એકવાર કરશો જો આ જાદુઈ ઉપાય તો જીવનમાં ક્યારેય કોઈને કરજ નહી ચુકવવું પડે, જાણો શું કહે છે શાસ્ત્ર?

આજની જિંદગી સૌ કોઈની તણાવ ભરેલી જિંદગી છે. બધાંને દુનિયાભરની ચિંતા રહે છે. પહેલાના જમાનામાં માણસના જીવનમાં ફ્ક્ત બે ટાણાંના રોટલીની જરૂર હતી. હવે સમયે બદલા તો જઈ રહ્યો છે. આજે વ્યક્તિને બે ટાણાં રોટલી સાથસાથ ત્રણ ટાણાંનો નાસ્તો અને ઘર, કાર જેવી તમામ વસ્તુ જોઈએ. આ બધાં માટે માણસ પોતાની કમાયેલી વસ્તુઓને ભાડા પર આપી દે છે. ઘણીવાર તો તે હદથી વધારે કરજ લેવામાં પણ ખચકાતો નથી. આ જ કરજથી તેને મળે છે માનસિક તણાવ અને આથી તેનું જીવન ડગમગી જાય છે. કરજ ચુકવતા ચુકવતા વ્યક્તિની આર્થિક સ્થિતિ કમજોર થવા લાગે છે.

જો તમે પણ કરજથી પરેશાન છો અને તમામ પ્રયત્ન કરવા છતાં તમે કરજના બોઝથી મુક્ત નથી રહ્યાં તો એકવાર આ ઉપાયોને અવશ્ય કરી જુઓ. તમે કરજથી લાલ પુસ્તક અને જ્યોતિષના કેટલાક ઉપાયો કરીને ટૂંક સમયમાં જ છુટકારો મેળવી શકશો. નીચે વાંચો આ ઉપાયોને…

સૌથી પહેલો ઉપાય છે કે કોઈપણ મહિનાની શુક્લ પક્ષ દરમિયા પહેલા મંગળવારે કોઈ પણ શિવ મંદિર જાઓ અને શિવલિંગ પર દૂધ અને જળથી અભિષેક કરો અને મસૂરની દાળ પણ અર્પણ કરો આટલું બધું કર્યા પછી તે જ મંદિરમાં બેસીને ઋણમુક્તેશ્વર મંત્રનો ઓછામાં ઓછો એક માળા એટલે 108 વાર જાપ અવશ્ય કરો. આથી તમને જલ્દી જ કરજથી મુક્તિ મળી શકે છે.
મંત્ર- ॐ ઋણમુક્તેશ્વર મહાદેવાય નમ:

દેવુમાંથી છુટકારો મેળવવા માટે બીજો ઉપાયો એ છે કે કોઈપણ મહિનામાં આવી રહેલી પૂર્ણિમા દરમિયાન પીળા વસ્ત્ર, ચણાની દાળ, સાબૂત હળદર, પીળું ફળ અને પીળી મીઠાઈનું દાન કોઈ સારા યોગ્ય સુસંસ્કૃત બ્રાહ્મણને કરો. આથી પણ તમને કરજમાંથી મુક્તિ મળશે.

તેમની સાથે જ સંકટ મોચન પણ તમને કરજમાંથી છુટકારો અપાવી શકે છે. દર મંગળવારે અને શનિવારે હનુમાનજીને તેલ અને પીળા સિંદૂરનું તિકલ કરીને આ જ દરમિયાન હનુમાન ચાલીસાનો પાઠ પણ કરો. આમ કરવાથી કરજથી લગતી તમામ પરેશાનીઓ માણસથી દૂર જતી રહે છે અને મનમાં શાંતિ મળે છે. તેની સાથે જ તમે રાત્રે સુતા પહેલા તમારા બેડરૂપમાં બે ટિકિયા કપૂર ઘીમાં ડૂબાડી પ્રગટાવીને રાખી શકો છો, આ ઉપાાયથી ઘરની નકારાત્મતા દૂર થાય છે. સાથે જ કરજ પણ દૂર થાય છે.

