આજલાક ભાગદોડ ભર્યા જીવનમાં લોકોને ઘણી આરોગ્યને લગતી ગંભીર બીમારીઓ થઈ રહી છે. તેમાંથી એક છે વધતું વજન. મેદસ્વી એક જટિલ રોગ છે. વધારે પ્રમામમાં શરીરમાં ચરબી જમા થવાના કારણે મેદસ્વતીપણું વધવા લાગે છે. મોટાપા ફક્ત એક સુંદરતાની ચિંતા નથી પરંતુ ઘણી બીમારીઓનું ઘર બની જાય છે. વધતું વજનના લીધે અનેક ગંભીર બીમારીઓ શરીરને ઘેરી લે છે. સામાન્ય રીતે ખાણી-પીણમાં બેદરકારીના કારણે વજન વધવા લાગે છે. સાથે મેદસ્વીતા બાદ માણને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ઘણીવાર લોકો તેના વધતા વજનના કારણે ઘરેથી બહાર નીકળવામાં શરમ અનુભવે છે, પરંતુ ઘણાં સાથે તો સંબંધને લઈને પણ ખૂબ અડચણ આવે છે.
મેદસ્વીના કારણે પાર્ટનરે છોડી
આજે તમને એક એવી યુવતી અંગે જણાવીશું જેનું વધતું વજનના કારણે સંબંધ તૂટી ગયો હતો. કનેડાના ઓન્ટારિયોની રહેવાસી 23 વર્ષની બ્રિટની જૈક્સનું મોટાપાના કારણે તેના સાથીએ તેને છોડી દીધી હતી. હવે તેને એક નવો સાથી મળ્યો જેનું વજન તેનાથી અડધું જ છે.

જિમ ટ્રેનરથી થયો પ્રેમ
એક રિપોર્ટ અનુસાર, બ્રિટનીનું વજન થોડા અઠવાડિયા પહેલા 107 કિલો હતું. એવામાં તેના પાર્ટનરે તેને ડેટિંગ માટે કહ્યું. તેણે પોતાના પાર્ટનરની વાત ન માની તો તેણે સંબંધથી અંતર બનાવી લીધું. જોકે બાદમાં બ્રિટનીએ પણ પોતાનો સંબંધ ખતમ કરી નાંખ્યો. સાથી દ્વારા વધતા વજનની ફરિયાદ કરવાથી બ્રિટનનીનો આત્મવિશ્વાસમાં અભાવ આવવા લાગ્યો. આ વચ્ચે તેની મુલાકાત ફેસબુક જિમ ટ્રેનર મૈટ મોન્ટગોમરીથી થઈ.

હવે કરશે ખૂદને બદલશે
બ્રિટની અને મૈટ એક બીજાને પ્રેમ કરવા લાગ્યાં છે. હવે આ યુગલ એક-બીજા વગર રહી નથી શકતા. તમને જણાવી દઈએ કે બ્રિટનીનો નવો પાર્ટનર તેના વજનથી અડધો છે. તે એક બીજા પર ટિપ્પણી પણ કરે છે. બ્રિટની કહે છે મૈટ સાથે રિલેશનશિપમાં આવવામાં થોડા સંકોચ હતો. પહેલો સંબંધ સૌથી વધું વજનના કારણ ખતમ થઈ ગયો હતો, જેથી મારો આત્મવિશ્વાસ પણ ઘણો પ્રભાવિત થયો. પોતાના વજનને ઘટડવાનું વિચારી રહી છે. તેણે કહ્યું કે હવે ખૂદને બદલી દઈશ.
