મંગળને ગ્રહોના સેનાપતિ કહેવામાં આવે છે. આ સુરક્ષાનો સૌથી મોટો ગ્રહ છે. મંગળ મેષ અને વૃશ્ચિક રાશિના સ્વામી છે. આ વ્યક્તિને સાહસ, આત્મવિશ્વાસ અને શક્તિ આપે છે. સાથે જ ઉતાર-ચડાવથી પણ બચાવે છે. મંગળ જો કુંડળીમાં રાજયોગમાં આપે તો વ્યક્તિને જીવનમાં નાની ઉંમરમાં જ સફળતા મળે છે. પરંતુ જો કુંડળીમાં મંગળની દશા અશુભ હોય તો ભયંકર પરિણામ સામે આવે છે.
કયારે-કયારે બદલશે મંગળ ચાલ
વર્ષ 2021માં સાત વાર પોતાની રાશિ બદલશે અને દર વખતે તેનું શુભ-અશુભ પરિણામ સામે આવશે. 22 ફેબ્રુઆરી 2021એ મંગળનું પહેલું રાશિ પરિવર્તન હશે. જે બાદ 2 જૂન, 20 જુલાઈ, 6 સપ્ટેમ્બર,22 ઓક્ટોબર, અને 5 ડિસેમ્બરને 6 અન્ય રાશિ ગોચર થશે. આ રીતે મંગળ કુલ સાત વાર રાશિ બદલશે. આવો જણાવીએ કે વર્ષ 2021માં મંગળની ચાલ કેવી રહેવાની છે.
મેષ રાશિ
મંગળ ગોચર 2021 અનુસાર, તમે વ્યવસાયી જીવનમાં નવો માર્ગ શોધવાનું પસંદ કરશો. આ સમય તમારા કરિયાર ગ્રોથની દ્રષ્ટિથી અનુકૂળ રહેશે. તમે દરેક કાર્યને ખૂબ તીવ્રતાથી કરવાનું પસંદ કરશો. તમારા ક્રોધને નિયંત્રણ રાખવાની સલાહ આપવામાં આવે છે.
વૃષભ રાશિ
આ વર્ષે ભૌતિકવાદી વસ્તુઓ મેળવવાની ઇચ્છા દ્રઢ થશે, જે તમને તમારા પ્રયત્નોમાં સખતા મહેનત કરવા અને સપાના પૂરા કરવા માટે પ્રેરિત કરશે. પરિણત વ્યક્તિ જીવનસાથી સાથે રોમેન્ટિક ક્ષણ વિતાવશે.
મિથુન રાશિ
તમે એકસાથે ઘણાં કામ કરવામાં સક્ષમ રહેશો, પરંતુ કોઈપણ કામમાં નિપુણરતા હાસંલ નહી કરી શકો. જોકે તમે ઉર્જાથી ભર્યા રહેશો અને મોટાભાગનો સમય ગતિશીલતા તમારામા બની રહેશેય
કર્ક રાશિ
વર્ષ 2021માં મંગળનો આ ગોચર તમામ રાશિઓ માટે મિશ્રિત પરિણામ લઈને આવશે. જોકે તમે પડકારોનો સામનો કરવાની હિંમત રાખશો. તમે મહત્વાકાંક્ષી હોવા સાથોસાથ ભાવુક પણ હશે અને તમારા લક્ષ્યને મેળવવા માટે પૂરી કોશિશ કરશો.
સિંહ રાશિ
આ ગ્રહ સ્થિતિ સિંહ રાશિના જાતકો માટે ખૂબ શુભ છે. આ દરમિયાન મંગળ અને સૂર્ય બંનેની ક્ષમતાઓ તમને મળશે, જેનો અર્થ છે કે તમે આ અવધિ દરમિયાન બીજા પર વર્ચસ્વ જમાવશો અને ગતિશીલ રહેશો.
કન્યા રાશિ
તમે પૂર્ણતાવાદી જેમ આ સમયે કામ કરશો અને શોર્ટકટ લેતા લોકોથી દૂર રહેશો. તમે તમારા કાર્યોને ખૂબ સારી રીતે કરશો અને સાથે જ સારી યોજનાઓ બનાવશો. તમારા આરોગ્યને લઈને ચિંચિત રહેશો.
તુલા રાશિ
તમે તમારૂ આકર્ષણ અને ઉદારતાથી લોકોને પ્રભાવિત કરશો. તમે ખૂબ દયાળુ હશો અને દાન પુણ્યના કાર્યોને કરવામાં વિશ્વાસ કરશો. આ જ કારણ છે કે તમે સ્વયંને અલગ અલગ સમાજિક ગતિવિધઓમાં સામેલ કરી શકશો.
વૃશ્ચિક રાશિ
મંગળ ગોચર 2021ની ભવિષ્યવાણી અનુસાર, આ સમય દરમિયાન તમારૂ વ્યક્તિત્વ સારી હશે. તમને તમારી આજુબાજુના લોકોના વચ્ચે લોકપ્રિયતા મળશે. તમે ઈચ્છોઓથી ભર્યા રહેશો અને દરેક વસ્તુને ઊડાંઈથી જોવાની કોશિશ કરશો.
ધન રાશિ
મંગળ ગોચર 2021 અનુસાર, તમે નવા મિત્રો બનાવશો અને જુદી-જુદી સંસ્કૃતિઓના લોકો સાથે વાતચીચ કરવા માટે ઉતાવળા રહેશો. આ ઉપરાંત તમે તમારા મિત્રો અને ઓળખીતા સાથે કોઈ સાહસિક પ્રવાસ પર પણ જશો.
મકર રાશિ
તમે આ દરમિયાન સંગઠન, જીમીનથી જોડાયેલા અને સ્વભાવમાં વિનમ્ર હશો, જે તમારા પ્રિય લોકોને ખૂબ ગમશે. તમારી પાસે આ સમય મજબૂત ઈચ્છાશક્તિ અને તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે ઉચ્ચ સંકલ્પ હશે.
કુંભ રાશિ
મંગળ ગોચર 2021 અનુસાર તમે પ્રગતિશીલ થશો અને વસ્તુનું અગલ ઢંગથી કરવા માટે તત્પર જોવા મળશે. આ સમય દરમિયાન જો તમને કોઈ નિયંત્રિત કરવા અથવા કોઈ નિયમ પાલન કરવાની સલાહ આપવામાં આવે છે તો તમે વિદ્રોહી જ પણ થઈ શકો છો.
મીન રાશિ
તમે તમારી પ્રિયજનોના પ્રત્યે સ્નેહ અને સહયોગી થશો. તણાવ અને દબાણને દૂર કરવા માટે તમે કેટલીક રચનાત્મક તકનીકોનું પાલન કરશો. જળ અને અગ્નિથી સંબંધિત અલગ ઉર્જાોના પગલે તમારે થોડું ભ્રમિત અને અપ્રત્યક્ષ મહેસૂસ કરી શકે છે. ઘણીવાર તમારા ગુસ્સામાં વધારો થશે તો ઘણીવાર તમને ધીરજ સાથે કામ કરવામાં વિશ્વાસ કરશો.