જુઓ.. દુનિયાનો સૌથી અમીર દેશ ક્યો.. ભારત ક્યાં છે?
જુઓ.. દુનિયાનો સૌથી અમીર દેશ ક્યો.. ભારત ક્યાં છે?

જુઓ.. દુનિયાનો સૌથી અમીર દેશ ક્યો.. ભારત ક્યાં છે?

છેલ્લા કેટલાક વર્ષોમાં વિશ્વના અનેક દેશોની સંપત્તિઓમાં ભારે વધારો થયો છે. વિશ્વની કુલ સંપત્તિઓમાં એશિયાઈ દેશોની મોટીભાગીદારી છે. જોકે સંપત્તિના મામલામાં હજૂ પણ અમેરિકા નંબર-1 પર છે. ક્રેડિટ સુઈસના એક રિપોર્ટ પ્રમાણે, વિશ્વના દેશોની તુલનામાં ભાર વધુ પાછલ પણ નથી. જોકે ચીનથી આગળ પણ નથી. ત્યારે આવો તે પણ જોઈએ ક્યા દેશની કેવી સ્થિતિ છે.

અમેરિકા – નંબર 1
કુલ સંપત્તિ- 106 લાખ કરોડ ડોલર (7,420 લાખ કરોડ રૂપિયા)

ચીન – નંબર 2
કુલ સંપત્તિ- 63.83 લાખ કરોડ ડોલર (4.468 લાખ કરોડ રૂપિયા)

જાપાન – નંબર 3
કુલ સંપત્તિ – 24.99 લાખ કરોડ ડોલર (1,750 લાખ કરોડ રૂપિયા)

જર્મની – નંબર 4
કુલ સંપત્તિ – 14.66 લાખ કરોડ ડોલર (1,026 લાખ કરોડ રૂપિયા)

બ્રિટન – નંબર 5
કુલ સંપત્તિ – 14.34 લાખ કરોડ ડોલર (1,003.8 લાખ કરોડ રૂપિયા)

ફ્રાન્સ – નંબર 6
કુલ સંપત્તિ – 13.73 લાખ કરોડ ડોલર (961.1 લાખ કરોડ રૂપિયા)

ભારત – નંબર 7
કુલ સંપત્તિ – 12.61 લાખ કરોડ ડોલર (882.7 લાખ કરોડ રૂપિયા)

ઇટાલી – નંબર 8
કુલ સંપત્તિ – 11.36 લાખ કરોડ (795.2 લાખ કરોડ રૂપિયા)

કેનેડા – 9 નંબર
કુલ સંપત્તિ- 8.57 લાખ કરોડ ડોલર (600 લાખ કરોડ રૂપિયા)

સ્પેન – 10 નંબર
કુલ સંપત્તિ – 7.77 લાખ કરોડ ડોલર (544 લાખ કરોડ રૂપિયા)

દક્ષિણ કોરિયા – નંબર 11
કુલ સંપત્તિ – 7.30 લાખ કરોડ ડોલર (511 લાખ કરોડ રૂપિયા)

ઓસ્ટ્રેલિયા – નંબર 12
કુલ સંપત્તિ – 7.20 લાખ કરોડ ડોલર (504 લાખ કરોડ રૂપિયા)

સ્વિટ્ઝર્લેન્ડ – 13 નંબર
કુલ સંપત્તિ – 3.88 લાખ કરોડ ડોલર (272 ​​લાખ કરોડ રૂપિયા)

નેધરલેન્ડ – નંબર 14
કુલ સંપત્તિ – 3.71 લાખ કરોડ ડોલર (260 લાખ કરોડ રૂપિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *