અંક જ્યોતિષ ખૂબ જ રસપ્રદ વસ્તું છે. આથી કોઈપણ વ્યક્તિના પહેલા અક્ષરથી જ તેના વિશે બધું જ જાણી શકાય છે. ખાસકરીને તે વ્યક્તિનો સ્વભાવ કેવો છે અને તેમાં કેવી કેવી ખુબીઓ છે, તેની જાણકારી અંક જ્યોતિષથી જાણી શકાય છે. એવામાં આજે અમે તમને V અક્ષર વાળા લોકોનો સ્વભાવ અને ચરિત્ર વિશે જણાવી રહ્યાં છે.
-V અક્ષર વાળા લોકો અડિયલ સ્વભાવના હોય છે. આ ખુલ્લા અને સ્વતંત્ર વિચારા વાળા લોકો હોય છે. આ પોતાની મરજીથી જીવન જીવવાનું પસંદ કરે છે. જો આ કોઈ કામ કરવાનો હઠ પકડી લે તો તે કરીને જ રહે છે.
-તેને ભાગ્યના બળ પર કઈ નથી મળતું. આ V અક્ષર વાળા પોતાની મહેનતના દમ પર જ સફળતાના શિખર સર કરે છે. તેના જીવનમાં ખૂબ સંઘર્ષ લખેલો હોય છે. આમ તો કોઈ પણ પડકાર સામે ગભરાતા નથી અને ખૂબ મહેનત કરે છે.
-સંબંધ મજબૂત રાખવામાં આ નબળા હોય છે. તેને બસ પોતાની માઁ સાથે જ સારો સંબંધ હોય છે. પિતા અથવા પુત્ર સુધી તેને સારૂ નથી ભળતું.
-તેના જિદ્દી સ્વભાવના પગલે પિતા અને મિત્ર તેનાથી દૂર થઈ જાય છે. આ એક બીજાને સમજવામાં નિષ્ફળ રહે છે.
-તેના માટે તેનું આત્મસન્માન જ બધું હોય છે. તેની સાથે કોઈ પ્રકારની સમજૂતી તેને સ્વીકાર નથી હોતી. આ કોઈ સાથે એકવાર મતભેદ કરી લે તો બીજીવાર દોસ્તી નથી કરી શકતાં.
-આ થોડા સ્વાભિમાની પણ હોય છે. તેને પોતાના જ્ઞાન પર ઘમંડ હોય છે. આ કોઈ અન્ય વ્યક્તિ પર સરળતાથી વિશ્વાસ નથી કરતા.
-આ V અક્ષર વાળા સ્વભાવથી ગુસ્સે વાળા પણ હોય છે. ઘણીવાર ગુસ્સામાં આવીને ખોટો નિર્ણાય પણ લઈ લે છે. પોતાના ગુસ્સાના પગલે ઘણીવાર તેને પછતાવો પણ થાય છે.
-આ પોતાના કામથી પ્રેમ કરે છે. પોતાના કામમાં તેનો 100 ટકા સમય આપે છે. તેને તમે વર્કોહોલિક પણ કહી શકો છો.
-તેને પોતાના કામના દમ પર પ્રશંસા પણ મળે છે. આ જીવનમાં સફળ જરૂર થાય છે પરંતુ તેમાં થોડો વધું સમય લાગે છે.
-તેનામાં સહનશક્તિ ખૂબ ઓછી હોય છે. જોકે અમુકવાર થોડા સંવેદનશીલ પણ થઈ જાય છે.
-પ્રેમના મામલામાં આ ભાગ્યશાળી હોય છે. આ જેને પ્રેમ કરે છે તે તેને સરળતાથી મળી જાય છે. આ પોતાના પાર્ટનર પ્રત્યે ખૂબ વફાદાર હોય છે. તેને ક્યારેય દગો નથી આપતાં.
-આ જીવનમાં ઘણાં પૈસા કમાય છે. જોકે તેમાં થોડો સમય જરૂર લાગે છે.