ભગવાન શિવના આ ઉપાય કરે છે તમામ મનોકાનાઓ પૂર્ણ, આ ઉપાય તમે પણ શરૂ કરશો તો અવશ્ય મળશે ધારેલું ફળ
ભગવાન શિવના આ ઉપાય કરે છે તમામ મનોકાનાઓ પૂર્ણ, આ ઉપાય તમે પણ શરૂ કરશો તો અવશ્ય મળશે ધારેલું ફળ

ભગવાન શિવના આ ઉપાય કરે છે તમામ મનોકાનાઓ પૂર્ણ, આ ઉપાય તમે પણ શરૂ કરશો તો અવશ્ય મળશે ધારેલું ફળ

જો તમારા લગ્ન નથી થઈ રહ્યાં અને તમે કોઈ જીવનસાથી સાથેના સપના જુઓ છો તો ભગવાન શિવ તમારી ઈચ્છાઓ પૂર્ણ કરી શકે છે. ભગવાન શિવ અને પાર્વતીને દુનિયાના સૌથી સુખી દંપતીમાં માનવામાં આવે છે. તેમની આરાધનાથી ન માત્ર કુંવારી છોકરીને વર મળે પણ છોકરાઓને પણ જીવનસાથીના રૂપમાં પોતાની મનગમતી જીવનસાથી મળી શકે છે. જાણીએ આવા જ કેટલાક ઉપાયો વિશે…

ગોસ્વામી તુલસીદાસ જી દ્વારા રચિત રામચરિતમાનસમાં શિવ-પાર્વતી વિવાહના પ્રસંગને દરરોજ વાંચવાથી મનગમતા જીવનસાથી સાથે જ વિવાહ થાય છે. આ ઉપાયમાં તમારે ન તો પૂજા કરવાની છે, ન તો પાઠ કરવાના છે અને ન જ કોઈ બીજા ટોટકા કરવાના. બસ સાચી શ્રદ્ધા અને ભક્તિ સાથે શિવ-પાર્વતીના વિવાહ પ્રસંગ નિયમિત રૂપથી વાંચીને ભગવાનથી પ્રાર્થના કરો કે હે પ્રભુ મને પણ તમારા જેવા જ જીવનસાથી મળે તો ઉંમરભર સાથ આપે.

શિવનો રૂદ્રાભિષેક
જો સંભવ હોય તો કોઈ નજીક શિવમંદિરમાં જઈને રૂદ્રાભિષેક કરાઓ. આ રૂદ્રાભિષેક 5 ફળોના જ્યૂસથી કરવામાં આવે છે. આ ઉપાયથી લગ્ન તો થાય જ છે સાથે જ વ્યક્તિ પર આવી રહેલું આકસ્મિક સંકટ પણ ટળી જાય છે.

શિવના મહામંત્રનો જાપ કરો
ભગવાન શિવના મંદિરમાં બેસીને ઓમ નમ: શિવાય મંત્રનો રૂદ્રાક્ષની માળા નિયમિત 11 માળા (1100 વાર) જાપ કરો. તેના પ્રભાવથી તમામ મનોકાના પૂર્ણ થાય છે. તેમનો પ્રભાવ પણ શીઘ્ર જ જોવા મળે છે.

9 thoughts on “ભગવાન શિવના આ ઉપાય કરે છે તમામ મનોકાનાઓ પૂર્ણ, આ ઉપાય તમે પણ શરૂ કરશો તો અવશ્ય મળશે ધારેલું ફળ

  1. Thanks for your personal marvelous posting! I certainly enjoyed reading it, you’re a great author.I will make certain to bookmark your blog and will come back sometime soon. I want to encourage you to ultimately continue your great job, have a nice day!

  2. After study a few of the blog posts on your website now, and I truly like your way of blogging. I bookmarked it to my bookmark website list and will be checking back soon. Pls check out my web site as well and let me know what you think.

  3. Thank you for sharing superb informations. Your website is very cool. I am impressed by the details that you have on this blog. It reveals how nicely you perceive this subject. Bookmarked this web page, will come back for extra articles. You, my pal, ROCK! I found just the information I already searched everywhere and just couldn’t come across. What an ideal web site.

Leave a Reply

Your email address will not be published.