9 ફેબ્રુઆરી 2021 રાશિફળ: આજે હનુમાનજી આ રાશિના લોકોના હરી લેશે બધાં સકંટ, તેનું જીવન ખુશીઓથી રહેશે ભરેલું, જાણો કેવો રહેશે તમારો દિવસ

જ્યોતિષમાં મંગળને દેવતાઓના સેનાપતિ એટલે દેવસેનાપતિ માનવામાં આવે છે. મંગળને કુંડળીમાં પરાક્રમના કારક તો શરીરમાં લોહીના કારક માનવામાં આવે છે. તેમનો રંગ લાલ તેમજ રત્ન મૂંગા છે. આ દિવસના કારક દેવ હનુમાનજી છે. તેમજ આ દિવસ શક્તિના દેવી માતા દુર્ગાની પૂજાનું પણ વિધાન છે. જાણો આજે 9 ફેબ્રુઆપી રાશિનુસાર કેવો રહેશે તમારો દિવસ…

મેષ રાશિ
ધન લાભ માટે કરવામાં આવેલા પ્રયત્નો સફળ થશે. પરિવારજનનો સહયોગ મળશે. આધ્યાત્મિક પ્રગતિ થશે. સંબંધોનો લાભ મળશે. ન્યાય પક્ષ ઉત્તમ થશે.

વૃષભ રાશિ
વ્યાપાર વિસ્તારનો યોગ બની રહ્યો છે. નવી યોજનાનો લાભ મળશે. પરિવાર લોકોનો વ્યવહાર કમજોર રહેશે. દાંપત્ય સંબંધોમાં મુધરતા આવશે. ધાર્મિક યાત્રાની યોજના બનશે.

મિથુન રાશિ
કામ માટે કાર્યનીતિ નક્કી કર્યા બાદ કામનો આરંભ કરો. ધીરજથી તમારા કાર્યોને સમર્પિત કરો. મધ્યાહ્નથી થોડીક રાહત અનુભવ થશે. કોર્ય-કચેરીના ચક્કર લાગી શકે છે.

કર્ક રાશિ
સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. અનુકૂળ સમયનો સદુપયોગ કરો. મહત્વના કાર્યોને પ્રાથમિકતા આપો. તમારી સંગાથ બદલો. વડીલોનો આદર કરો. સંતાન સુખ સંભવ છે. વાહન ખરીદવાનું મન થશે.

સિંહ રાશિ
શાસન-પ્રશાસનનો સહયોગ ન મળવાથી કાર્ય અટકી જશે. સામાજિક સંબંધોમાં તીવ્રતા આવશે. પ્રવાસ સફળ રહેશે. શુભ કાર્યોમાં ખર્ચ થશે.

કન્યા રાશિ
ભાગીદારીમાં કરેલા વ્યવસાયમાં પ્રગતિ થશે. ધન લાભ થતો રહેશે. નવું મકાન-દુકાન ખરીદવાનો યોગ છે. ધર્મ-કર્મમાં રૂચિ વધશે. શુભ સમાચાર મળશે. પ્રવાસ સફળ થશે.

તુલા રાશિ
સમય અનુકૂળ નથી, સાવધાન રહો. કોઈ નવું કામ પ્રારંભમાં વિલંબ થશે. કોઈ સગા પ્રત્યે શુભ ભાવનાનો ઉદય થશે.

વૃશ્ચિક રાશિ
ઓછા સમયમાં કામને પૂરા કરવામાં જોડાયેલા રહેશો. સમયનો સદુપયોગ કરો, સફળતા મળશે. વિશેષ મહત્વના કાર્ય પૂરા કરવાનો પ્રયાસ કરો. વ્યવસાય સમસ્યાઓથી સામનો થશે.

ધન રાશિ
સમય અનુકૂળ નથી, રોકાણથી બચો. ધીરજથી કાર્ય પૂર્ણ કરવામાં લાગ્યાં રહો. શુભ કાર્યોમાં મન લાગશે. અટકેલા કાર્યો પૂર્ણ થશે. વિદેશ જવાનો યોગ બની રહ્યો છે.

મકર રાશિ
મિત્રો સાથે મળીને કોઈ નવા કામ શરૂ કરશો. ખાસ લોકોથી મુલાકાત થશે. મનગમતી કાર્ય સિદ્ધિ થશે. ખોટું બોલવા પર ફસાય શકો છો. સમયનો સદુપયોગ કરો.

કુંભ રાશિ
પરિવાર લોકોની વાતથી મન દુખી થશે. શાસન-સત્તાનો સહયોગ મળશે. આશ્વાસન પ્રાપ્ત થશે. વ્યવસાયમાં સફળતા મળશે. સામાજિક સંબંધનો લાભ મળશે. શુભ કાર્યોમાં ખર્ચ થશે.

મીન રાશિ
દિવસની શરૂઆત વ્યસ્તતા પૂર્વક થશે. વ્યવસાયમાં સફળતા મળશે. ભાગ્યમાં પ્રબળતા રહેશે. દેવ દર્શન અને ખાનગી કાર્યોમાં સમય વિતાવશો. દૂર સ્થાનથી સંદેશ મળશે.


Posted

in

by

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *