12 ફેબ્રુઆરીથી આરંભ થશે ગુપ્ત નવરાત્રી, દસ મહાવિદ્યાઓને પ્રસન્ન કરવા માટે વાંચો આ મંત્ર

12 ફેબ્રુઆરીથી મહા માસની ગુપ્ત નવરાત્રીનો શુભારંભ થશે. ગુપ્ત નવરાત્રી દરમિયાન માતા આદિશક્તિની દસ મહાવિદ્યાઓની પૂજા કરવામાં આવે છે. ગુપ્ત નવરાત્રીમાં કરવામાં આવેલી પૂજાને ગુપ્ત રાખવામાં આવે છે. જેમના કારણે તેમને ગુપ્ત નવરાત્રીનું નામ આપવામાં આવ્યુ છે. માન્યાતા છે કે માતા દુર્ગાની આ દિવસ મહાવિદ્યાઓની પૂજા કરવાથી કાર્ય સિદ્ધિ પ્રદાન થાય છે. આ દિવસ વિદ્યાઓનુ નામ આ પ્રકાર છે, કાલી, તારા, ષોડશી, ત્રિપુરસુંદરી, ભુવનેશ્વરી, છિન્નમસ્તા, ભૈરવી, ધૂમાવતી, બગલા, માતંગી અને કમલા છે. આવો વિસ્તારથી જાણીએ આ દસ વિદ્યાઓ વિશે…

માતા કાળી

ગુપ્ત નવરાત્રીના પ્રથમ દિવસ કાળી માતાની પૂજા કરવામાં આવે છે. માતા કાળીનું પૂજન કરવાથી તમામ અટકેલા કાર્ય પૂર્ણ થાય છે અને મનગમતી વસ્તુની પ્રાપ્તિ થાય છે. પૂજા કરતા તેમને કમળનું ફૂલ અવશ્ય અર્પણ કરો. સાથે જ તેમનો બીજ મંત્રનો જાપ પણ ઓછામાં ઓછા 101 વાર કરો. તેમનો બીજ મંત્ર આ પ્રકાર છે. ‘ॐ ક્રીં ક્રીં ક્રીં હ્રીં હ્રીં હૂં હૂં દક્ષિણ કાલિકે ક્રીં ક્રીં ક્રીં હ્રીં હ્રીં હ્રીં હૂં હૂં સ્વાહા !

તારા દેવી ગુપ્ત નવરાત્રના બીજા દિવસે તારા દેવીની પૂજા કરવામાં આવે છે. તેમને તાંત્રિકોની મુખ્ય દેવી માનવામાં આવે છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર, સર્વ પ્રથમ મહર્ષિ વશિષ્ઠએ દેવી તારાની આરાધના કરી હતી. આથી તેમને સિદ્ધિઓ પ્રાપ્ત થઈ હતી. આ ઉપરાંત એ પણ માન્યતા છે કે તેમનું પૂજન કરવાથી આર્થિક પ્રગતિ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. તમે માતાજીની આરાધના કરતા આ મંત્રનો જાપ કરો. strong>‘ॐ એં ઓં ક્રીં ક્રીં હૂં ફટ્ !’

માતા ષોડશી અથવા ત્રિપુરસુંદરી ગુપ્ત નવરાત્રીના ત્રીજા દિવસે માતા ષોડશી અથવા ત્રિપુરસુંદરીનું પૂજન કરવામાં આવે છે. તેમનું પૂજન કરવાથી સાધકને દરેક કાર્યમાં સફળતા મળે છે. માતા ત્રિપુરસુંદરીને લલિતા, લીલાવતી, લીલામતી, લલિતાબિંકા, લીલેશી, લીલેશ્વરી, રાજ રાજેશ્વરી પણ કહેવામાં આવે છે. ગુપ્ત નવરાત્રી દરમિયાન માતા ષોડશીની પૂજા કરો, સાથે જ મંત્રનો જાપ કરો. માતાથી જોડાયેલા બે મંત્ર આ પ્રકાર છે.

‘શ્રી હ્રીં ક્લીં એં સૌ: ॐ હ્રીં ક્રીં કએ હલ હ્રીં સકલ હ્રીં સૌ: એં ક્લીં હ્રીં શ્રીં નમ: !
એં હ્રીં શ્રીં ત્રિપુર સુંદરીયૈ નમ: !

ભુવનેશ્વરી માતા ભુવનેશ્વરીને શતાક્ષી અને શાકભંરી માતાના નામથી પણ ઓળખવામાં આવે છે. તેમની પૂજાથી સાધકને ઉર્જાની પ્રાપ્તિ થાય છે. સાથે જ જે લોકોને સંતાન નથી થતા, જો તે માતાનું પૂજન સાચા મનથી કરે છે, તો તેમને સંતાની પ્રાપ્તિ થાય છે. તેમની પૂજાનો મંત્ર આ પ્રકારથી છે. ‘ॐ હ્રીં શ્રીં ક્લીં એં સૌ: ભુવનેશ્વર્યે નમ: યા હ્રીં !

છિન્નમસ્તા માતા છિન્નમસ્તાનું પૂજન પાંચમાં દિવસે કરવામાં આવે છે. માતાનું પૂજન કરવાથી તેમજ તેમનું વ્રત રાખવાથી તમામ ચિંતાઓ દૂર થઈ જાય છે. એટલા માટે જે લોકો પણ ચિંતાથી ઘરેલા છે, તે માતાનું પૂજન કરો. તેમની પૂજા કરવાથી મનની શાંતિ પ્રાપ્ત થઈ જશે અને ચિંતાનો અંત આવી જશે. આ જ કારણે તેમને ચિંતપૂરની પણ કહેવામાં આવે છે. તેમની પૂજા કરતા આ બીજ મંત્રનો જાપ કરો. શ્રી હ્રીં ક્લીં એ વજ્ર વૈરાયનીયે હૂં હૂં ફટ્ સ્વાહા !

ભૈરવી ભૈરવી દસ મહાવિદ્યાઓમાંથી આ છઠી મહાવિદ્યા છે. તેમની ઉપાસનાથી સાધકને બંધનોથી મુક્તિ મળે છે. એશ્વર્ય માટે, રોગથી બચવા માટે તેમજ આર્થિક પ્રગતિની બાધાઓને દૂર કરવા માટે તેમની આરાધના કરો. તેમની સાધનાનું મૂત્ર મંત્ર આ પ્રકાર છે. ‘હ સ: હસકરી હસે !

ધૂમાવતી ધૂમાવતી માતાની પૂજા કરવાથી તમામ સકંટ દૂર થાય છે. આ માતા પાર્વતીનું સ્વરૂપ માનવામાં આવે છે. માન્યતા છે કે તેમની સાધના કરવાથી કષ્ટોથી મુક્તિ મળે છે. ઋગ્વેદમાં તેમને સુતરા નામ પણ આપવામાં આવ્યું છે. તેમની આરાધનાનો મંત્ર આ પ્રકારથી છે. ‘ધૂં ધૂં ધૂમાવતી ઠ: ઠ: ‘!

બગલામુખી માતા બગલામુખીની પૂજા કરવાથી દુશ્મનોથી છુટકારો મળે છે. શત્રુનો નાશ થાય છે અને ભયનો પણ અંત આવે છે. રાજકીય ક્ષેત્રથી જોડાયેલી લોકોને માતા બગલામુખીનું પૂજન અવશ્ય કરવું જોઈએ. માન્યતા છે કે મહાભારત યુદ્ધમાં વિજય પ્રાપ્તિ માટે ધર્મરાય યુધિષ્ઠિરએ તેમની આરાધની કરી હતી અને માતાનું પૂજન કરવાથી તેમને આ યુદ્ધમાં વિજય પ્રાપ્તિ થઈ હતી. આ માટે સફળતા મેળવવા માટે તમે માતાનું પૂજન અવશ્ય કરો અને તેમનો મંત્રનો જાપ કરો. ‘ॐ હ્રીં બગલામુખી સર્વદુષ્ટાનાં વાચં મુખં પદં સ્તમ્ભય, બિવ્હા કીલય, બુદ્ધિ વિનાશ્ય હ્રીં ‘ॐ સ્વાહા !

માતંગી ગુપ્ત નવરાત્રીના નવ દિવસ માતા માતંગીનું પૂજન કરવામાં આવે છે. આ માતાજીનું પૂજન કરવાથી જીવનમાં શાંતિ બની રહે છે. શીઘ્ર લગ્ન થાય છે અને સુખ સાથે ગૃહસ્થ જીવન પસાર થાય છે, એટલા માટે ગૃહસ્થ જીવન સુખમય બની રહે, તેમના હેતુનું પૂજન કરો અને નીચે બતાવેલા મંત્રનો જાપ કરો. ‘ શ્રીં હ્રીં ક્લીં હૂં માતંગ્યૈ ફટ્ સ્વાહા !’

કમલા દેવી ગુપ્ત નવરાત્રીના અંતિમ દિવસ કમલાની આરાધના કરવામાં આવે છે. આ પરમ અને સૌભાગ્ય પ્રદાત્રી છે. તેમની પૂજા કરવાથી સમૃદ્ધિ, ધનની પ્રાપ્તિ થાય છે. તેમની આરાધનાનો મંત્ર આ પ્રકાર છે. ‘ॐ શ્રીં હ્રીં શ્રીં કમલે કમલાલયે પ્રસીગ શ્રીં હ્રીં શ્રીં મહાલક્ષ્મ્યૈ નમ: !’


Posted

in

by

Comments

  1. I do agree with all of the ideas you’ve presented in your post. They are very convincing and will certainly work. Still, the posts are very short for newbies. Could you please extend them a bit from next time? Thanks for the post.

  2. Hi, i think that i saw you visited my web site thus i came to return the want?.I am attempting to in finding issues to improve my website!I assume its adequate to make use of a few of your ideas!!|

  3. This piece of writing is really a nice one it helps new web people, who are wishing for blogging.|

  4. hey there and thank you for your info – I’ve certainly picked up anything new from right here. I did however expertise several technical points using this website, since I experienced to reload the site a lot of times previous to I could get it to load properly. I had been wondering if your hosting is OK? Not that I’m complaining, but sluggish loading instances times will sometimes affect your placement in google and can damage your high quality score if advertising and marketing with Adwords. Well I am adding this RSS to my e-mail and could look out for a lot more of your respective intriguing content. Ensure that you update this again very soon.|

  5. Hi there there, just grew to become warn in your web site by means of Google, and located that it’s reallyinformative. I’m going to watch out for brussels. I’ll recognize for those who go on this in potential. A lot of folks will probably be benefited out of your composing.

  6. I’m not sure why but this web site is loading incredibly slow for me. Is anyone else having this problem or is it a issue on my end? I’ll check back later and see if the problem still exists.

  7. Great post however , I was wanting to know if you could write a litte more on this topic? I’d be very grateful if you could elaborate a little bit more. Many thanks!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *