથી જ વ્યસ્તતા રહેશે. આરોગ્ય ઉત્તમ રહેશે. વ્યાપાર-વ્યવસાય સારો ચાલશે. કાર્યની સફળતા માટે પ્રયત્નશીલ રહેશો.

મકર રાશિ
દિવસ અનુકૂળ છે. પરિવાર અને આવાસની સમસ્યાનું નિવારણ આવશે. સમાજમાં તમારો પ્રભાવ વધાવથી દુશ્મન પરાજય થશે. પ્રવાસમાં તમારી વસ્તુ સાચવીને રાખો. નવા સંબંધ લાભદાયી રહેશે.

કુંભ રાશિ
તમારી કીર્તિમાં વૃદ્ધિ થશે. પ્રતિષ્ઠિત વ્યક્તિઓથી સંબંધમાં લાભ મળશે. કાર્યને ટાળવાનો પ્રયત્ન ન કરો. સંતોનું સાનિધ્ય મળશે. આર્થિક મામલામાં બેદરકારી ન કરો.

મીન રાશિ
સમય રહેતા જરૂરી કાગળો એકઠા કરો. સંતાનના કાર્યોથી ચિંતિત રહેશો. વ્યાપારમાં નવા પ્રસ્તાવ મળશે. કાર્ય સ્થળમાં પ્રગતિની સંભાવના છે. આર્થિક સ્થિતિ સારી રહેશે. વ્યક્તિગત કાર્યો બેદરકારી ન કરો.


Posted

in

by

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *