હિન્દુ ધર્મમાં એકાદશી એક મહત્વ પૂર્ણ તિથિ છે. એકાદશી વ્રતની મોટી મહિમા છે. એક જ દશામાં રહેતા તમારા આરાધ્ય દેવનું પૂજન તેમજ વંદન કરવાની પ્રેરણા આપનારી એકાદશી વ્રત કહેવામાં આવે છે. પદ્મ પુરાણ અનુસાર, સ્વંય મહાદેવએ નારદજીને ઉપદેશ આપતા કહ્યું હતું, એકાદશી મહાન પુણ્ય આપનારી હોય છે.
એવામાં જયા એકાદશી 23 ફેબ્રુઆરીના રોજ રાખવામાં આવશે. માઘ માહ શુક્લ પક્ષની એકાદશીને જયા એકાદશીના નામથી ઓળખવામાં આવે છે. હિન્દુ ધર્મમાં જયા એકાદશી તિથિનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. સ્વયં ભગવાન શ્રીકૃષ્ણએ પાંડવ પુત્ર યુધિષ્ઠિરને આ એકાદશીનું મહત્વ જણાવ્યું હતું, ત્યારબાદ તેમને જયા એકાદશીનું વ્રત કર્યું હતું.
જયા એકાદશી 2021: શુભ મુહૂર્ત
માઘ, શુક્લ એકાદશી
-પ્રારંભ-05: 16 PM ફેબ્રુઆરી 22
-સમાપ્ત- 06 : 05 PM, ફેબ્રઆરી 23
-જયા એકાદશી પારણા મુહૂર્ત : 06 : 51 : 55થી 09 : 09 :00 સુધી 24, ફેબ્રુઆરીએ
અવધિ : 2 કલાક 17 મીનિટ
જયા એકાદશીના દિવસ પૂજનમાં ભગવાન વિષ્ણુને પુષ્પ, જળ, ચોખા, રોલી તથા વિશિષ્ટ સુગંધિત પદાર્થો અર્પણ કરવા જોઈએ. જયા એકાદશીનું આ વ્રત ખૂબ જ પુણ્યદાયી હોય છે. માન્યતા છે કે આ દિવસ શ્રદ્ધાપૂર્વક વ્રત કરનારા વ્યક્તિને ભૂત-પ્રેત જેવી ભય નથી રહેતા સાથે જ તેમને દરેક કષ્ટથી મુક્તિ પણ મળે છે.
જયા એકાદશી વ્રત તેમજ પૂજન વિધિ
-એકાદશી તિથિને વહેલી સવારે એટલે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરીને ભગવાન વિષ્ણુનું ધ્યાન કરો, વ્રતનો સંકલ્પ કરો.
-એક બાજઠ પર લાલ કપડું પાથરી તેમના પર ભગવાન વિષ્ણુની પ્રતિમા અથવા તસવીરને સ્થાપિત કરો.
-તલ, રોલી મિશ્રિત જળ અને ચોખાથી છંટકાવ આપીને ઘટસ્થાપના કરો.
-ભગવાન વિષ્ણુના સામે ઘીનો દીવો પ્રગટાવી ધૂપ-દીપ અને પુષ્પથી પૂજા કરો.
-પૂજા કર્યા પછી આરતી ઉતારો અને વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો.
-ભગવાનને તલ અર્પણ કરીને સાથે તલનું દાન કરો.
-પરનિંદાથી બચો અને ભગવાન વિષ્ણુજીનું ધ્યાનમાં પૂરો સમય વિતાવો.
પારણા વિધિ
-એકાદશીના વ્રતનું પારણ બારસ તિથિ એટલે એકાદશીના બીજા દિવસ શુભ મુહૂર્તમાં કરો.
-સવારે વહેલા ઉઠીને સ્નાન કર્યા પછી પૂજન કરો અને ભોજન બનાઓ.
-કોઈ જરૂરીયાતમંદ અથવા બ્રાહ્મણને ભોજન કરાવીને દાન-દક્ષિણા આપ્યા પછી સન્માનપૂર્વક વિદા કરો.
-પારણ મુહૂર્તમાં સ્વયં પણ ભોજન ગ્રહણ કરો.
જયા એકાદશીની કથા
એક સમયની વાત છે, ઈંદ્રની સભામાં એક ગંધર્વ ગીત ગાઈ રહ્યાં હતાં, પરંતુ તેમનું મન તેમના પત્નીમાં હતું. આ જ કારણ સ્વર-ભય ભંગ થઈ રહ્યો હતો. આ જોઈને ઈંદ્રએ ખૂબ ક્રોધ આવ્યો ઈંદ્રએ રૂઠીને ગંધર્વ અને તેમની પત્નીને ભૂત યોનિમાં જવાનો શ્રાપ આપી દીધો.
ઈંદ્રએ ક્રોધિત થઈને કહ્યું ‘દુષ્ટ ગંધર્વ ! તું જેમની યાદમાં મસ્ત છે, તે રાક્ષસી થઈ જશે. આ સાંભળીને જ તે ગંધર્વ ખૂબ ગભરાય ગયો અને ઈંદ્રથી ક્ષમા માંગવા લગ્યાં. ઈંદ્રનુ કઈ ન બોલવા પર તે પોતાના ઘરે ચાલ્યાં ગયાં. ત્યાં આવીને જોવા પર તેમની પત્ની ભૂતના રૂપમાં મળી અને બંને પતિ-પત્ની ભૂત બની ગયાં આમ તેમ ભટકવા લાગ્યાં.