ઘરમાં સરસવ અથવા તલના તલનો દિવો અવશ્ય પ્રગટાવો, આથી ઘરની ચારોતરફ વાતાવરણ શુદ્ધ થાય છે. તેમનાથી માણસની કામ કરવાની ઈચ્છા પ્રબળ થાય છે. સાથે જ ધીમે ધીમે કરીને તમારૂ બધું કરજ ઉતરી જાય છે. આ ઉપાયના ઉપરાંત વાંદરાઓને ગોળ- ચણા અને કેળુ, ગોળની રોટલી અને પક્ષીઓને દાણા ખવડાવવા પણ ઘણાં મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આથી પણ માણસને તેમના કરજમાંથી મુક્તિ મળે છે.


Posted

in

by

Comments

 1. Incredible quest there. What occurred after?
  Thanks!

 2. I will right away grasp your rss feed as I can not in finding your email subscription link or newsletter service. Do you’ve any? Kindly let me recognize in order that I may just subscribe. Thanks.

 3. You should be a part of a contest for one of the most
  useful sites online. I most certainly will highly
  recommend this web site!

 4. I’ve been surfing online more than 4 hours today, yet I never found any interesting articlelike yours. It’s pretty worth enough for me. In my view, if allweb owners and bloggers made good content as you did, the net will be alot more useful than ever before.

 5. Thanks , I’ve just been searching for information about this topic for agesand yours is the best I’ve came upon so far. However, what concerning the bottom line?Are you positive concerning the supply?

 6. This is very interesting, You’re a very skilled blogger.I have joined your rss feed and look forward to seeking more ofyour magnificent post. Also, I have shared your web site in my social networks!

 7. Thank you for some other informative blog. The place else
  may just I get that kind of info written in such an ideal method?
  I have a mission that I’m just now working on, and I have been at the
  look out for such info.

 8. Hey there I am so excited I found your website, I really found you
  by error, while I was looking on Digg for something else, Anyways I am here now and would
  just like to say many thanks for a marvelous post and a all round enjoyable blog (I also love the theme/design), I don’t have time to go through it
  all at the minute but I have saved it and also included your
  RSS feeds, so when I have time I will be back to read a lot more, Please do keep up the fantastic b.

 9. Great post. I used to be checking constantly this blog and Iam impressed! Very helpful information specifically the last section 🙂 I maintain such info a lot. I was looking for this certain info for a very long time.Thanks and best of luck.

 10. Hello there! I know this is kind of off topic but
  I was wondering if you knew where I could get a captcha plugin for my
  comment form? I’m using the same blog platform as yours and I’m
  having problems finding one? Thanks a lot!

 11. Excellent pieces. Keep posting such kind of info on your blog.
  Im really impressed by it.
  Hi there, You have performed an excellent job.
  I’ll certainly digg it and personally recommend to my friends.
  I’m sure they’ll be benefited from this website.

 12. An outstanding share! I have just forwarded this onto a co-worker who had
  been conducting a little research on this. And he actually ordered me dinner because I
  stumbled upon it for him… lol. So allow me to reword
  this…. Thank YOU for the meal!! But yeah, thanx for spending time
  to discuss this matter here on your blog.

 13. I do agree with all the ideas you have offered on your post.
  They are very convincing and can certainly work. Still, the posts are
  too short for novices. May you please lengthen them a little from subsequent time?

  Thanks for the post.

 14. Yes! Finally someone writes about website.

 15. fantastic submit, very informative. I wonder why the opposite specialists of this sector don’t understand this.You should continue your writing. I’m confident, you have a great readers’ base already!

 16. Touche. Sound arguments. Keep up the great effort.

 17. Hello to all, because I am genuinely keen of reading this weblog’s post to be updated
  regularly. It carries fastidious information.

 18. Hi there! I could have sworn I’ve visited this blog before but after browsing through a few of the articles I realized it’snew to me. Regardless, I’m certainly pleased Icame across it and I’ll be bookmarking it and checking back regularly!

 19. Genuinely when someone doesn’t be aware of after that
  its up to other users that they will help, so here it happens.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *