17 ફેબ્રુઆરી 2021 રાશિફળ : આજે ભગવાન ગણેશ આ 4 રાશિના લોકોને આપશે ભૂલ સુધારવાની અંતિમ તક, જાણો કેવો રહેશે તમારો દિવસ

જ્યોતિષમાં બુધને રાજકુમારનો દરજ્જો મળ્યો છે. તેમજ બુધને બુદ્ધિના કારક ગ્રહ માનવામાં આવે છે. તેમનો રંગ લીલો તેમજ રત્ન પન્ના છે. આ દિવસના કારક દેવ સ્વયં શ્રી ગણેશજી છે. આવો આજે 17 ફેબ્રુઆરી રાશિનુસાર કેવો રહેશે તમારો દિવસ…

મેષ રાશિ
ભવન ભૂમિથી સંબંધિત કોઈ મોટો નિર્ણય લેવાનો યોગ છે. સ્વાસ્થ્યની તરફ ધ્યાન આપો. જૂની ઉધારી, લેતી-દેતીમાં સફળતા મળશે. ન્યાય પક્ષ ઉત્તમ.

વૃષભ રાશિ
ધન-સંપત્તિમાં વધારો થઈને આત્મપ્રસંન્નતાનો અનુભવ થશે. વધારે વિચારવાથી પણ અમુકવાર નિર્ણય લેવામાં અસક્ષમ રહેશો.

મિથુન રાશિ
વ્યવસાયમાં પ્રગતિ ન મળવાથી તણાવ વધશે. કરજ ચુકવવામાં મૂડી ખર્ચ થશે. વ્યાપાર મધ્યમ રહેશે. સંતાનના વ્યવહારથી મન દુખી થશે. આર્થિક સ્થિતિને લઈને ચિંતા રહેશે. સમય પર કાર્ય પૂરૂ ન થવાથી તાણવ રહેશે.

કર્ક રાશિ
સંતાન સુખ મળવાથી વાતાવરણ ખુશહાલ રહેશે. અધિકારી પ્રસન્ન રહેશે. વિદ્યાર્થીને અભ્યાસ પર ધ્યાન આપવું જોઈએ. પરિવારમાં ખુશીનો માહોલ રહેશે. પ્રભુ પ્રત્યે શ્રદ્ધા વધશે.

સિંહ રાશિ
તમારા વિચાર બદલો સ્થિતિ બદલવા લાગશે. આર્થિક સ્થિતિ સુધરશે. કુટુંબીક જીવન આનંદમય રહેશે. નિરાશાનું વાતાવરણથી બહાર નકળશો.

કન્યા રાશિ
તમારા પરિવારથી મનભેદના પગલે તણાવ વધી શકે છે. આળસ રહેશે. ભાગીદારીની સમસ્યાનું નિરાકરણ થશે. લગ્ન પ્રસ્તાવ આવશે.

તુલા રાશિ
દિવસની શરૂઆત નવા સંકલ્પોથી થશે. વ્યાપાર-વ્યવસાયના ક્ષેત્રમાં આશાનુકૂળ લાભ થવાની સંભાવના છે. મિત્રો સાથે આનંદદાયી સમય વિતશે. તમારા કાર્યોની પ્રશંસા થશે.

વૃશ્ચિક રાશિ
બીજાના વિવાદમાં ખૂદને સામેલ ન કરો. બિનજરૂરી વિવાદથી બચીને રહો. જૂની ઉધારી, લેતી-દેતીમાં સફળતા મળશે. નવી કાર્ય રચનાઓ સાકાર થશે.

ધન રાશિ
દિવસના મધ્ય પછી અનુકૂળતા અનુભવશો. નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે. વેપાર-ઉદ્યોગમાં પ્રગતિ થવાથી લાભ થશે. પ્રભાવી વાતાવરણ રહેશે.

મકર રાશિ
આજીવિકાના નવા સ્ત્રોત મળશે. કામકાજમાં મન લાગશે. બીજાની મદદ મળશે. પારિવારીક સમસ્યાઓના નિકાલ થઈને પ્રસન્નતાનું વાતાવરણ બનશે.

કુંભ રાશિ
મિત્રો સાથે મોજ-મસ્તીમાં સમય વિતાવશો. તમારી વાણી પર નિયંત્રણ રાખો. વેપાર-વ્યાપારમાં પ્રગતિના યોગ બનાવાથી લાભની આશા પ્રબળ થશે. પ્રવાસમાં સાવધાન પૂર્વક રહો.

મીન રાશિ
આર્થિક સ્થિતિ ઉત્તમ રહેશે. વૃદ્ધોના આરોગ્યમાં ઉણપ રહેશે. કામકાજમાં આશાનુકૂળ અવસર પ્રાપ્ત થશે. પરિવારની મદદથી આયોજન સફળ થશે. વિરોધી તમારા મંતવ્યમાં સફળ નહી થઈ શકે.


Posted

in

by

Comments

 1. Hi colleagues, good article and pleasant arguments commented at this place,
  I am genuinely enjoying by these.

 2. This is really attention-grabbing, You’re a
  very skilled blogger. I have joined your feed and stay up for looking
  for extra of your magnificent post. Additionally, I have
  shared your website in my social networks

 3. I got this web site from my buddy who told me regarding this web site and at the moment this time I am visiting this website and reading very informative posts at this place.

 4. Hi exceptional blog! Does running a blog such as
  this take a great deal of work? I’ve virtually no understanding of computer programming
  but I had been hoping to start my own blog in the near
  future. Anyways, should you have any suggestions or tips for new blog owners please share.

  I understand this is off topic but I just needed to ask.
  Thanks!

 5. I blog often and I really appreciate your content.
  This great article has really peaked my interest. I will bookmark your site and keep checking for new details about once a
  week. I subscribed to your Feed too.

 6. I’m impressed, I have to admit. Rarely do I come across a blog that’s both equally
  educative and entertaining, and let me tell you, you’ve hit the nail
  on the head. The problem is an issue that not enough men and
  women are speaking intelligently about. I am very happy
  that I stumbled across this during my hunt for something concerning this.

 7. Whats up this is somewhat of off topic but I was wanting to know
  if blogs use WYSIWYG editors or if you have to
  manually code with HTML. I’m starting a blog soon but have no coding know-how so I wanted to get advice from someone with experience.
  Any help would be greatly appreciated!

 8. What’s up colleagues, nice post and pleasant arguments commented here, I am
  actually enjoying by these.

 9. Hi to all, the contents present at this website are truly remarkable for people experience, well, keep
  up the good work fellows.

 10. Its like you read my mind! You appear to know so much about
  this, like you wrote the book in it or something.
  I think that you could do with some pics to drive the message home a
  bit, but other than that, this is excellent blog. A fantastic read.

  I’ll certainly be back.

 11. Hey! I just wanted to ask if you ever have any trouble with
  hackers? My last blog (wordpress) was hacked and I ended up losing months of hard work due to no
  back up. Do you have any solutions to prevent hackers?

 12. Thankfulness to my father who shared with me regarding this blog,
  this weblog is truly awesome.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *