મહાશિવરાત્રીને ભગવાન શિવનો સૌથી પ્રિય દિવસ માનવામાં આવે છે, એવામાં આ દિવસ દરેક શિવ ભક્ત પોતાની શ્રદ્ધાથી ભગવાન શિવને પ્રસન્ન કરવાની કોશિશ પણ કરે છે. આમ તો શિવજીનું બીજું નામ ભોળાનાથ પણ છે, કારણ કે તે અત્યંત ભોળા હોવાની સાથે જ શીઘ્ર પ્રસન્ન થઈને મનગમતુ વરદાન પ્રદાન કરે છે. સનાતન ધર્મમાં ભગવાન શિવનો વાસ કૈલાશ પર્વત પર માનવામાં આવે છે. એવામાં આ વખતે એટલે 2021માં 11 માર્ચ, ગુરૂવારે મહાશિવરાત્રીનું પર્વ આવી રહ્યું છે. એવામાં એ જાણવું જરૂરી છે કે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે કઈ પ્રકારની વસ્તુ અર્પણ કરવી જોઈએ.
2021માં મહાશવિરાત્રી વ્રત ક્યારે છે?
11 માર્ચ, 2021 (ગુરૂવાર)
મહાશિવરાત્રી મુહૂર્ત
નિશીથ કાળ પૂજા મુહૂર્ત: 24: 06: 41થી 24:55: 14 સુધી
અવધિ: 00 કલાક 48 મીનિટ
મહાશિવરાત્રી પારણા મુહૂર્ત: 06:36:06થી 15:04:32 સુધી 12, માર્ચે
સનાતન ધર્મ સાથે જ ધાર્મિક કથાઓની માનીએ તો ભગવાન શિવને બીલિપત્ર સૌથી પ્રિય છે, અને જે ભક્ત તેમને સમર્પિત કરે છે તેમની દરેક મનોકામના ભોળાનાથ પૂર્ણ કરે છે. ભોળાનાથને બીલિપત્ર અર્પણ કરવાનું ફળ એક કરોડ કન્યાઓના કન્યાદાના બરાબર માનવામાં આવે છે. એવામાં જો તમે શિવજીની પૂજા કરવા જઈ રહ્યાં છે, તો તમારી સાથે શિવજીને અર્પણ કરવા માટે બીલિપત્ર લઈ જવાનુ ન ભૂલો.
બીલિપત્ર એક અદ્દભૂત શક્તિનો સ્ત્રોતવાળું વૃક્ષ માનવામાં આવે છે અને તેમને સંપૂર્ણ સિદ્ધિઓના એક માત્ર આશ્રય વાળું સ્થાન પણ માનવામાં આવે છે. એવામાં જો તમે આ વૃક્ષના નીચે ભગવાન શિવની આરાધના કરો છો, ત્યારે તમને મળનારા ફળમાં અપાર વૃદ્ધિ થાય છે અને તમને સુખ અને વૈભવની પ્રાપ્તિ થાય છે.
એ પણ માનવામાં આવે છે કે બીલિપત્રના વૃક્ષ નીચે માતા લક્ષ્મીનું આગમન બની રહે છે. આ ઉપરાંત બીલિપત્ર કર્ણ સહિત ઘણાં રોગોની ઔષિધિનું કામ કરે છે. તેમજ જો તમે સવારે સવારે સૂર્ય માટે જલાભિષેક કરો છો, ત્યારે પણ તમે પૂર્ણ ડઠંલ સાથે બીલિપત્રને અર્પણ કરી શકાય છે.
જાણકારોનું કહેવું છે કે લિંગપુરાણ અનુસાર, ચતુર્થી, અષ્ટમી, નવમી, ચતુર્દશી, અમાવસ્યા, સંક્રાંતિ કાલ અને સોમવારના દિવસ સિવાય શિવ અથવા કોઈ દેવી દેવતાને બીલિપત્ર સમર્પિત કરવા માટે કોઈપણ પ્રકારના કાલ અથવા દિવસ વિશે જાણવાની જરૂર નથી. કારણ કે ભગવાન શિવનો પ્રિય હોવાના કારણ આ તમામ દેવી-દેવતાઓને પ્રિય છે.
ધ્યાન રાખો કે તમે જે દિવસ બીલિપત્રને ભગવાન શિવને સમર્પિત કરવા ઈચ્છો છો તો તમારે પૂજા કરનારા દિવસથી એક દિવસ પહેલા જ બીલિપત્રને તોડી લેવું જોઈએ અને તેમને ઘર લાવ્યાં પછી ગંગાજળમાં રાખી દેવાં જોઈએ. જણાવી દઈએ કે ભગવાન શિવને ચડનારા બીલિપત્રમાં ત્રણથી ઓછા પાન વાળા બીલિપત્ર માન્ય નથી હોતા, સાથે જ ભગવાન શિવને અર્પણ કરતા પહેલા જાણી લો કે બીલિપત્ર કોઈ પ્રકારથી દૂષિત અથવા ખંડિત ન હોય.
બીલિપત્ર ભગવાન શિવને અર્પણ કરતા પહેલા તેમના ડઠંલને તોડી દેવા જોઈએ અને ત્રણ અથવા તેમાનાથી વધું પાન સાથે જ બીલિપત્ર ભગવાન શિવને અર્પણ કરવા જોઈએ. આ ઉપરાંત બીલિપત્રને હંમેશા શિવલિંગ પર પાનની તરફથી બીલિપત્રના મુખની તરફથી ભગવાન શિવને અર્પણ કરવું જોઈએ.
માનવામાં આવે છે કે જો બીલિપત્ર પર ચંદન અથવા અષ્ટગંધથી ૐ શિવ પંચાક્ષર મંત્ર અથવા શિવ નામ લખીને ચડાવવામાં આવે તો તમામ મુશ્કેલી ઈચ્છાઓ પણ પૂરી થઈ જાય છે. આ ઉપરાંત કાલિકા પુરાણ અનુસાર, ચડાવેલા બીલિપત્રને સીધી હાથના અંગૂઠાથી પકડીને જ ઉતારવા જોઈએ. સાથે જ તેમને અર્પણ કરવા માટે સીધા હાથની અનામિકા આંગળી અથવા અંગૂઠાનો જ ઉપયોગ કરવો જોઈએ.
Nice weblog right here! Additionally your web site a lot up fast!
What web host are you the use of? Can I get your associate hyperlink in your
host? I want my web site loaded up as fast as yours lol
Does your blog have a contact page? I’m having trouble locating it but,
I’d like to shoot you an email. I’ve got some recommendations for your blog you might
be interested in hearing. Either way, great site and
I look forward to seeing it grow over time.
Hi mates, its enormous article about teachingand fully explained, keep it up all the time.
Pretty section of content. I just stumbled upon your website
and in accession capital to claim that I acquire actually enjoyed account
your weblog posts. Anyway I’ll be subscribing to your augment and even I success
you get entry to persistently quickly.
Hey! I realize this is somewhat off-topic however I needed to ask.
Does running a well-established blog like yours take a lot of work?
I’m completely new to operating a blog but I do write in my journal on a daily basis.
I’d like to start a blog so I will be able to share
my experience and feelings online. Please let me know if you
have any ideas or tips for new aspiring bloggers.
Thankyou!
Hi there, i read your blog occasionally and i own a similar one
and i was just wondering if you get a lot of spam comments?
If so how do you prevent it, any plugin or anything you
can suggest? I get so much lately it’s driving me mad so
any support is very much appreciated.
I am regular visitor, how are you everybody? This piece of writing posted at this web site
is truly fastidious.
Good day! This is kind of off topic but I need some guidance from an established blog.
Is it tough to set up your own blog? I’m not very techincal but I can figure things out pretty fast.
I’m thinking about making my own but I’m not sure where to start.
Do you have any points or suggestions? Cheers
I have read so many articles or reviews concerning the blogger lovers but this paragraph is genuinely a nice article, keep it up.
I know this website offers quality based content
and other material, is there any other web page which offers such information in quality?
You actually make it seem really easy along with your presentation however I find this topic to be actually one thing that
I feel I’d by no means understand. It kind of feels too complex and very huge
for me. I’m taking a look ahead to your next put up, I will
try to get the grasp of it!
Hello! I understand this is kind of off-topic however I needed to
ask. Does managing a well-established website like yours take a
large amount of work? I’m brand new to blogging but I do write in my
diary everyday. I’d like to start a blog so I can easily share my personal experience and feelings
online. Please let me know if you have any kind of suggestions or tips for brand new aspiring blog owners.
Appreciate it!
This article is in fact a nice one it assists new web users, who are wishing for blogging.
I’m amazed, I have to admit. Rarely do I come across
a blog that’s both educative and interesting, and without a doubt,
you have hit the nail on the head. The issue is something that not enough people are speaking intelligently about.
I am very happy that I stumbled across this in my hunt for something relating to this.
Actually no matter if someone doesn’t understand after that its up
to other users that they will assist, so here it takes place.