ટેલિવીઝનના પ્રખ્યાત કોમેડિયન અને અભિનેતા કપિલ શર્મા અંતે બીજીવાર પિતા બની ચૂક્યાં છે. તેમની પત્ની ગિન્ની ચતરથએ 1 ફેબ્રુઆરીના રોજ પુત્રને જન્મ આપ્યો છે. કપિલે ખૂદે આ વાતની જાણકારી આપી હતી, જે બાદ ચાહકોએ સોશિયલ મીડિયા પર કપિલ શર્મા બીજીવાર પિતા બનવા પર ખૂબ શુભેચ્છાઓ આપી રહ્યાં છે. બીજી તરફ કપિલને એક વર્ષના અંદર પિતા બનવાને લઈને ટ્રોલિંગનો પણ ખૂબ સામનો કરવો પડ્યો છે. ચાહકો કપિલા શર્માથી ઘણાં પ્રશ્ન પૂછી રહ્યાં છે. તેમજ આ વચ્ચે કપિલએ એક ચાહકને પ્રશ્નનો ઉત્તર આપતા પોતાના દીકરાના નામકરણને લઈને એક ટ્વિટ કર્યું છે.
કપિલ શર્મા વિશ્વભરમાં પોતાના કોમેડીના લીધે જાણીતા છે. દર્શકો તેની સાથે એક અલગ જ કનેક્શન મહસૂસ કરે છે. ભરહાલમાં જ કપિલના દીકરાના જન્મ બાદ હવે ચાહકો નન્હા મહેમાનના નામકરણને લઈને ઉતાવળા છે. આ વાતને લઈને કપિલે પણ પોતાના એક ચાહકને શાનદાર ઉત્તર આપ્યાં છે. એક ચાહકે કપિલ શર્માથી પૂછ્યું- દીકારના જન્મ પર અભિનંદન કપિલ શર્મા… નામ શું રાખ્યુ છે? કપિલે આ ફેન્સને ઉત્તર આપતા ટ્વિટ કર્યું અને લખ્યું આભાર, હજુ નામકરણ નથી થયું. કપિલે આ સાથે સ્મિત વાળું ઈમોજી પણ બનાવ્યું છે. જોકે, કપિલના દીકરાનું નામ જાણવા ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે.
Thank you so much to all of you for sending so much love n blessings for our little one 🤗🙏 kapil n @ChatrathGinni #gratitude 🙏
— Kapil Sharma (@KapilSharmaK9) February 4, 2021
કપિલ શર્માએ પોતાના ટ્વિટથી જણાવ્યું છે કે હાલ તેના દીકારનું નામ કરણ નથી થયું. તમને જણાવી દઈએ કે 1 ફેબ્રુઆરીએ અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ પણ પોતાની દીકરાનું નામ વ્યક્ત કર્યું હતું. ત્યારે ચાહકો કપિલ શર્મના દીકરના નામકરણમાં પણ આવું જ અનુમાન લગાવી રહ્યાં છે, તે ટૂંક સમયમાં જ દીકરાની તસવીર સાથે નામ જણાવશે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે કપિલએ પોતાની દીકરી અનાયરાનો પહેલો ફોટો શેર કર્યો હતો તો ઈન્ટરનેટ પર આ ઝપડથી વાયરલ થઈ હતી.
Thank you 🙏 अभी नामकरण नहीं हुया 😊 https://t.co/Vw6Y12JXZu
— Kapil Sharma (@KapilSharmaK9) February 4, 2021
તમને જણાવી દઈએ કે કપિલ શર્માએ પ્રેમિકા ગિન્ની ચતરથ સાથે 12 ડિસેમ્બરના રોજ જાલંધરમાં લગ્ન કર્યા હતાં. કપિલ શર્માએ ગિન્ની ચતરથ સાથે પારંપરિક પંજાબી રીત-રિવાજથી લગ્ન કર્યાં હતાં. કપિલે શર્માએ પોતાના લગ્નમાં ગ્રીન કલની શેરવાની અને ક્રીમ કલરની પાઘડી પહેરી હતી. તેની પાઘડીમાં ત્રણ કલગી લાગેલી હતી. તેમજ તેની પત્ની ગિન્ની ચતરથે લાલ અને ગોલ્ડન રંગનો લહેગા અને ચોલી પહેરી હતી.

કપિલ શર્મા શોની વાત કરીએ તો થોડા દિવસ પહેલા સમાચાર આવ્યાં હતાં કે કપિલ શર્માનો કોમેડી શો બંધ થવા જઈ રહ્યો છે. જોકે, ચેનલની તરફથી આ અંગે કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી. થોડા સમય પહેલા કપિલએ પોતાની યૂટ્યૂબ ચેનલ પર Behind The Jokes With Kapi નામની સીરીઝની પણ શરૂઆત કરી છે.
In BBD and breast carcinomas, DAX 1 was present in both the nuclei and the cytoplasm of epithelial cells, although in infiltrative carcinomas the percentage of nuclear immunoreaction was higher than in CIS mixing viagra and cialis
Current approaches for management of LCIS include surgical removal of the LCIS or treatment with anti estrogens to reduce the risk of developing invasive cancer buy cialis online overnight shipping Would you happen to have low morning temperature close to hypothermia 35 C or 95 F
To investigate the association of endoxifen concentrations with clinical outcomes, serum samples and clinical data, such as follow up and clinical characteristics, from the CYPTAM cohort NTR1509 of early breast cancer patients treated with adjuvant tamoxifen were analysed kamagra costo