અત્યંત ક્યૂટ છે આ અનોખી પ્રજાતિના ગાયમાતા, શ્વાન-બિલાડી જેવું છે કદ, રોજ આપે છે આટલું દૂધ

જ્યારે પણ ઘરે કોઈ પાલતુ જાનવર પાળવાની વાત આવે છે તો લોકો સૌથી વધું કૂતરા-બિલાડી જ પાળે છે. ગાય ખૂબ ઓછા લોકો જ પાળે છે. તેમનું એક મોટું કારણ ગાયની લંબાઈ પણ હોય છે. ગાય સામાન્ય રીતે ખૂબ મોટી હોય છે. નાનું ઘર, અથવા માળમાં તેને પાળવી ખૂબ મુશ્કેલ બની જાય છે. એવામાં થોડું વિચારો કેટલું સારૂ હોતું જો આ ગાય નાની હોય. પછી તો લોકો તેને ઘરે જ પાળવા લાગે.

હાલમાં સોશિયલ મીડિયા પર આવો જ એક નાની ગાયનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ ગાય સામાન્ય પ્રજાતિની ગાયોથી ખૂબ અલગ છે. આ ગાય પુંગનુરૂ પ્રજાતિની છે. તેનું કદ 3-4 ફૂટથી વધુ નથી, આ ગાય દરરોજ 5 લીટર દૂધ પણ આપે છે. જોવામાં આ ગાય ખૂબ જ સુંદર હોય છે. ખાસકરીને તેમના વાછરડા ખૂબ જ સુંદર લાગે છે.

સોશિયલ મીડિયા પર તાજેતરમાં નાના કદની એક ગાય ખૂબ ચર્ચામાં છવાયી છે. તે ઘરમાં પોતાના માલિક સાથે આમ-તેમ ભાગતું જોવા મળે છે. 50 સેકેન્ડના આ વીડિયોમાં સૌ કોઈનું હૃદય જીતી લે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેમ તેનો માલિક ગાયને લાડ-લડાવે છે.

ગાયના ગળામાં ઘંટી પણ લાગેલી છે, તેના ચાલવા પર વાગે છે. આ રીતે ગાયનું વજન 150-200 કિલોગ્રામ સુધી હોય છે. આ એક સારૂ પાલતુ પશુ હોય છે. જોકે નિરાશાજનક વાત એ છે કે પુંગનુરૂ એક લુપ્ત થતી ગાયની પ્રજાતિ છે. આ ગાય તમને સરળતાથી જોવા નથી મળતી.

ટ્વિટર પર આ ગાયના વીડિયોને રાજીવ કૃષ્ણાના નામના એક યૂજરે શેર કર્યો છે. આ વીડિયોને અત્યારસુધી 7 લાખ 87 હજારથી વધારે વાર જોવામાં આવી ચુક્યો છે. તો હવે તમે પણ આ વીડિયો જોઈ લો કે કેવો ગાયમાતાનો આ સુંદર વીડિયો.


Posted

in

by

Comments

 1. I know this if off topic but I’m looking into starting my own weblog and was
  curious what all is needed to get set up? I’m assuming having a blog like yours would cost a pretty penny?
  I’m not very web savvy so I’m not 100% positive. Any
  tips or advice would be greatly appreciated.
  Kudos

 2. Wonderful beat ! I would like to apprentice even as you
  amend your site, how could i subscribe for a weblog site?
  The account aided me a applicable deal. I have been a little bit acquainted of this your broadcast provided shiny transparent concept

 3. Wow, this paragraph is pleasant, my younger sister is analyzing such things, therefore I am going to tell her.

 4. Can you tell us more about this? I’d love to find out more details.

 5. As the admin of this site is working, no uncertainty very soon it will be well-known, due to its quality contents.

 6. Hi, I do believe this is an excellent website.
  I stumbledupon it 😉 I am going to return yet again since I book-marked it.
  Money and freedom is the greatest way to change,
  may you be rich and continue to help other people.

 7. Do you have a spam problem on this website; I also am a blogger, and I was wanting to know your situation; we have created some nice
  procedures and we are looking to trade strategies with other folks,
  why not shoot me an email if interested.

 8. Paragraph writing is also a excitement, if you be acquainted with then you can write
  if not it is complex to write.

 9. I love what you guys are usually up too. This kind of clever work and coverage!

  Keep up the wonderful works guys I’ve included you guys to my own blogroll.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *