કોમેડિયન કપિલ શર્માએ ચાહકોને એકવાર ફરી ગુડ ન્યૂઝ આપ્યાં છે. તે બીજીવાર પિતા બની ગયાં છે. તેમની પત્ની ગિન્ની ચતરથએ 1 ફેબ્રુઆરીએ પુત્રને જન્મ આપ્યો છે. કપિલે ટ્વિટર પર પોસ્ટ શેર કરતા આ વાતની જાણકારી આપી છે. તેના ઘરે બીજા બાળકનો કિલકિલાટ દીકરી અનાયરાના જન્મના એક વર્ષ એક મહિના બાદ પછી ગૂંજી ઉઠ્યો છે. આ વાતથી તે ખૂબ જ ખુશ છે. આ વખતે તો તેણે પત્ની સાથે સમય વિતાવવા માટે શો પણ બંધ કરવાનો નિર્ણય કર્યો છે.

કપિલ શર્માએ ટ્વીટ કરી લખ્યુ, નમસ્કાર, આજે સવારે અમારા ઘરે પુત્રએ જન્મ લીધો, ભગવાનની કૃપાથી બાળક અને માતા બંને તંદુરસ્ત છે. તમારા બધાનો પ્રેમ માટે ખૂબ ખૂબ આભાર. આશીર્વાદ અને પ્રાર્થના, આઈ લવ યૂ ઓલ ગિન્ની અને કપિલ gratitude 🙏.’

જણાવી દઈએ કે કપિલ શર્મા એક દીકરીના પિતા છે. તેની દીકરીનું નામ અનાયરા છે. સોશિય મીડિયા પર તે અનાયરાના ફોટા અને વીડિયો શેર કરતા રહે છે. અનાયરાનો જન્મ 10 ડિસેમ્બર, 2019ના રોજ થયો હતો. હાલમાં જો કર્પિલ શાર્મના વર્કફ્રન્ટની વાત કરીએ તો જે ટૂંક સમયમાં જ નેટફ્લિક્સ પર જોવા મળશે. તેમણે એક વીડિયો હેઠળ આ વાતનું એલાન કર્યુ હતું.

તેમજ કપિલ શર્મા શોની વાત કરીએ તો થોડા દિવસ પહેલા સમાચાર આવ્યાં હતાં કે કપિલ શર્માનો કોમેડી શો બંધ થવા જઈ રહ્યો છે. જોકે, ચેનલની તરફથી આ અંગે કોઈ પુષ્ટિ કરવામાં આવી નહતી. થોડા સમય પહેલા કપિલએ પોતાની યૂટ્યૂબ ચેનલ પર Behind The Jokes With Kapi નામની સીરીઝની પણ શરૂઆત કરી છે.

જો કપિલ શર્માના અંગત જીવનની વાત કરીએ તો ડિસેમ્બર 20218માં કપિલ અને ગિન્ન લગ્નના બંધનમાં બંધાયા હતાં. બંનેના લગ્નના ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયાં હતાં. જોકે હાલ આ દંપતિ બંને બાળકોના માતા-પિતા બની ગયાં છે.
SPY4D LINK DAFTAR SITUS JUDI SLOT
SPAM4D sebagai situs judi slot online Paling dipercaya
SPAM4D Situs Slots Online Paling Aman Dan Paling dipercaya
Bandar Slot Online Terpercaya Spam4d
Link Slot Terpercaya POL4D bandar judi slot online
Omaslot sebagai bandar judi slot online gacor hari ini
mencari situs slot online terbaik ? PamanSlot tempatnya
Slot88 link alternatif disini, but nice article there
QQBET4D Situs Judi Online Slot Tergacor 2023
LINK SLOT TERPERCAYA POL4D SEBAGAI BANDAR ONLINE
QQBET4D Link Terbaik Slot & Togel