ત્યારબાદ શ્રાપ નિવૃત માટે તેમણે અનેક પ્રયત્નો કર્યા પરંતુ બધું અસફળ રહ્યું. અંતમાં તે હારીને બેસી ગયાં. અચાનક એક દિવસ દેવઋષિ નારદથી તેમની મુલાકાત થઈ. તો તેમણે તેમના દુખનું કામ પૂછ્યું. ગંધર્વએ બધી વાતે જેવું થયું હતું તે જણાવી દીધું.
તેમના આ દુખ વિશે જાણીને નારદે તેમને માઘ શુક્લ પક્ષની જયા એકાદશીનું વ્રત કરવા કહ્યું. આ સાંભળીને ગંધર્વા બોલ્યાં-‘ માહત્મન ! આ ભૂત યોનિમાં રહીને હું કેમ આ વ્રતને કરી શકુ છું. ત્યારે દેવઋષિએ દયાવશ સ્વયં જયા એકાદશીનું વિધિ-વિધાનથી વ્રત અને પૂજન કરીને તેમનું પુણ્ય તે બંને ગંધર્વોના નિમિત્ત દાન કરી દીધું. આ પુણ્યના મળતા જ બંને પોતાના પૂર્વ સ્વરૂપમાં આવી ગયાં અને તેમણે નારદજીને કોટિ ઉત્તમ આભાર આપ્યો. ફરી બંને દરવર્ષે નિયમપૂર્વક જયા એકાદશીનું વ્રત કરવા લાગ્યાં.
જયા એકાદશીનું મહત્વ
હિન્દુ ધર્મમાં તેમનું મહત્વ ખૂબ અધિક જણાવવામાં આવ્યું છે. આ ઉલ્લેખ ભાવ્યોત્તાર પુરાણ અને પદ્મ પુરાણમાં ભગવાન કૃષ્ણ અને રાજા યુધિષ્ઠિરના વચ્ચે વાતચીત રૂપમાં હાજર છે. આ દિવસ દાન-પુણ્યનું પણ અધિક મહત્વ હોય છે. આ દિવસ જે વ્યક્તિ દાન કરે છે તે ઘણાં ગુણ મેળવે છે. પૌરાણિક માન્યતાઓના અનુસાર, એકવાર ધર્મરાજ યુધિષ્ઠિરને ભગવાન શ્રી કૃષ્ણથી પૂછતા હતાં કે માઘ શુક્લ એકાદશીએ કોની પૂજા કરવી જોઈએ અને તેમનું શું મહાત્મય છે. તેમના પર શ્રી કૃષ્ણએ ઉત્તર આપ્યો કે તેમને જયા એકાદશી કહેવાય છે. આ અતિ પુણ્યદાયી હોય છે. આ દિવસ વ્રત કરવાથી વ્યક્તિને ભૂત-પ્રેત જેવા ભય નથી રહેતો.
No matter if some one searches for his essential thing, therefore he/she needs
to be available that in detail, thus that thing is maintained over here.
It’s very straightforward to find out any topic on net as compared to
books, as I found this post at this site.
I’m really enjoying the design and layout of your website.
It’s a very easy on the eyes which makes it much more enjoyable for me to come here and visit more often. Did you hire out a developer to create
your theme? Fantastic work!
hi!,I really like your writing so a lot! share we keep up a correspondence extra approximately your post on AOL?
I require a specialist on this area to solve my problem.
May be that’s you! Having a look forward to look you.
Hey very interesting blog!
Howdy! I could have sworn I’ve been to this site before but after browsing through some
of the post I realized it’s new to me. Anyhow,
I’m definitely glad I found it and I’ll be book-marking and checking back frequently!
What’s up, its pleasant post concerning media print, we all be familiar with media is a enormous source of information.
I have read so many articles or reviews about the blogger lovers however this post is in fact a good article, keep it
up.
Its such as you learn my mind! You seem to know
so much about this, like you wrote the book in it or something.
I feel that you just could do with some % to power the message home a bit,
however other than that, this is wonderful blog.
A great read. I’ll certainly be back.
I think everything posted made a great deal of sense.
However, think on this, what if you typed a catchier post title?
I ain’t saying your content isn’t solid., but suppose you added something that grabbed folk’s attention? I mean જયા એકાદશી :
કયા શુભ મુહૂર્તમાં કરો પૂજન સાથે જ જાણો તિથિ, વ્રત વિધિ, મહત્વ અને કથા is kinda vanilla.
You might glance at Yahoo’s home page and see how they create article headlines to get viewers to open the links.
You might add a video or a pic or two to get readers interested about what
you’ve written. In my opinion, it might make your website a little livelier.
A person necessarily assist to make severely articles I’d state.
This is the first time I frequented your website page
and to this point? I amazed with the research you made to create this particular publish incredible.
Great activity!
Very nice article and straight to the point.Plugin Boutique Scaler Crack