વરરાજા જોઈ રહ્યો હતો રાહ, પૈસા અને ઘરેણાં લઈને બે બાળકના પિતા સાથે ભાગી છુટી નવવધૂ

લગ્નમાં લોકો વચ્ચે ખુશીનો માહોલ રહે છે, આ પ્રસંગે લોકો હસતા ખીલખીલાટ કરતાં હોય છે. ધૂમધામથી લગ્નની બધાં રીત-રિવાજ પૂર્ણ થાય છે. જોકે અમુક વાર ખુશીની આ ક્ષણ કોઈ અનિચ્છનીય ઘટનાના પગલે માતમમાં પણ બદલી જાય છે. ક્યારેક એવું જોવા મળે છે કે જેથી લગ્નનો અવાજ અચાનકથી શાંત થઈ જાય છે. ત્યારે હાલમાં જ આવું જ કઈંક યૂપીના મઉમાં પણ જોવા મળ્યું છે.

ધામધૂમ રાજસ્થાનથી ઉત્તર પ્રદેશના મઉમાં એક જાન આવી હતી. જાનૈયાએ બેન્ડ-વાજા, ઢોલ નાગારા પર જોરશોરથી ડાન્સ કર્યો. વર-વધૂ પક્ષ બંને જ તરફના લોકો અત્યંત ખુશ હતાં, પરંતુ કોઈને પણ આ વાતનો અંદાજો ન હતો કે થોડી જ વારમાં આ હંસી-ખુશી બદલાય જવાની છે.

જાણકારીના પ્રમાણે, વરરાજા ધામધૂમ સાથે જાન લઈને આવ્યો હતો અને ટૂંક જ સમયમાં તે પોતાની દુલ્હન સાથે લગ્ન કરીને સાથે લઈ જવાનો હતો, પરંતુ તે આ વાતથી અજાણ હતો કે, તેની થનારી પત્ની કોઈ અન્ય સાથે ભાગી જશે. જાણવા મળ્યું કે નવવધૂ ગામના જ પોતાના પ્રેમી જે બે બાળકોનો પિતા હતો તેની સાથે ફરાર થઈ ગઈ. શૌચાલયનું બહાનું બનાવીને નવવધૂ પોતના ઘરેથી ઘરેણા અને પૈસા સાથે ગામના એક વ્યક્તિને લઈને ભાગી ગઈ. જોકે પોલીસે આ માલમલા પર વધું તપાસ હાથધરી છે.

તમને જણાવી દઈએ કે, આ આખી ઘટના ઉત્તર પ્રદેશના મઉ જિલ્લાના એક ગામની છે. જાણકારી પ્રમાણે, 7 ફેબ્રુઆરીના રોજ ગામમાં રાજસ્થાનથી જાન આવી હતી, પરંતુ જાન વગર દુલ્હને પરત ફરી હતી. આમ એટલા માટે, કારણ કે દુલ્હન પોતાના દુલ્હાને દગો આપીને ગામના એક વ્યક્તિ સાથે ભાગી ગઈ હતી. તેણે શૌચાલયનું બહાનું બતાવી અને પછી પરત જ ન આવી. ઘરવાળા તેને શોધતા દુલ્હનની કોઈ જાણકારી ન મળી.

બે બાળકોના પિતા સાથે ફરાર થઈ દુલ્હન
તપાસમાં આ જાણકારી સામે આવી શકે કે, નવવધૂ અમદાવાદમાં રહેતા એક વ્યક્તિ સાથે ભાગી ગઈ. તે વ્યક્તિ બે બાળકના પિતા છે. પોતાની સાથે દુલ્હન ઘરેલા અને 50 હજાર રૂપિયા પણ લઈ ગઈ છે. સાથે જ બંને પરિવારજની ઈજ્જત પર પણ દુલ્હને પાણી ફેળવી નાંખ્યું છે. બીજી તરફ ધામધૂમથી આવેલી જાન દુલ્હન વગર જ પરત ફરી.

પોલીસ થાણે પહોચ્યાં યુવતીના પિતા
યુવતીવાળાએ દુલ્હનની આખી ગામમાં શોધ કરી, પરંતુ યુવતીની કોઈ જાણકારી ન મળી. એવી સ્થિતિમાં યુવતીવાળાએ થાણા જઈ એક યુવક વિરૂધ કેસ નોધાવ્યો છે. યુવતીના પિતાની ફરીયાદ પર પોલીસે મામલો નોધ્યો છે. પોલીસ હાલ ફરીયાદ આધારે યુવતી અને યુવકની તપાસમાં કરી રહી છે. જોકે અત્યારસુધી બંનેનો કોઈ પતો નથી મળ્યો. બીજી તરફ, આ ઘટનાને કારણે યુવતીના આજુબાજુના વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે.

0 thoughts on “વરરાજા જોઈ રહ્યો હતો રાહ, પૈસા અને ઘરેણાં લઈને બે બાળકના પિતા સાથે ભાગી છુટી નવવધૂ

 1. Just desire to say your article is as amazing. The clearness in your post is simply cool and i can assume you are an expert on this subject. Fine with your permission let me to grab your RSS feed to keep up to date with forthcoming post. Thanks a million and please keep up the gratifying work.

 2. Great post. I was checking continuously this blog and I’m impressed! Very helpful information particularly the last part 🙂 I care for such info much. I was looking for this particular info for a long time. Thank you and good luck.

 3. I just couldn’t depart your site before suggesting that I extremely enjoyed the standard information a person provide for your visitors? Is gonna be back often in order to check up on new posts

 4. Do you mind if I quote a few of your articles as long as I provide credit and sources back to your site? My blog site is in the exact same niche as yours and my visitors would truly benefit from some of the information you provide here. Please let me know if this okay with you. Regards!

 5. A person essentially help to make severely articles I would state. That is the very first time I frequented your web page and so far? I surprised with the analysis you made to make this particular publish extraordinary. Fantastic activity!

 6. Thank you, I’ve just been looking for information about this subject for ages and yours is the greatest I have discovered so far. But, what about the conclusion? Are you sure about the source?

 7. I’ve been surfing online more than three hours today, yet I never found any interesting article like yours. It抯 pretty worth enough for me. In my opinion, if all site owners and bloggers made good content as you did, the net will be much more useful than ever before.

 8. Generally I do not read post on blogs, but I would like to say that this write-up very compelled me to try and do it! Your writing taste has been amazed me. Thanks, quite nice post.

 9. hi!,I like your writing very much! share we communicate more about your post on AOL? I need a specialist on this area to solve my problem. May be that’s you! Looking forward to see you.

 10. Whats up are using WordPress for your site platform? I’m new to the blog world but I’m trying to get started and set up my own. Do you require any coding expertise to make your own blog? Any help would be greatly appreciated!

 11. you are in point of fact a excellent webmaster. The site loading speed is incredible. It seems that you’re doing any distinctive trick. In addition, The contents are masterwork. you’ve performed a magnificent process in this subject!

 12. Good day! This post could not be written any better!
  Reading through this post reminds me of my previous room mate!
  He always kept talking about this. I will forward this page to him.
  Pretty sure he will have a good read. Many thanks for sharing!

 13. Wow, marvelous blog layout! How lengthy have you ever been blogging for?
  you make running a blog glance easy. The entire glance of your web site is fantastic, let alone the content material!

 14. Thanks a lot for sharing this with all of us you really know what you are talking about! Bookmarked. Please also visit my site =). We could have a link exchange agreement between us!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *