સૌ કોઈ ઈચ્છે છે કે તેની પાસે દુનિયાની તમામ સુખ-સુવિધા હોય, આ માટે લોકો દિવસ-રાત સખત મહેનત કરે છે. ઘણીવાર બનેલા કામ પણ અટકી જાય છે. ત્યારે લાખ પ્રયત્નો કરવા છતાં કામ નથી થઈ શકતા. અચાનક જ ઘણાં કોઈ બીમાર પડે છે. ઘણીવાર બચતની જગ્યાએ નુકસાન થવા લાગે છે. પછી કેટલાક લોકો કોઈ બાબા અને ઢોંગીને ચક્કરમાં આવીને પોતાનું જીવન ખરાબ કરી નાંખે છે. તો માણસને પોતાના જીવનમાં અનેક પ્રકારની પરેશાનીનો સામનો કરવો પડે છે. ત્યારે જ્યોતિષ શાસ્ત્રમાં દરેક પરેશાનીઓનું સમાધાન જણાવવામાં આવ્યું છે. આજે તમને કેટલાક અચૂક ઉપાય જણાવીશું જેથી તમારા જીવનમાં સુખ-સમૃદ્ધિ આવશે અને તમારા બધાં કામ પૂર્ણ થઈ જશે.
-એવું કહેવામાં આવે છે કે પરિવારની મહિલા શુક્રવારે વૈભવ લક્ષ્મીનું વ્રત કરી અને દાન કરો. આથી ઘરમા સુખ-સમૃદ્ધિ અને ખુશીઓ આવે છે. ગુરૂવારના દિવસે ઘરમાં ક્યારે પણ પોતું ન લગાવો.
-દક્ષિણાવર્તી શંખની સ્થાપના તમારા પૂજા ઘરમાં કરો. આ માતા લક્ષ્મીનું સ્વરૂપ છે. આથી લક્ષ્મીજી પ્રસન્ન રહે છે. અને તમારા ઘરમાં સુખ-સમૃદ્ધિનો વાસ થાય છે. નકામી વસ્તુ અને બેકાર કબાટને શનિવારે વચેવાથી ઘરની દરિદ્રતા દૂર થાય છે.
-પરેશાનીથી મુક્તિ માટે તાંબાના પાત્રમાં જળ ભરીને તેમાં થોડુંક લાલ ચંદન મિક્સ કરી દો. તે પાત્રને માથા નીચે રાખીને સુઈ જાઓ. સવારે તે જળને તુલસીના છોડ પર અર્પણ કરી દો.
-જો કન્યાના લગ્નમાં કોઈ અડચણ આવી રહી હોય તો પૂજા વાળા પાંચ નારિયેળ લો. ભગવાન શિવની મૂર્તિ અથવા તસવીરના આગળ રાખીને ૐ શ્રીં વર પ્રદાય શ્રી નામ: મંત્રનો પાંચ માળા જાપ કરીને તે પાંચ નારિયેળ ભગવાન શિવના મંદિરમાં અર્પણ કરી દો.
-સૂર્યાસ્ત બાદ કચરો બહાર ન કાંઢો. ભીના કપડા જે ખુલ્લી જગ્યામાં સુકવવા માટે નાંખ્યાં છે તેને સાંજે પડતા પહેલા અવશ્ય ઉઠાવીને સંકેલી લો.
-જો તમે હંમેશા આર્થિક સમસ્યાથી પરેશાન છો તો તમારે 21 શુક્રવારે 9 વર્ષથી ઓછી આયુષ્યની 5 કન્યાઓને ખીરનો પ્રસાદ આપો. આ પછી તમારી સામે ક્યારેય પણ ધનની કમી નહી આવે.
-ઘર અને કાર્યસ્થળમાં ધન વર્ષા માટે તમે તમારા ઘરે, દુકાને અથવા શોરૂમમાં એક માછલીઘર જેમાં 8 સોનેરી તેમજ એક કાળી માછલી હોય તે રાખો. તેને ઉત્તર અથવા ઉત્તરપૂર્વની તરફ રાખો.
I’m extremely impressed with your writing
skills as well as with the layout on your weblog.
Is this a paid theme or did you customize it yourself? Anyway keep up the
excellent quality writing, it is rare to see a nice blog like this one today.
What i don’t realize is actually how you are no longer really
much more neatly-preferred than you may be now.
You are very intelligent. You know therefore considerably with
regards to this topic, made me personally imagine it from a
lot of various angles. Its like men and women aren’t involved
except it’s something to do with Lady gaga! Your
personal stuffs great. At all times maintain it up!
Ahaa, its fastidious conversation about this piece of writing here at this weblog, I have
read all that, so at this time me also commenting here.
I just like the valuable information you supply to your articles.
I will bookmark your blog and test again here regularly.
I’m quite sure I’ll be told many new stuff right right here!
Best of luck for the next!
Awesome blog! Do you have any hints for aspiring writers?
I’m hoping to start my own website soon but
I’m a little lost on everything. Would you suggest starting with a free platform like WordPress
or go for a paid option? There are so many choices out
there that I’m completely overwhelmed .. Any recommendations?
Cheers!
Terrific work! That is the kind of info that should be shared around the web.
Disgrace on Google for not positioning this post higher! Come on over and consult
with my website . Thank you =)
You can definitely see your enthusiasm within the work you write.
The sector hopes for even more passionate writers like you who aren’t afraid to say how they believe.
All the time go after your heart.
Great post. I was checking constantly this blog and I’m impressed!
Extremely helpful information specifically the last part 🙂 I care for such info much.
I was seeking this particular info for a very long time.
Thank you and best of luck.
Hi to all, how is all, I think every one is getting more from this web page, and your views are pleasant for new people.