ઘણી બીમારીઓને જડમૂળમાંથી દૂર કરે છે આ ચમત્કારી નોનીનું ફળ જેના ફાયદા વિશે તમે નહી જ જાણતા હોય

કદાચ ખૂબ જ ઓછા લોકોને ખાધુ હશે નોનીનું ફળ. આ ફળ બહારથી લીલા રંગનું અને અંદરથી સફેદ રંગનું હોય છે, આમ તો આ પહેલા મોટાભાગે ડુંગરાળ વિસ્તારમાં મળતું હતું, પરંતુ હવે આ લગભગ બધી જગ્યાએ મળી રહ્યું છે, જાણો નોની ફળથી થઈ રહેલા સ્વાસ્થ્ય લાભ વિશે…

Image result for નોની

-તે આપણી રોગપ્રતિકારક શક્તિને વેગ આપે છે, આ ડાયાબિટીસ, દમ, પુરૂષોની સમસ્યાઓ, હૃદયની બીમારીમાં ફાયદાકારક હોય છે.

Image result for ડાયાબિટીસને કરશે કંટ્રોલમાં

-તેમાં કોઈ ઘણાં પોષક તત્વ અને મિનરલ્સ હોય છે, સાથે જ તેમાં એન્ટીબેક્ટીરિયલ ગુણ પણ હોય છે, આથી આપણાં શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારે છે.

Image result for immunity power

-આ પેટને લગતી સમસ્યાઓને દૂર કરવાનું કામ કરે છે, પાંચન યોગ્ય ન રહેતું હોય અથવા પેટમાં પીડા રહેતી હોય, તો બધીં સમસ્યાઓમાં નોનીના ફળનું સેવનથી લાભ થાય છે, આ ગેસ અને અતિસારમાં લાભદાયી હોય છે.

Image result for Indigestion

-તેના સેવનથી અસ્થમાં પણ લાભ થાય છે, આ સાંધાના દુખાવાને પણ દૂર કરે છે, નોનીના ફળનું સેવન કરવાથી સાંધાની જકડન અને સોજા ઓછા થાય છે અને દુખાવાથી આરામ મળે છે, આથી હૃદયની બીમારીઓમાં પણ લાભ થાય છે.

Image result for Joint pain

-નોનીનું ફળ રક્તવાહિનીઓની દિવાલોની સ્નાયુઓને આરામ અપાવે છે, જેથી ધમનીઓમાં બ્લડ સર્કુલેશન ઉત્તમ થાય છે, અને હૃદયની બીમારીઓ થવાનો ખતરો ઘટે છે, આ માટે બ્લડ પ્રેશરને પણ નિયંત્રિત રાખવામાં કારગર સાબિત થાય છે.

Image result for Blood pressure

Posted

in

by

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *